Kyu Khav Chho Fruit Lago Bav Cute by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Dharmik Bamosna, Vijay Sisodra |
Label: | Ram Audio |
Genre: | Romantic |
Release: | 2021-11-20 |
Lyrics (English)
ક્યુ ખાવ છો ફ્રુટ લાગો બવ ક્યુટ | KYU KHAV CHHO FRUIT LAGO BAV CUTE LYRICS IN GUJARATI is recorded by Vijay Suvada from Ram Audio label. The music of the song is composed by Mayur Nadiya , while the lyrics of "Kyu Khav Chho Fruit Lago Bav Cute" are penned by Dharmik Bamosna and Vijay Sisodra . The music video of the Gujarati track features Prinal Oberoi, Yuvraj Suvada and Vijay Suvada. Ae kyu khav chho tame Ae tame… Ae tame… Ae kayu khav chho tame fruit Lago atla badha cute Pere moti brand na boot Tane thay chhe bahu shuit Kyu facewash karo use Kyu pivo tame juice Kyu facewash karo use Kyu pivo tame juice Bolti kem kare Ae kare… Ae kare… Bolti kem kare mute Aema lage bav cute Kyu thav chho dry fruit Lago atla badha cute Karvu hoy to kari lo check up Bav rupali lage without make up Branded pere chhe tu to goggles Aetle to tara upar thay vadhu focus Kyarni kuni ae chopade gol Tare javu shopping mall Kyarni kuni ae chopade gol Tare javu shopping mall Ae keta nathi tame Ae tame… Ae tame… Keta nathi tame kem Taru shu chhe nick name Kayu khav chho tame fruit Lago atla badha cute Photo padavta apo jabara tame pose Lage ke jane flower chhe rose Jyare aposho tame cute smile Tyare bhal bhala ni lagi jay line Ae khota na kare tu kajiya Baka jay chhe mari lajiya Hota na kare tu kajiya Baka jay chhe mari lajiya Dil no batay Ae batay… Ae batay… Tara dil no batay root Maru happy nathi mood Ae kayu khav chho tame fruit Lago atla badha cute Kayu khav chho tame fruit Lago atla badha cute Kayu khav chho tame fruit Lago atla badha cute. એ કયુ ખાવ છો તમે એ તમે… એ તમે… એ કયુ ખાવ છો તમે ફ્રુટ લાગો આટલા બધા ક્યુટ પેરે મોટી બ્રાંડના બુટ તને થાય છે બહુ સૂટ કયુ ફેચવોસ કરો યુઝ કયુ પીવો તમે જ્યુસ કયુ ફેચવોસ કરો યુઝ કયુ પીવો તમે જ્યુસ બોલતી કેમ કરે એ કરે… એ કરે… બોલતી કેમ કરે મ્યુટ એમા લાગે બહુ ક્યુટ કયુ ખાવ છો તમે ડ્રાયફ્રુટ લાગો આટલા બધા ક્યુટ કરવું હોય તો કરીલો ચેક અપ બવ રૂપાળી લાગે વીધાઉટ મેકઅપ બ્રાન્ડેડ પેરે છે તું તો ગોગલ્સ એટલે તો તારા ઉપર થાય વધુ ફોકસ atozlyric.com ક્યારની કૂણીએ ચોપડે ગોળ તારે જાવું શોપિંગ મોલ ક્યારની કૂણીએ ચોપડે ગોળ તારે જાવું શોપિંગ મોલ એ કેતા નથી તમે એ તમે… એ તમે… કેતા નથી તમે કેમ તારૂં શું છે નિક નેમ હો કયુ ખાવ છો તમે ફ્રુટ લાગો આટલા બધા ક્યુટ હો ફોટો પડાવતા આપો જબરા તમે પોજ લાગે કે જાણે ફ્લાવર છે રોઝ જયારે આપોશો તમે ક્યૂટ સ્માઈલ ત્યારે ભલ ભલાની લાગી જાય લાઈન એ ખોટા ના કરે તું કજીયા બકા જાય છે મારી લજીયા ખોટા ના કરે તું કજીયા બકા જાય છે મારી લજીયા એ દિલનો બતાય એ બતાય… એ બતાય… તારા દિલનો બતાય રૂટ મારૂં હેપ્પી નથી મુડ એ કયુ ખાવ છો તમે ફ્રુટ લાગો આટલા બધા ક્યુટ કયુ ખાવ છો તમે ફ્રુટ લાગો આટલા બધા ક્યુટ કયુ ખાવ છો તમે ફ્રુટ લાગો આટલા બધા ક્યુટ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kyu Khav Chho Fruit Lago Bav Cute lyrics in Gujarati by Vijay Suvada, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.