Dajhela Dilni Vaat by Vanshraj Thakor song Lyrics and video
Artist: | Vanshraj Thakor |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Manish-Pradhan |
Label: | Ekta Sound |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-11-29 |
Lyrics (English)
DAJHELA DILNI VAAT LYRICS IN GUJARATI: દાઝેલા દિલની વાત, This Gujarati Bewafa (બેવફા) song is sung by Vanshraj Thakor & released by Ekta Sound . "DAJHELA DILNI VAAT" song was composed by Ravi-Rahul , with lyrics written by Manish-Pradhan . The music video of this track is picturised on Karan Rajveer, Shubhashini Pandey, Sanket Pawar and Rashmikant Shah. હો મન ની વાત અમે મન રાખશુ હો મન ની વાત અમે મન ના રાખશુ મરી જાસુ તોયે અમે કોઈ ને ના કહેશુ હો મન ની વાત અમે મન માં રાખશુ મરી જાસુ તોયે અમે કોઈ ને ના કહેશુ દાઝેલા દિલ ની આ વાત, નહિ કરું ફરિયાદ દાઝેલા દિલ ની આ વાત, નહિ કરું ફરિયાદ હો તમે કોઈ ને કેતા નહિ અમે કોઈ ને કહેશુ નહિ હો તમે કોઈ ને કેતા નહિ અમે કોઈ ને કહેશુ નહિ હો મન ની વાત અમે મન માં રાખશુ મરી જાસુ તોયે અમે કોઈ ને ના કહેશુ હો માન્યા હતા મેં મારા પારકા એ થઇ ગયા દિલ ને દગો આપી મને છેતરી ગયા હો પ્રેમ ના નામે ઝેર મને એ પાયી ગયા પ્રેમ નો ખેલ મારી સાથે રમી ગયા હો ઘાયલ દિલ ની આ વાત, નહિ કરું ફરિયાદ ઘાયલ દિલ ની આ વાત, નહિ કરું ફરિયાદ હો તમે કોઈ ને કેતા નહિ અમે કોઈ ને કહેશુ નહિ હો તમે કોઈ ને કેતા નહિ અમે કોઈ ને કહેશુ નહિ હો મન ની આ વાત અમે મન માં રાખશુ મરી જાસુ તોયે અમે કોઈ ને ના કહેશુ હો દીધા એવા ઘાવ જે કોઈ ના થી રૂઝાય ના દિલ નું દર્દ હવે અમ થી સહેવાય ના હો દિલ ની રે વાત હવે કોઈ ને રે કેવાય ના ભૂલવા માંગુ તને તોયે ભુલાય ના હો એટલું રાખજે યાદ, નહિ કરું તને યાદ એટલું રાખજે યાદ, નહિ કરું તને યાદ હો તમે કોઈ ને કેતા નહિ, અમે કોઈ ને કહેશુ નહિ હો તમે કોઈ ને કેતા નહિ, અમે કોઈ ને કહેશુ નહિ હો મન ની આ વાત અમે મન માં રાખશુ મરી જાસુ તોયે અમે કોઈ ને ના કહેશુ ઘાયલ દલ ની આ વાત, નહિ કરું ફરિયાદ ઘાયલ દલ ની આ વાત, નહિ કરું ફરિયાદ હો તમે કોઈ ને કેતા નહિ અમે કોઈ ને કહેશુ નહિ હો તમે કોઈ ને કેતા નહિ અમે કોઈ ને કહેશુ નહિ હો તૂટેલા દિલ ની વાત અમે કોઈ ને કહેશુ નહિ ભારતલીરીક્સ.કોમ Ho man ni vaat ame man ma rakhsu Ho man ni vaat ame man ma rakhsu Mari jaasu toye ame koi ne na kehsu Ho man ni vaat ame man ma rakhsu Mari jaasu toye ame koi ne na kehsu Dajhela dil ni aa vaat, nahi karu fariyad Dajhela dil ni aa vaat, nahi karu fariyad Ho tame koi ne keta nahi ame koi ne kehsu nahi Ho tame koi ne keta nahi ame koi ne kahsu nahi Ho man ni vaat ame man ma rakhsu Mari jaasu toye ame koine na kesu Ho manya hata me mara parka ae thai gaya Dil ne dago aapi mane chetri gaya Ho prem na name jer mane ae paayi gaya Prem no khel mari sathe ae rami gaya atozlyric.com Ho ghayal aa dil ni vaat, nahi karu fariyad Ghayal dil ni aa vaat, nahi karu fariyad Ho tame koi ne keta nahi, ame koi ne kehsu nahi Ho tame koi ne keta nahi, ame koi ne kehsu nahi Ho man ni aa vaat ame man ma rakhsu Mari jaasu toye ame koi ne na kahsu Ho didha aeva ghav je koi na thi rujay na Dil nu dard have am thi sahevay na Ho dil ni re vaat have koi ne re kevay na Bhulva magu tane toye bhulay na Ho aetlu rakh je yaad, nahi karu tane yaad Aetlu rakh je yaad, nahi karu tane yaad Tame koi ne keta nahi ame koi ne kesu nahi Ho tame koi ne keta nahi ame koi ne kesu nahi Ho man ni aa vaat ame man ma rakhsu Mari jasu toye ame koi ne na kehsu Ghayal dal ni aa vaat, nahi karu fariyad Ghayal dal ni aa vaat, nahi karu fariyad Ho tame koi ne keta nai ame koi ne kehsu nahi Ho tame koi ne keta nai ame koi ne kehsu nahi Ho tutela dil ni vaat ame koi ne kehsu nahi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dajhela Dilni Vaat lyrics in Gujarati by Vanshraj Thakor, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.