Khodiyar Khabaru Lejo by Gaman Santhal, Kinjal Rabari song Lyrics and video
Artist: | Gaman Santhal, Kinjal Rabari |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Vm Digital |
Genre: | Garba |
Release: | 2021-10-12 |
Lyrics (English)
ખોડિયાર ખબરું લેજો | KHODIYAR KHABARU LEJO LYRICS IN GUJARATI: The song is sung by Gaman Santhal and Kinjal Rabari from album Navrang . "Khodiyar Khabaru Lejo", a Garba song was composed by Mayur Nadiya , with lyrics written by Manu Rabari . Ho trishul tanya tataniya na tire ho maa Khamkare khodiyar khabaru lejo Trishul tanya tataniya na tire ho maa Khamkare khodiyar khabaru lejo He shobhe kali kabadiyu shire ho maa Shobhe kali kabadiyu shire ho maa Khamkare khodiyar khabaru lejo atozlyric.com Trishul tanya tataniya na tire ho maa Khamkare khodiyar khabaru lejo Khamkare khodiyar khabaru lejo Ho tame gohilvad gavrayu ho maa Khamkare khodiyar khabaru lejo Ho tame gohilvad gavrayu ho maa Khamkare khodiyar khabaru lejo He rudi rajpare farke dhajayu ho maa Rudi rajpare farke dhajayu ho maa Trishul tanya tataniya na tire ho maa Khamkare khodiyar khabaru lejo Khamkare khodiyar khabaru lejo. હે ત્રિશુલ તાણ્યાં તાંતણિયાનાં તીરે હો માં ખમકારે ખોડિયાર ખબરું લેજો ત્રિશુલ તાણ્યાં તાંતણિયાનાં તીરે હો માં ખમકારે ખોડિયાર ખબરું લેજો હે શોભે કાળી કાબળિયું શિરે હો માં શોભે કાળી કાબળિયું શિરે હો માં ખમકારે ખોડિયાર ખબરું લેજો ત્રિશુલ તાણ્યાં તાંતણિયાનાં તીરે હો માં ખમકારે ખોડિયાર ખબરું લેજો ખમકારે ખોડિયાર ખબરું લેજો ભારતલીરીક્સ.કોમ હો તમે ગોહિલવાડ ગવરાયું હો માં ખમકારે ખોડિયાર ખબરું લેજો હો તમે ગોહિલવાડ ગવરાયું હો માં ખમકારે ખોડિયાર ખબરું લેજો હે રૂડી રાજપરે ફરકે ધજાયું હો માં રૂડી રાજપરે ફરકે ધજાયું હો માં ત્રિશુલ તાણ્યાં તાંતણિયાનાં તીરે હો માં ખમકારે ખોડિયાર ખબરું લેજો ખમકારે ખોડિયાર ખબરું લેજો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Khodiyar Khabaru Lejo lyrics in Gujarati by Gaman Santhal, Kinjal Rabari, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.