Lebda Vada Gogaji by Kinjal Rabari song Lyrics and video
Artist: | Kinjal Rabari |
---|---|
Album: | Single |
Music: | Vipul Prajapati, Shashi Kapadiya |
Lyricist: | Amarat Vayad |
Label: | Jannat Video Patan |
Genre: | Festivals |
Release: | 2022-08-16 |
Lyrics (English)
લેબડા વાળા ગોગાજી | LEBDA VADA GOGAJI LYRICS IN GUJARATI: This Gujarati Festivals song is sung by Kinjal Rabari from album Jannat Video Patan . The music of "Lebda Vada Gogaji" song is composed by Vipul Prajapati and Shashi Kapadiya , while the lyrics are penned by Amarat Vayad . He ghamghor lebdo ne shitad chhoy He ghamghor lebdo ne shitad chhoy Thad ma se rafado ne rafada ni moy Manidhar maharaj rafada ma hoy He maro manidhar maharaj rafada ma hoy Ae hona no mugat ne maadhe mani Bhar zeele dharti no stambh thai dhani Hona no mugat ne maadhe mani Bhar zeele dharti no stambh thai dhani He ghamghor lebdo ne shitad chhoy He ghamghor lebdo ne shitad chhoy Thad ma se rafado ne rafada ni moy Madidhar maharaj rafada ma hoy He maro manidhar maharaj rafada ma hoy He varso juno lembado ne zer lebde chusay chhe Lebda no joro nakhe jer utari jaay chhe He chhetar chhedha no gogo padar parhad no Baldev okha no jogi kamboi gom no He manidhar jogi gom jaat ke ghare Nyay maate prabhu maaro pote lade Manidhar jogi gom jaat ke ghare Nyay maate prabhu maaro pote lade He vanghati chhedado ne shitad chhoy He vanghati chhedado ne shitad chhoy Chhetar vache rafado ne rafada ni moy Chhetar na chare khune najar eni hoy He arjan na juna gog ni najar jo ne hoy He sheshnaag avatari manidhar gogo Maal dhor monahe na aavava de rogo He va vakhat vayaro hoy ne vaave jo jehri Dabra ghoda halkari aave vahlo dori He amarat vayad ke aato bhide bhego thay Nyayadhish nag alya one j kehvay He amarat vayad ke aato bhide bhego thay Nyayadhish nag alya one j kehvay He ek ruda radiyamana gomada ni moy He ek ruda radiyamana gomada ni moy Joy betha hoy gogo mandir ni moy Ae gom na choki pore gogo maro hoy He manidhar gog hauni rakhevade hoy. હે ઘમઘોર લેંબડો ને શીતળ છોય હે ઘમઘોર લેંબડો ને શીતળ છોય થડ માં સે રાફડો ને રાફડા ની મોય મણિધર મહારાજ રાફડા માં હોય હે મારો મણિધર મહારાજ રાફડા માં હોય atozlyric.com એ હોના નો મુગટ ને માથે મણિ ભાર ઝીલે ધરતી નો સ્તંભ થઇ ધણી હોના નો મુગટ ને માથે મણિ ભાર ઝીલે ધરતી નો સ્તંભ થઇ ધણી હે ઘમઘોર લેંબડો ને શીતળ છોય હે ઘમઘોર લેંબડો ને શીતળ છોય થડ માં સે રાફડો ને રાફડા ની મોય મણિધર મહારાજ રાફડા માં હોય હે મારો મણિધર મહારાજ રાફડા માં હોય હે વરસો જૂનો લેંબડો ને ઝેર લેબડે ચૂસાય છે લેબાડા નો જોરો નાખે ઝેર ઉતારી જાય છે હે છેતર છેડા નો ગોગો પાદર પરહાડ નો બલદેવ ઓખા નો જોગી કંબોઇ ગોમ નો હે મણિધર જોગી કોમ જાટ કે કરે ન્યાય માટે પ્રભુ મારો પોતે લડે મણિધર જોગી કોમ જાટ કે કરે ન્યાય માટે પ્રભુ મારો પોતે લડે હે વનઘટી છેદડો ને શીતળ છોય હે વનઘટી છેદડો ને શીતળ છોય છેતર વચ્ચે રાફડો ને રાફડા ની મોય છેતર ના ચારે ખૂણે નજર એની હોય હે અરજણ ના જુના ગોગ ની નજર જો ને હોય હે શેષનાગ અવતારી મણિધર ગોગો માલ ઢોર મોનહે ના આવવા દે રોગો હે વા વખત વાયરો કોય ને વાવે જો જેહરી ડાબરા ઘોડા હલકારી આવે વ્હાલો દોડી હે અમરત વાયડ કે આતો ભીડે ભેગો થાય ન્યાયાધીશ નાગ અલ્યા ઓને જ કહેવાય અમરત વાયડ કે આતો ભીડે ભેગો થાય ન્યાયાધીશ નાગ અલ્યા ઓને જ કહેવાય હે એક રૂડા રળિયામણા ગોમડા ની મોય હે એક રૂડા રળિયામણા ગોમડા ની મોય જ્યો બેઠા હોય ગોગો મંદિર ની મોય એ ગોમ ના ચોકી પોરે ગોગો મારો હોય હે મણિધર ગોગ હૌની રખેવાળે હોય. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Lebda Vada Gogaji lyrics in Gujarati by Kinjal Rabari, music by Vipul Prajapati, Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.