Jindagi Nachave Aapadaj Dj Vagade by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Hitesh Sobhasan |
Label: | Saregama Gujarati |
Genre: | Sad, Bewafa (બેવફા) |
Release: | 2021-11-29 |
Lyrics (English)
LYRICS OF JINDAGI NACHAVE AAPADAJ DJ VAGADE IN GUJARATI: જીંદગી નચાવે આપણાજ ડીજે વગાડે, The song is sung by Rakesh Barot from Saregama Gujarati . "JINDAGI NACHAVE AAPADAJ DJ VAGADE" is a Gujarati Sad and Bewafa (બેવફા) song, composed by Mayur Nadiya , with lyrics written by Hitesh Sobhasan . The music video of the track is picturised on Rakesh Barot, Mamta Soni and Vishal Joshi. Matlabio thi bharyo chhe sansar Ho matlabio thi bharyo chhe sansar Jara najar nakhi lyo ne ek var Matlabio thi bharyo chhe sansar Jara najar nakhi lyo ne ekvar Jyare jindagi nachave Tyare aapdaj dj vagade Jyare jindagi nachave Tyare aapdaj dj vagade Ho maru maru keva vala Maru ja kari jaay chhe Jutha aa jonita Boline fari jaay chhe Maru maru keva vala Maru ja kari jaay chhe Jutha aa jonita Boline fari jaay chhe Aa jivto dakhalo joi lo maro yaar Prem karo to thodo karjo re vichar Jyare jindagi nachave Tyare aapnaj dj vagade Jyare jindagi nachave Tyare aapnaj dj vagade Ho sukh na saathi keta ta Dukh ma raheshu haare Aej maara dukh ma Modhu fervi ne chale Ho kehta hata saath na Chhodshu koi kaale Man na metha jovo Aaj marela ne maare Ae have koi nathi letu hambhaal Mara jindagi ma chhe re andhkaar Jyare jindagi nachave Tyare aapnaj dj vagade Ae avada nach nachave Tyare aapnaj dj vagade Mane puchhya vagar Aek daglu ae na bharta Ae to mari padti ma Hoshiyaari marta Ho khush thai jata ta joi ne mane harta Nechu jovdavva nata koi thi darta Ae hacho prem na malyo mane lagar Khoto kari betho hu to pyar Jyare jindagi nachave Tyare aapdaj dj vagade Jyare jindagi nachave Tyare aapnaj dj vagade He tyare aapnaj dj vagade He tyare aapnaj dj vagade Jyare jindagi nachave. મતલબીયોથી ભર્યો છે સંસાર હો મતલબીયોથી ભર્યો છે સંસાર જરા નજર નાખી લ્યો ને એક વાર મતલબીયોથી ભર્યો છે સંસાર જરા નજર નાખી લ્યો ને એક વાર atozlyric.com જયારે જિંદગી નચાવે ત્યારે આપડાજ ડીજે વગાડે હે જયારે જિંદગી નચાવે ત્યારે આપડાજ ડીજે વગાડે હો મારૂં મારૂં કેવા વાળા મારૂં જ કરી જાય છે જુઠા આ જોણીતા બોલી ને ફરી જાય છે મારૂં મારૂં કેવા વાળા મારૂં જ કરી જાય છે જુઠા આ જોણીતા બોલી ને ફરી જાય છે આ જીવતો દાખલો જોઈ લો મારો યાર પ્રેમ કરો તો થોડો કરજો રે વિચાર જયારે જિંદગી નચાવે ત્યારે આપણાજ ડીજે વગાડે હે જયારે જિંદગી નચાવે ત્યારે આપણાજ ડીજે વગાડે હો સુખનાં સાથી કેતા તા દુઃખમાં રહેશું હારે એજ મારા દુઃખમાં મોઢું ફેરવીને ચાલે હો કહેતા હતા સાથ ના છોડશું કોઈ કાળે મનનાં મેઠા જોવો આજ મરેલાને મારે એ હવે કોઈ નથી લેતું હંભાળ મારા જિંદગીમાં છે રે અંધકાર જયારે જિંદગી નચાવે ત્યારે આપણાજ ડીજે વગાડે હે અવળા નાચ નચાવે ત્યારે આપણાજ ડીજે વગાડે હો મને પૂછ્યા વગર એક ડગલું એ ના ભરતા એતો મારી પડતીમાં હોશિયારી મારતા હો હો ખુશ થઇ જાતા તા જોઈને મને હારતા નેચું જોવડાવવા નતા કોઈથી ડરતા એ હાચો પ્રેમ ના મળ્યો મને લગાર ખોટો કરી બેઠો હું તો પ્યાર જયારે જિંદગી નચાવે ત્યારે આપડાજ ડીજે વગાડે હે જયારે જિંદગી નચાવે ત્યારે આપણાજ ડીજે વગાડે હે ત્યારે આપણાજ ડીજે વગાડે હે ત્યારે આપણાજ ડીજે વગાડે જયારે જિંદગી નચાવે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jindagi Nachave Aapadaj Dj Vagade lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.