Te Je Mari Jindagi Bagadi by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Ganu Bharwad |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2021-05-24 |
Lyrics (English)
TE JE MARI JINDAGI BAGADI LYRICS IN GUJARATI: તે જ મારી જિંદગી બગાડી, The song is sung by Kajal Maheriya and released by Saregama Gujarati label. "TE JE MARI JINDAGI BAGADI" is a Gujarati Sad song, composed by Ravi-Rahul , with lyrics written by Ganu Bharwad . Ha jivte jiv mari te kabar khodi nakhi Ha pith pachhal gha kari otedi bali Ha jivte jiv mari te kabar khodi nakhi Pith pachhal gha kari otedi bali Te ja mari jindagi bagadi Ha te ja mari jindagi bagadi atozlyric.com He tari jaat ne okat te batavi re didhi Ho tari jaat ne okat te batavi re didhi Ha jivte jiv mari te kabar khodi nakhi Pith pachhal gha kari otedi bali Ho taro e pyaar hashe khoto eno ahesas mane noto Ho batavishu asali aa chahero malva de ekvaar moko Are te ja mari fervi pathari Te ja mari fervi pathari Tari jaat ne okat te batavi re didhi Ho tari jaat ne okat te batavi re didhi Ha jivte jiv mari te kabar khodi nakhi Pith pachhal gha kari otedi bali Ho jyare tu same bhatkashe tara pan hosh udi jashe Ho rovano varo taro aavshe tyare taklif tane padshe Are monghi padse tane bewafai Monghi padse tane bewafai He tari jaat ne okat te batavi re didhi He tari jaat ne okat te batavi re didhi Ha jivte jiv mari te kabar khodi nakhi Pith pachhal gha kari otedi bali Te ja mari jindagi bagai Ha te ja mari jidnagi bagadi He tari jaat ne okat te batavi re didhi Ho tari jaat ne okat te batavi re didhi He tari jaat ne okat te batavi re didhi. Je sabandhma vishvash nathi ae sabandh nu patan thai jay chhe Premthi sabandhni sharuaat thay chhe Parantu shankathi ae khatam thai jaay chhe Prem ane shanka mathi tame shu pasand karsho? હા જીવતે જીવ મારી તે કબર ખોદી નાખી હા પીઠ પાછળ ઘા કરી ઓતેડી બાળી હા જીવતે જીવ મારી તે કબર ખોદી નાખી પીઠ પાછળ ઘા કરી ઓતેડી બાળી તે જ મારી જિંદગી બગાડી હા તે જ મારી જિંદગી બગાડી હે તારી જાત ને ઓકાત તે બતાવી રે દીધી હો તારી જાત ને ઓકાત તે બતાવી રે દીધી હા જીવતે જીવ મારી તે કબર ખોદી નાખી પીઠ પાછળ ઘા કરી ઓતેડી બાળી હો તારો એ પ્યાર હશે ખોટો એનો અહેસાસ મને નોતો હો બતાવીશું અસલી આ ચહેરો મળવા દે એકવાર મોકો અરે તે જ મારી ફેરવી પથારી તે જ મારી ફેરવી પથારી તારી જાત ને ઓકાત તે બતાવી રે દીધી હો તારી જાત ને ઓકાત તે બતાવી રે દીધી હા જીવતે જીવ મારી તે કબર ખોદી નાખી પીઠ પાછળ ઘા કરી ઓતેડી બાળી ભારતલીરીક્સ.કોમ હો જયારે તું સામે ભટકાશે તારા પણ હોશ ઉડી જાશે હો રોવાનો વારો તારો આવશે ત્યારે તકલીફ તને પડશે અરે મોંઘી પડશે તને બેવફાઈ મોંઘી પડશે તને બેવફાઈ હે તારી જાત ને ઓકાત તે બતાવી રે દીધી હે તારી જાત ને ઓકાત તે બતાવી રે દીધી હા જીવતે જીવ મારી તે કબર ખોદી નાખી પીઠ પાછળ ઘા કરી ઓતેડી બાળી તે જ મારી જિંદગી બગાડી હા તે જ મારી જિંદગી બગાડી હે તારી જાત ને ઓકાત તે બતાવી રે દીધી હો તારી જાત ને ઓકાત તે બતાવી રે દીધી હે તારી જાત ને ઓકાત તે બતાવી રે દીધી. જે સંબંધમાં વિશ્વાસ નથી એ સંબંધ નું પતન થઇ જાય છે પ્રેમથી સંબંધની શરૂઆત થાય છે પરંતુ શંકાથી એ ખતમ થઇ જાય છે પ્રેમ અને શંકા માંથી તમે શું પસંદ કરશો? Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Te Je Mari Jindagi Bagadi lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.