Kesariyo by Kairavi Buch, Tejmuzik song Lyrics and video
Artist: | Kairavi Buch, Tejmuzik |
---|---|
Album: | Single |
Music: | SGR |
Lyricist: | Algar |
Label: | Rudra Originals |
Genre: | Folk |
Release: | 2021-06-23 |
Lyrics (English)
LYRICS OF KESARIYO IN GUJARATI: કેસરિયો, The song is sung by Kairavi Buch and Tejmuzik from Rudra Originals . "KESARIYO" is a Gujarati Folk song, composed by SGR , with lyrics written by Algar . The music video of the track is picturised on Twinkal Patel and Aakash Pandya. Dariya na moja ma gotha khati evi lage mane tari aankho Jove tane je tarif kare tari raat aakhi din aakho Nakhara tara shu, ishara tara shu, tari banavi jay ha ha Keshariyo rang mane lagyo valamiya Keshariyo rang mane lagyo re ho Keshariyo rang mane lagyo valamiya Keshariyo rang mane lagyo re ho Koni koni sathe ghumyo valamiya Koni koni sathe ghumyo re ho. Tara shahero ni galiyo thi nikdu jyare jyare hu Tu jove bari mathi bhulu bhan tyare hu Tara shahero ni galiyo thi nikdu jyare jyare hu Tu jove bari mathi bhulu bhan tyare hu Nakhara tara shu, ishara tara shu, tari banavi jay ha ha Keshariyo rang mane lagyo valamiya Keshariyo rang mane lagyo re ho Keshariyo rang mane lagyo valamiya Keshariyo rang mane lagyo re ho Koni koni sathe ghumyo valamiya Koni koni sathe ghumyo re ho.. atozlyric.com Tari har ek vaat tara kidha vina kabool chhe Tu mara bagicha nu monghu moghu ek ful chhe Tari har ek vaat tara kidha vina kabool chhe Tu mara bagicha nu monghu moghu ek ful chhe Nakhara tara shu, ishara tara shu, taro banavi jay ha ha Keshariyo rang mane lagyo valamiya Keshariyo rang mane lagyo re ho Keshariyo rang mane lagyo valamiya Keshariyo rang mane lagyo re ho Keshariyo rang tane lagyo valamiya Keshariyo rang tane lagyo re ho Keshariyo rang tane lagyo valamiya Keshariyo rang tane lagyo re ho દરિયા ના મોજા માં ગોથા ખાતી એવી લાગે મને તારી આંખો જોવે તને જે તારીફ કરે તારી રાત આખી દિન આખો નખરા તારા શું, ઈશારા તારા શું, તારી બનાવી જાય હા હા કેશરિયો રંગ મને લાગ્યો વાલમિયા કેશરિયો રંગ મને લાગ્યો રે હો કેશરિયો રંગ મને લાગ્યો વાલમિયા કેશરિયો રંગ મને લાગ્યો રે હો કોની કોની સાથે ઘૂમ્યો વાલમિયા કોની કોની સાથે ઘૂમ્યો રે હો .. તારા શહેરો ની ગલિયો થી નીકળું જયારે જયારે હું તું જોવે બારી માંથી ભૂલું ભાન ત્યારે હું તારા શહેરો ની ગલિયો થી નીકળું જયારે જયારે હું તું જોવે બારી માંથી ભૂલું ભાન ત્યારે હું નખરા તારા શું, ઈશારા તારા શું, તારી બનાવી જાય હા હા કેશરિયો રંગ મને લાગ્યો વાલમિયા કેશરિયો રંગ મને લાગ્યો રે હો કેશરિયો રંગ મને લાગ્યો વાલમિયા કેશરિયો રંગ મને લાગ્યો રે હો કોની કોની સાથે ઘૂમ્યો વાલમિયા કોની કોની સાથે ઘૂમ્યો રે હો .. ભારતલીરીક્સ.કોમ તારી હર એક વાત તારા કીધા વિના કબૂલ છે તું મારા બગીચા નું મોંઘુ મોંઘુ એક ફૂલ છે તારી હર એક વાત તારા કીધા વિના કબૂલ છે તું મારા બગીચા નું મોંઘુ મોંઘુ એક ફૂલ છે નખરા તારા શું, ઈશારા તારા શું, તારો બનાવી જાય હા હા કેશરિયો રંગ મને લાગ્યો વાલમિયા કેશરિયો રંગ મને લાગ્યો રે હો કેશરિયો રંગ મને લાગ્યો વાલમિયા કેશરિયો રંગ મને લાગ્યો રે હો કેશરિયો રંગ તને લાગ્યો વાલમિયા કેશરિયો રંગ તને લાગ્યો રે હો કેશરિયો રંગ તને લાગ્યો વાલમિયા કેશરિયો રંગ તને લાગ્યો રે હો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kesariyo lyrics in Gujarati by Kairavi Buch, Tejmuzik, music by SGR. Includes YouTube video and lyrics in multiple languages.