Shiv Bholiyo by Umesh Barot, Kinjal Rabari song Lyrics and video
Artist: | Umesh Barot, Kinjal Rabari |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | VM DIGITAL |
Genre: | Bhajan, Shiv Bhajan |
Release: | 2022-03-05 |
Lyrics (English)
SHIV BHOLIYO LYRICS IN GUJARATI: Shiv Bholiyo (શિવ ભોળિયો) is a Gujarati Bhajan and Shiv Bhajan song, voiced by Umesh Barot and Kinjal Rabari from VM Digital . The song is composed by Mayur Nadiya , with lyrics written by Manu Rabari . He… Shiv bholiyo re maro shiv bholiyo Shiv bholiyo re maro shiv bholiyo Magu khobo ne aakho dai de dariyo Ho… Shiv bholiyo re maro shiv bholiyo Shiv bholiyo re maro shiv bholiyo Magu khobo ne aakho dai de dariyo Ho… Aek pal magu badhi dai de ghadiyo Aek pal magu badhi dai de ghadiyo Magu khobo ne aakho dai de dariyo He… Shiv bholiyo re maro shiv bholiyo Shiv bholiyo re maro shiv bholiyo Magu khobo ne aakho dai de dariyo Magu khobo ne aakho dai de dariyo He… Dev danav jyare hathe re bharana Nag na netra karya parvat na ravaya Ha… Vish nikalyu ne jyare sarv dur bhagya Aajiji kari bholanath ne jagaya Ho… Vish pidho ne amrut sau ne dhariyo Vish pidho ne amrut sau ne dhariyo Magu khobo ne aakho dai de dariyo He… Shiv bholiyo re maro shiv bholiyo Shiv bholiyo re maro shiv bholiyo Magu khobo ne aakho dai de dariyo Magu khobo ne aakho dai de dariyo He… Mat ganga ne bhumi par utarva Bhagirathe bhajya dev mahadeva Ho… Mat ganga ne jata par utarya Amrut jal to jag ne paya Ho… Manu ke chandra jene bhale dhariyo Manu rabari ke chandra jene bhale dhariyo Magu khobo ne aakho dai de dariyo Magu khobo ne aakho dai de dariyo He… Shiv bholiyo re maro shiv bholiyo Shiv bholiyo re maro shiv bholiyo Magu khobo ne aakho dai de dariyo Magu khobo ne aakho dai de dariyo Magu khobo ne aakho dai de dariyo. હે… શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો માંગુ ખોબોને આખો દઈ દે દરિયો હો… શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો માંગુ ખોબોને આખો દઈ દે દરિયો હો… એક પળ માંગુ બધી દઈ દે ઘડીયો એક પળ માંગુ બધી દઈ દે ઘડીયો માંગુ ખોબોને આખો દઈ દે દરિયો હે… શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો માંગુ ખોબોને આખો દઈ દે દરિયો માંગુ ખોબોને આખો દઈ દે દરિયો હે… દેવ દાનવ જયારે હઠે રે ભરાણા નાગના નેત્રા કર્યા પર્વતના રવાયા હા.. વિષ નીકળ્યું ને જયારે સર્વે દૂર ભાગ્યા આજીજી કરીને ભોળાનાથને જગાયા હો… વિષ પીધો અમૃત સૌને ધરીયો વિષ પીધો અમૃત સૌને ધરીયો માંગુ ખોબોને આખો દઈ દે દરિયો હે… શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો માંગુ ખોબોને આખો દઈ દે દરિયો માંગુ ખોબોને આખો દઈ દે દરિયો હે… માત ગંગાને ભૂમિ પર ઉતારવા ભગીરથે ભજ્યા દેવ મહાદેવા હો… માત ગંગાને જટા પર ઉતાર્યા અમૃત જળ તો જગને પાયા atozlyric.com હો… મનુ કે ચંદ્ર જેને ભાલે ધરીયો મનુ રબારી કે ચંદ્ર જેને ભાલે ધરીયો માંગુ ખોબોને આખો દઈદે દરિયો હે… શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો માંગુ ખોબોને આખો દઈ દે દરિયો માંગુ ખોબોને આખો દઈ દે દરિયો માંગુ ખોબોને આખો દઈ દે દરિયો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Shiv Bholiyo lyrics in Gujarati by Umesh Barot, Kinjal Rabari, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.