Bottel No Jamano Duniya Daru Ni Diwani by Jivraj Bhardwa song Lyrics and video
Artist: | Jivraj Bhardwa |
---|---|
Album: | Single |
Music: | Jackie Gajjar |
Lyricist: | Pravin Rabari |
Label: | Mr.Semojwala |
Genre: | Sharaabi (Daru Party) |
Release: | 2020-06-21 |
Lyrics (English)
Bottel No Jamano Duniya Daru Ni Diwani lyrics, બોટલ નો જમાનો દુનિયા દારૂ ની દિવાની the song is sung by Jivraj Bhardwa from Mr.Semojwala. The music of Bottel No Jamano Duniya Daru Ni Diwani Sharaabi (Daru Party) track is composed by Pravin Rabari while the lyrics are penned by Pravin Rabari. Botel no jamano duniya daru ni diwani Botel no jamano duniya daru ni diwani Ghana premiyo ni thai aama barbadi Yaad milan ni gum judai na Killer yada ae thya kil ghana prem ma Yaad milan ni gum judai na Killer adya thya kil ghana prem ma Chhe gum no jamano duniya dard ni diwani Botel no jamano duniya daru ni diwani Jeri chhe zindagi ne jer thayu jivavu Katra katra mare roj re marvu Jeri chhe zindagi ne jer thayu jivavu Katra katra mare roj re marvu Dard ni duniya ma bahu padya chhe Prem karine ghana pagal thaya chhe Dard ni duniya ma bahu padya chhe Prem kari ne ghana pagal thaya chhe Je hati jindgani aene kari bewafai Botel no jamano duniya daru ni diwani Ghana premiyo ni thai aama barbadi atozlyric.com Khafa chhe zindagi aene kaya khabar chhe Suvite aena vina aene kaya asar chhe Khafa chhe zindagi aene kaya kabar chhe Suvite aena vina aene kaya asar chhe Jerila na dankh aena sidne sahva Dil na dard have kone re kahva Jerila na dankh aena sidne sahva Dil na dard have kone re kahva Aasu chhe aakho ma ghera ghav chhe aa dil ma Botel no jamano duniya daru ni diwani Ghana premiyo ni thai aama barbadi બોતલ નો જમાનો દુનિયા દારૂ ની દીવાની બોતલ નો જમાનો દુનિયા દારૂ ની દીવાની ઘણા પ્રેમિયો ની થઇ આમા બરબાદી યાદ મિલન ની ગમ જુદાઈ ના કિલ્લર યદા એ થયા કિલ્લ ઘણા પ્રેમ માં યાદ મિલન ની ગમ જુદાઈ ના કિલ્લર યદા એ થયા કિલ્લ ઘણા પ્રેમ માં છે ગમ નો જમાનો દુનિયા દર્દ ની દીવાની બોતલ નો જમાનો દુનિયા દારૂ ની દીવાની ઝેરી છે જિંદગી ને ઝેર થયું જીવવું કતરા કતરા મારે રોજ રે મરવું ઝેરી છે જિંદગી ને ઝેર થયું જીવવું કતરા કતરા મારે રોજ રે મરવું દર્દ ની દુનિયા માં બહુ પડ્યા છે પ્રેમ કરીને ઘણા પાગલ થયા છે દર્દ ની દુનિયા માં બહુ પડ્યા છે પ્રેમ કરીને ઘણા પાગલ થયા છે જે હતી જિન્દગાની એને કરી બેવફાઈ બોતલ નો જમાનો દુનિયા દારૂ ની દીવાની ઘણા પ્રેમિયો ની થઇ આમા બરબાદી ભારતલીરીક્સ.કોમ ખફા છે જિંદગી એને કયા ખબર છે સુવીતે એના વિના એને કયા અસર છે ખફા છે જિંદગી એને કયા ખબર છે સુવીતે એના વિના એને કયા અસર છે ઝેરીલા ડંખ એના સિદને સહવા દિલ દર્દ હવે કોને રે કહેવા ઝેરીલા ના ડંખ એના સિદને સહવા દિલ ના દર્દ હવે કોને રે કહેવા આશુ છે આખો ના ઘેરા ઘાવ છે આ દિલમાં બોતલ નો જમાનો દુનિયા દારૂ ની દીવાની ઘણા પ્રેમિયો ની થઇ આમા બરબાદી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bottel No Jamano Duniya Daru Ni Diwani lyrics in Gujarati by Jivraj Bhardwa, music by Jackie Gajjar. Includes YouTube video and lyrics in multiple languages.