Achko Machko by song Lyrics and video
Artist: | |
---|---|
Album: | Single |
Music: | |
Lyricist: | |
Label: | Saregama Gujarati |
Genre: | Engagement |
Release: | 2020-09-10 |
Lyrics (English)
તમે કેદુ ના કાલા વાલા કરતા તા તમે નક્કામી ફીશિયારી મારતા તા હે તમે કેદુ ના કાલા વાલા કરતા તા તમે નક્કામી ફીશિયારી મારતા તા તમે રોજ રોજ SMS કરતા તા ને વારે વારે કાલા વાલા કરતા તા હવે નક્કામી ફિશિયારી ફિશિયારી મેલો મારા રાજ ઓ રાજ, ઓ રાજ, ઓ રાજ તમે કિયા તે ગામ ના ગોરી રાજ અચકો મચકો કારેલી અમે અમદાવાદ ના ગોરી રાજ અચકો મચકો કારેલી તમે દલડાં લીધા ચોરી રાજ અચકો મચકો કારેલી આતો ચોરી પર સિરચોરી રાજ અચકો મચકો કારેલી હો આતો ચોરી પર સિરચોરી રાજ અચકો મચકો કારેલી એ હા.. હો આતો ચોરી પર સિરચોરી રાજ અચકો મચકો કારેલી હો આતો ચોરી પર સિરચોરી રાજ અચકો મચકો કારેલી એ હા.. Tame ke du na kala wala karta-ta Tame nakkami fishiyari marta-ta He tame ke du na kala wala karta-ta Tame nakkami fishiyari marta-ta Tame roj roj sms karta-ta Ne vare vare kala wala karta-ta Have nakkami fishiyari fishiyari melo mara raj O raj, o raj, o raj Tame kiya te gaam na gori raj Achko machko kareli Ame amdavad na gori raj Achko machako kareli Tame dalda liya chori raj Achko machko kareli Aato chori par sirchori raj Achko machko kareli Ho aato chori par sirchori raj Achko machko kareli ae haa.. Ho aato chori par sirchori raj Achko machko kareli Ho aato chori par sirchori raj Achko machko kareli ae haa.. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Achko Machko lyrics in Gujarati by , music by . Includes YouTube video and lyrics in multiple languages.