Jhumnu by Vinay Nayak song Lyrics and video
Artist: | Vinay Nayak |
---|---|
Album: | Single |
Music: | Jackie Gajjar |
Lyricist: | Aarav Kathi |
Label: | Jhankar Music |
Genre: | Love |
Release: | 2025-04-27 |
Lyrics (English)
LYRICS OF JHUMNU IN GUJARATI: ઝૂમણું, The song is sung by Vinay Nayak from Jhankar Music . "JHUMNU" is a Gujarati Love song, composed by Jackie Gajjar , with lyrics written by Aarav Kathi . The music video of the track is picturised on Vinay Nayak, Aarti Suthar and Raj Chaudhary. હે હવાર હવારમાં જોયો સુંદર નજારો હવાર હવારમાં જોયો સુંદર નજારો આસમાની ઓઢણીમાં ચાંદ જેવો ચહેરો કોને પેરેલું ઝૂમણું ઘાયલ કરે છે દલડું અરે નાક ઉપર નથણી ડાબા ગાલે તલ રૂડો ઝેણી ઝેણી ઘુઘરીયાળો કેડે કેડઝૂડો કોને પેરેલું ઝૂમણું ઘાયલ કરે છે દલડું હે લાલ સાડી લિપસ્ટિકમાં લાગે લાલ પરી ઓંખ ના ઉલાળે તારા બજાર ગોડી કરી લાલ સાડી લિપસ્ટિકમાં લાગે લાલ પરી ઓંખ ના ઉલાળે તારા બજાર ગોડી કરી હે મીડી મેચિંગ નેઇલ પોલીસ રંગ લાલ ઘેરો ચાર ઓગળીયે વેંટિયો પેરી વેંટિમાં છે હીરો પગમાં પેરેલી પાયલ મારુ દલ કરે છે ઘાયલ હે તારી હળવી હળવી સ્માઈલ મારું દલ કરે છે ઘાયલ હે પગમાં ઝાંઝર એની ઝેણી ઝેણી ગુગરી ઠમ ઠમતિ હેડ તારી હેડસા લાગે જબરી અરે ડાયમંડ વાળું ડોકિયું ગળામાં લાગે મસ્ત રે મારવાડી મોજડી તને લાગે જબરજસ્ત રે હે ટૂંકી બોય કટવાળો કબ્જો કમાલ વાયરે ઉડી જાય કેડે બોધેલો રૂમાલ ટૂંકી બોય કટવાળો કબ્જો કમાલ વાયરે ઉડી જાય કેડે બોધેલો રૂમાલ ભારતલીરીક્સ.કોમ અરે કમર સુધી અડતા તારા કાળા ઘેરા કેશ મોરપીંછી ઓખોએ મોજેલી કાળી મેશ કોને પેરેલું ઝૂમણું ઘાયલ કરે છે દલડું અરે રે તારું અંગ કુણું ઝૂમણું ઘાયલ કરે છે અરે કુમણું કાચું અંગ તારી કાયા કંચન વરણી ચટકંતી ચાલ છોડી લાગે છે તું હરણી અરે રેશમિયા વાળ લમણે લટ ઓટિયાળી લગાડે છે માયા તારી કાયા કોમણગારી અરે જોઈ તને જ્યારથી કર્યો એવો જાદુ હૈયું ચડ્યું હડીએ દિલ થયું બેકાબુ જોઈ તને જ્યારથી કર્યો એવો જાદુ હૈયું ચડ્યું હડીએ દિલ થયું બેકાબૂ હે હવાર હવારમાં જોયો સુંદર નજારો આસમાની ઓઢણીમાં ચાંદ જેવો ચહેરો કોને પેરેલું ઝૂમણું ઘાયલ કરે છે દલડું અરે તારું અંગ કુણું ઝૂમણું ઘાયલ કરે છે દલડું He havar havar ma joyo sundar najaro Havar havar ma joyo sundar najaro Aasmani odhani ma chand jevo chahero Kone perelu jhumnu ghayal kare che daldu Are naak upar nathani daba gale tal rudo Zheni zheni ghughrivado kede kedjhudo Kone perelu jhumnu ghayal kare che daldu He lal sadi lipstick ma lage lal pari Onkh na ulade tara bajar godi kari Lal sadi lipstick ma lage lal pari Onkh na ulade tara bajar godi kari atozlyric.com He midi meching nail police rang lal ghero Char ongadiye vetiyo peri vetima che hiro Pag ma pereli payal maru dal kare che ghayal He tari hadvi hadvi smile maru dal kare che ghayal He pag ma zhajar eni zheni zheni gugari Tham thamti hed tari hedsa lage jabari Are diamond vadu dokiyu gada ma lage mast re Marwadi mojadi tane lage jabardast re He tunki boy cutvado kabjo kamal Vayre udi jay kede bodhelo rumal Tunki boy cutvado kabjo kamal Vayre udi jay kede bodhelo rumal Are kamar sudhi adta tara kala ghera kesh Morpinchi okho ae mojeli kali mesh Kone perelu jhumnu ghayal kare che daldu Are re taru ang kunu jhumnu ghayal kare che Are kumnu kachu ang tari kaya kanchan varni Chatkanti chal chodi lage che tu harni Are reshamiya vaad lamne lat otiyadi Lagade che maya tari kaya momangari Are joi tane jyarthi karyo evo jadu Haiyu chadyu hadiye dil thayu bekabu Joi tane jyarthi karyo evo jadu Haiyu chadyu hadiye dil thayu bekabu He havar havar ma joyo sundar najaro Aasmani odhani ma chand jevo chahero Kone perelu jhumnu ghayal kare che daldu Are taru ang kunu jhumnu ghayal kare che daldu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jhumnu lyrics in Gujarati by Vinay Nayak, music by Jackie Gajjar. Includes YouTube video and lyrics in multiple languages.