Dil Sodhya Kare Tane by Naresh Thakor song Lyrics and video
Artist: | Naresh Thakor |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Mahendra Rathod |
Label: | T-Series |
Genre: | Sad |
Release: | 2025-05-14 |
Lyrics (English)
DIL SODHYA KARE TANE LYRICS IN GUJARATI: દિલ શોધ્યા કરે તને, This Gujarati Sad song is sung by Naresh Thakor & released by T-Series Gujarati . "DIL SODHYA KARE TANE" song was composed by Shashi Kapadiya , with lyrics written by Mahendra Rathod . The music video of this track is picturised on Naresh Thakor, Palak Patel and Shahid Shaikh. કયા હું શોધું ક્યા મળે તું દિલ ના જાણે કશું મન તો કે છે છોડ એને દિલ નથી માનતું આ દિલ મારુ દિલ બસ શોધ્યા કરે છે તને આ દિલ મારુ દિલ બસ શોધ્યા કરે છે તને તારી એક અદા પર અમે બન્યા રે દીવાના અમને ખબર નોતી કે તમે બીજાના હોવાના હો પ્રેમ પૂછીને જો થતો હોત તો હોત સારૂ આવું હોત તો જરા દિલ તૂટ્યું ના હોત મારૂ હો વળી જાણી જોઇ કર્યો અમે પ્રેમ આ દિલ મારુ દિલ બસ શોધ્યા કરે છે તને આ દિલ મારુ દિલ બસ શોધ્યા કરે છે તને હો તમને હોય કે ના હોય ભલે પ્રેમ રે મારાથી મારો પ્રેમ રેશે જીવનભર હવે રે તારાથી હા ભગવાન પણ હાર્યો છે આ પ્રેમની દુનિયાથી ભગવાન હોવા છતાં દૂર થયો એ રાધાથી ભારતલીરીક્સ.કોમ હો હવે માન્યું સાચો હશે આવો પ્રેમ આ દિલ મારુ દિલ બસ શોધ્યા કરે છે તને આ દિલ મારુ દિલ બસ શોધ્યા કરે છે તને હો આ ઘગ ઘગતી આગ જેવો ઇશ્ક નો છે દરિયો આ દરિયામાં ડૂબ્યો હું કદી ના પાછો ફરિયો આ ઘગ ઘગતી આગ જેવો ઇશ્ક નો છે દરિયો આ દરિયામાં ડૂબ્યો હું કદી ના પાછો ફરિયો એજ જાણે જેને ના મળે આ પ્રેમ આ દિલ મારુ દિલ બસ શોધ્યા કરે છે તને આ દિલ મારુ દિલ બસ શોધ્યા કરે છે તને બસ શોધ્યા કરે છે તને Kya hu sodhu kya male tu Dil na jane kashu Mann to ke che chhod ene Dil nathi mantu Aa dil maru dil bas sodhya kare che tane Aa dil maru dil bas sodhya kare che tane Tari ek ada par ame banya re diwana Amne khabar noti ke tame bija na hovana Ho prem puchi ne jo thato hot to hot saru Aavu hot to jara dil tutyu na hot maru Ho vali jani joyi karyo ame prem Aa dil maru dil bas sodhya kare che tane Aa dil maru dil bas sodhya kare che tane atozlyric.com Ho tamne hoy ke na hoy bhale prem re marathi Maro prem rese jivanbhar have re tarathi Ha bhagvan pan haryo che aa premni duniyathi Bhagvan hova chata door thayo ae radhathi Ho have manyu sacho hashe aavo prem Aa dil maru dil bas sodhya kare che tane Aa dil maru dil bas sodhya kare che tane Ho aa dhag dhagti aag jevo ishq no che dariyo Aa dariyama dubyo hu kadi na pacho fariyo Ho aa dhag dhagti aag jevo ishq no che dariyo Aa dariyama dubyo hu kadi na pacho fariyo Aej jane jene na male aa prem Aa dil maru dil bas sodhya kare che tane Aa dil maru dil bas sodhya kare che tane Dil bas sodhya kare che tane Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Sodhya Kare Tane lyrics in Gujarati by Naresh Thakor, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.