Vahli Gusso Cham Karo Cho by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Janak Jesanpura, Jigar Jesangpura |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2024-12-04 |
Lyrics (English)
LYRICS OF VAHLI GUSSO CHAM KARO CHO IN GUJARATI: વાલી ગુસ્સો ચમ કરો છો, The song is sung by Rakesh Barot from Saregama Gujarati . "VAHLI GUSSO CHAM KARO CHO" is a Gujarati Love song, composed by Mayur Nadiya , with lyrics written by Janak Jesanpura and Jigar Jesangpura . The music video of the track is picturised on Rakesh Barot and Neha Suthar. હે હારે મારી ગોંડી હારે મારી વ્હાલી એ એ હારે મારી ગોંડી વારે ઘડીયે ગુસ્સો ચમ કરો છો હારે મારી વ્હાલી વારે ઘડીયે ગુસ્સો ચમ કરો છો હારે મારી વ્હાલી વાતે વાતે મોઢું ચઢાઈ ફરો છો હે કહીયે તારા કીધુ એટલે માથે ચઢી જ્યા તારા ને તારા મા અમે અડઘા થઇ જ્યા કહીયે તારા કીધુ એટલે માથે ચઢી જ્યા તારા ને તારા મા અમે અડઘા થઇ જ્યા હે હારે મારી પાગલ હારે મારી પાગલ હારે મારી પાગલ આટલો વાનો તમે ચમ કરો છો હે હારે મારી મારી પાગલ અમારી વાત તમે ચો માનો છો હો મારા બજેટ ની બહાર ની હોય તારી માંગ ચમ કરી પુરી તમે સમજો મારી વાત હો મારી કોઈ આવક આવતી નથી લાખ મા ચમ કરી ફેરવું તને ઠઠારા ને ઠાઠ મા હો તમે શુ સમજો ચમ હેંડે ઘર નું ગાડું કરિયાણું લાઈટ બિલ ઘર નુ ભાડું હો તમે શુ સમજો ચમ હેંડે ઘર નું ગાડું કરિયાણું લાઈટ બિલ ઘર નુ ભાડું હે હારે મારી ગોંડી હારે મારી વ્હાલી એ એ હારે મારી ગોંડી વેત હોય એટલો ખર્ચો કરાય હે હારે મારી વ્હાલી ટકામાં વ્યાજ મારા થી ના ભરાય હે હારે મારી ગોંડી હારે મારી વ્હાલી ઘડી ઘડી ગુસ્સો ચમ કરો છો હો મોન્ડ મોન્ડ પુરુ પડે દૂધ ના પગાર મા મજબૂરી જગાડી નાખે સવાર મા હો સવાર થી સાંજ નથી જપ પલ વારે ચી રીતે હેડાડુ એતો મન મારુ જાણે હે આઢા તમારા સાઈડ મા મુકો જઈ ને કોમ મા માને કરો થોડો ટેકો હે આઢા તમારા સાઈડ મા મુકો જઈ ને કોમ મા માને કરો થોડો ટેકો હારે મારી રાણી હારે મારી રાણી હારે મારી રાણી આભાર તમારો તમે કેવું માની ગયો હે હારે મારી રાણી તમારા ઉપર જીવ રાજી રાજી થયો હે તારા ઉપર જીવ રાજી રાજી થયો હે તારા ઉપર જીવ રાજી રાજી થયો તારા ઉપર જીવ રાજી રાજી થયો He hare mari goṇḍI hare mari vhali Ae ae ae hare mari goṇḍI vare ghadiye gusso cham karo cho Hare mari vhali vare ghaḍiye gusso cham karo cho Hare mari vhali vate vate modhu chdhai pharo cho He kahiye tara kidhu eṭale mathe chadhi jya Tara ne tara ma ame aḍadha thai jya Kahiye tara kidhu eṭale mathe chadhi jyas Tara ne tara ma ame aḍadha thai jya He hare mari pagal hare mari pagal Hare mari pagal Aṭalo vano tame cham karo cho He hare mari pagal Amari vato tame cho mano cho Ho mara bajeṭ ni bahar ni hoy tari maang Cham kari puri tame samjo mari vat Ho mari koi aavak avati nathi laakh ma Cham kari phervu tane ṭhaṭhara ne ṭhaṭh ma Ho tame su samjo cham heṇḍe ghar nu gaaḍu Kariyaṇu light bill ghar nu bhaḍu Ho tame su samjo cham hende ghar nu gaaḍu Kariyaṇu light bill ghar nu bhaḍu He hare mari goṇḍI hare mari vhali Ae ae ae hare mari goṇḍI vet hoy eṭalo kharco karaya He hare mari vhali Ṭaka ma vyaj mara thi na bharay He hare mari goṇḍI hare mari vhali GhaḍI ghaḍI gusso cham karo cho Ho monḍ monḍ puru paḍe dudh na pagar ma Majburi jagadi nakhe savar ma Ho savar thi saanj nathi jap pal vare Si rite heḍaḍu eto man maru jaṇe He aḍha tamara side ma muko Jai ne kom ma maa ne karo thoḍo ṭeko He aḍha tamara side ma muko Jai ne kom ma maa ne karo thoḍo ṭeko Hare mari raṇI hare mari raṇI hare mari raṇI Aabhar tamaro tame kevu mani gayo He hare mari ranI tamara upar jiv raji raji thayo He tara upar jiv raji raji thayo He tara upar jiv raji raji thayo Tara upar jiv raji raji thayo Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vahli Gusso Cham Karo Cho lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.