Hase Tu Tara Pappa Ni Pari by Ashok Thakor song Lyrics and video
Artist: | Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Hardik Rathod |
Lyricist: | Ashok Thakor |
Label: | Ashok Thakor Official |
Genre: | Playful |
Release: | 2021-07-24 |
Lyrics (English)
LYRICS OF HASE TU TARA PAPPA NI PARI IN GUJARATI: હશે તું તારા પપ્પા ની પરી, The song is sung by Ashok Thakor from Ashok Thakor Official . "HASE TU TARA PAPPA NI PARI" is a Gujarati Playful song, composed by Hardik Rathod , with lyrics written by Ashok Thakor . The music video of the track is picturised on Karan Rajveer and Tanuja Rathod. Pappa ni pari Pappa ni pari Ho hase beautifull tu pappa ni pari Ho hase beautifull tu pappa ni pari Man ni juthi kare vato moti Mari homu nai chale khoti tari coler baji Rasto maapi ne nekadje Jo baka jo baka jo baka Tu nahi hoy to maru koi nai ghate Ho bajar ma sijan chale amari Ho bajar ma bumo pade chhe amari Ho hase hale duniya aakhi tara roop ni diwani Love you kenari pachhad padi mara pari o ghani Ho tara diwana hase time paas karva vala Mara jevo prem tara naseeb ma hoy chothi Ho tane tara roop ni ghamand Bhale rame prem ni ramat Toye hamjavu vaat honma Jo baka jo baka jo baka Mari jode nai bole to koi fer nai pade Ho pachad padi chhe hajaro diwani Ho ho pachad padi chhe hajaro diwani mara Hajaro diwani mara atozlyric.com Ho instagram hoy ke hoy facebook Search kari joile nom top ma hase maru Ho banavu reels jo ek insta ma khali Taru kai aavna aevi ghani chhe diwani Ho aevu na hamje tu man rovdavis tu Huto mojilo raja dil no Jo baka jo baka jo baka Mara jode paine nai to fer nai pade Ho penging ma padi adhar amari O ho bajar ma sijan chale amari Are ha trending ma chale charcha amari પપ્પા ની પરી પપ્પા ની પરી હો હશે બ્યુટીફૂલ તું પપ્પા ની પરી હો હશે બ્યુટીફૂલ તું પપ્પા ની પરી મન ની જૂઠી કરે વાતો મોટી મારી હોમું નઈ ચાલે ખોટી તારી કલર બાજી રસ્તો માપી ને નેકળજે જો બકા જો બકા જો બકા તું નહિ હોય તો મારુ કોઈ નઈ ઘટે હો બજાર માં સીઝન ચાલે અમારી હો બજાર માં બૂમો પડે છે અમારી ભારતલીરીક્સ.કોમ હો હશે ભલે દુનિયા આખી તારા રૂપ ની દીવાની લવ યુ કેનારી પાછળ પડી મારા પરી ઓ ઘણી હો તારા દીવાના હશે ટાઈમ પાસ કરવા વાળા મારા જેવો પ્રેમ તારા નસીબ માં હોય ચોથી હો તને તારા રૂપ નો ઘમંડ ભલે રમે પ્રેમ ની રમત તોયે હમજાવું વાત હોનમાં જો બકા જો બકા જો બકા મારી જોડે નઈ બોલે તો કોઈ ફેર નઈ પડે હો પાછળ પડી છે હજારો દીવાની હો હો પાછળ પડી છે હજારો દીવાની હો હો પાછળ પડી છે હજારો દીવાની મારા હજારો દીવાની મારા હો ઇન્સ્ટાગ્રામ હોય કે હોય ફેસબુક સર્ચ કરી જોઈલે નોમ ટોપ માં હશે મારુ હો બનાવું રીલ્સ જો એક ઇન્સ્ટા માં ખાલી તારું કઈ આવેના એવી ઘણી છે દીવાની હો એવું ના હમજે તું મન રોવડાવીશ તું હૂતો મોજીલો રાજા દિલનો જો બકા જો બકા જો બકા મારા જોડે પૈણે નઈ તો ફેર નઈ પડે હો પેન્ડિંગ માં પડી અઢાર અમારી ઓ હો બજાર માં સીઝન ચાલે અમારી અરે હા ટ્રેન્ડિંગ માં ચાલે ચર્ચા અમારી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hase Tu Tara Pappa Ni Pari lyrics in Gujarati by Ashok Thakor, music by Hardik Rathod. Includes YouTube video and lyrics in multiple languages.