Maniyaro by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Traditional |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Gujarati Jalso |
Genre: | Folk |
Release: | 2021-12-10 |
Lyrics (English)
મણિયારો | MANIYARO LYRICS IN GUJARATI: The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from album Reflections Of Kutchh . "Maniyaro", a Folk song was composed by Traditional , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . Ae… He… Maniyaro aayo ghar na Maniyaro aayo ghar na ae aogane ne koi Aayo re aahadhi valo megh Huve huve aayo aahadhi valo megh Alya hu to tane vari javu re maniyara Alya hu to tane vari javu re maniyara Ae… He… Unche chadu ne nechi Unche chadu ne nechi utaru ne Koi jovu re maniyara tari vaat Huve huve jovu maniyara tari vaat Alya hu to tane vari javu re maniyara Alya maniyara hu to tane vari javu re maniyara Ae… He… Tamara vina mane Tamara vina mane ghadi na hale Maro jivlado avado havado thay Huve huve jivlado avado havdo thay Alya hu to tane vari javu re maniyara Alya hu to tane vari javu re maniyara. એ.. હે… મણિયારો આયો ઘરનાં મણિયારો આયો ઘરનાં એ ઓગણે ને કોઈ આયો રે અહાઢી વાળો મેઘ હુવે હુવે આયો અહાઢી વાળો મેઘ atozlyric.com અલ્યા હું તો તને વારી જવું રે મણિયારા અલ્યા હું તો તને વારી જવું રે મણિયારા એ… હે…ઊંચે ચઢુ ને નેચી ઊંચે ચઢુ ને નેચી એ ઉતરું ને કોઈ જોવું રે મણિયારા તારી વાટ હુવે હુવે જોવું મણિયારા તારી વાટ અલ્યા હું તો તને વારી જવું રે મણિયારા અલ્યા મણિયારા હું તો તને વારી જવું રે મણિયારા એ… હે… તમારા વિના મને તમારા વિના મને ઘડી ન હાલે મારો જીવલડો અવળો હવળો થાય હુવે હુવે જીવલડો અવળો હવળો થાય અલ્યા હું તો તને વારી જવું રે મણિયારા અલ્યા હું તો તને વારી જવું રે મણિયારા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maniyaro lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Traditional. Includes YouTube video and lyrics in multiple languages.