Mane Lai Jaoo Ne by Geeta Rabari song Lyrics and video
Artist: | Geeta Rabari |
---|---|
Album: | Single |
Music: | Rahul Munjariya |
Lyricist: | Rajesh Solanki |
Label: | Tips Gujarati |
Genre: | Love |
Release: | 2024-12-19 |
Lyrics (English)
MANE LAI JAOO NE LYRICS IN GUJARATI: મને લઈ જાઓ ને, This Gujarati Love song is sung by Geeta Rabari & released by Tips Gujarati . "MANE LAI JAOO NE" song was composed by Rahul Munjariya , with lyrics written by Rajesh Solanki . The music video of this track is picturised on Maulik Chauhan and Jhanvi Patel. છેલ છબીલા છોગાળા મારા વાલમજી હઠીલા હૈયા નો ધબકારો મારી આંખોમાં વસેલા છેલ છબીલા છોગાળા મારા વાલમજી હઠીલા હૈયા નો ધબકારો મારી આંખોમાં વસેલા મને કોક દી તમારી હારે લઈ જાઓ ને મને કોક દી તમારી હારે લઈ જાઓ ને હો મારે જાવું મારા વાલમજી ની સાથ હો મારે ફરવું રાખી હાથો માં હાથ તમારી હારે લઈ જાઓ ને હો તમારી હારે લઈ જાઓ ને છેલ છબીલા છોગાળા મારા વાલમજી હઠીલા હૈયા નો ધબકારો મારી આંખોમાં વસેલા હો મીઠું મીઠું બોલીને ઘેલું રે લગાડી હારે લઈ જવાની રે વાત દો છો ટાળી હો મીઠું મીઠું બોલીને ઘેલું રે લગાડી હારે લઈ જવાની રે વાત દો છો ટાળી તમે શું જાણો છો તકલીફને અમારી યાદ કરી તમને મારું દલડુ જાતુ હારી હવે કંઈક તો બોલોને મારા મનથી રે માનેલા છેલ છબીલા છોગાળા મારા વાલમજી હઠીલા તમે શું જાણો છો તકલીફને અમારી યાદ કરી તમને મારું દલડુ જાતુ હારી હવે કંઈક તો બોલોને મારા મનથી રે માનેલા છેલ છબીલા છોગાળા મારા વાલમજી હઠીલા હવે કંઈક તો બોલોને મારા મનથી રે માનેલા છેલ છબીલા છોગાળા મારા વાલમજી હઠીલા મને કોક દી તમારી હારે લઈ જાઓ ને મને કોક દી તમારી હારે લઈ જાઓ ને હો મારે જાવું મારા વાલમજી ની સાથ હો મારે ફરવું રાખી હાથો માં હાથ તમારી હારે લઈ જાઓ ને હો તમારી હારે લઈ જાઓ ને છેલ છબીલા છોગાળા મારા વાલમજી હઠીલા હૈયા નો ધબકારો મારી આંખોમાં વસેલા છેલ છબીલા છોગાળા મારા વાલમજી હઠીલા હૈયા નો ધબકારો મારી આંખોમાં વસેલા Chhel chhabila chogada Mara valamji hathila Haiyya no dhabkaro mari aankhon ma vasela Chhel chhabila chogada Mara valamji hathila Haiyya no dhabkaro mari aankhon ma vasela Mane kok di tamari hare lai jaoo ne Mane kok di tamari hare lai jaoo ne Ho mare jaavu mara valamji ni saath Ho mare farvu rakhi hatho ma haath Tamari hare lai jaoo ne ho Tamari hare lai jaoo ne Chhel chhabila chogada Mara valamji hathila Haiyya no dhabkaro mari aankhon ma vasela Ho mithu mithu boline ghelu re lagadi Hare lai javani re vat do chho tadi Ho mithu mithu boline ghelu re lagadi Hare lai javani re vat do chho tadi Tame shu jaano cho taklif ne amari Yaad kari tamne maru daldu jatu hari Have kaik to bolone mara man thi re manela Chhel chhabila chogada mara valamji hathila Tame shu jaano cho taklif ne amari Yaad kari tamne maru daldu jatu hari Have kaik to bolone mara man thi re manela Chhel chhabila chogada mara valamji hathila Have kaik to bolo ne mara manthi re manela Chhel chhabila chogada mara valamji hathila Mane kok di tamari hare lai jaoo ne Mane kok di tamari hare lai jaoo ne Ho mare jaavu mara valamji ni saath Ho mare farvu rakhi hatho ma haath Tamari hare lai jaoo ne ho Tamari hare lai jaoo ne Chhel chhabila chogada Mara valamji hathila Haiyya no dhabkaro mari aankhon ma vasela Chhel chhabila chogada Mara valamji hathila Haiyya no dhabkaro mari aankhon ma vasela Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mane Lai Jaoo Ne lyrics in Gujarati by Geeta Rabari, music by Rahul Munjariya. Includes YouTube video and lyrics in multiple languages.