Adhuri Prem Kahani by Vikram Thakor Undravada song Lyrics and video
Artist: | Vikram Thakor Undravada |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Tejmalsinh Vaghela Bhadth |
Label: | Kinjal Digital Kolad |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-06-10 |
Lyrics (English)
LYRICS OF ADHURI PREM KAHANI IN GUJARATI: અધૂરી પ્રેમ કહાની, The song is sung by Vikram Thakor Undravada from Kinjal Digital Kolad . "ADHURI PREM KAHANI" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Ravi-Rahul , with lyrics written by Tejmalsinh Vaghela Bhadth . The music video of the track is picturised on Jigar Vaghela, Deepprabha, Vijay Kumar, Pallaviben, Vishnu Vaghela and Suman. હો તને યાર તો મળશે હજાર હો તને યાર તો મળશે હજાર નહિ મળે મારા જેવો દિલદાર તને યાર તો મળશે હજાર નહિ મળે મારા જેવો દિલદાર તને મારા જેવો પ્રેમ કોઈ નહિ રે કરે તને મારા જેવો પાગલ પ્રેમી નહિ રે મળે હશે ચાહક ના ચાહક હજાર નહિ હોય કોઈ પ્રેમ મા મરનાર હશે ચાહક ના ચાહક હજાર નહિ હોય કોઈ પ્રેમ મા મરનાર તને મારા જેવો પ્રેમ કોઈ નહિ રે કરે હો દીકુ મારા જેવો પ્રેમી તને નહિ રે મલે તારી ખુશીઓ ખાતર મેતો ખુદની કબર ખોદી હતી તારી ખુશીઓ ખાતર મેતો ખુદની કબર ખોદી હતી સપના તારા મેતો સજાવવા મોત ની ચાદર ઓઢી હતી તારા સપના સજાવ્યા હતા મારા સપના મેં બાળ્યા હતા તારી ખુશીઓ કેરા બાગ મા મારા અરમાન બાળ્યા આગમાં તને મારા જેવો પ્રેમી નહિ રે મળે તને મારા જેવો આશિક નહિ રે મળે ભૂલી ગઈ તું તારા સમય ને તારા કિશ્મત ને તું રોતી હતી ભૂલી ગઈ તું તારા સમય ને તારા કિશ્મત નેતું રોતી હતી સમય આજે તારો બદલાયો મારી હાલાત ને તું હસ્તી હતી હસી લેતું તારો છે સમય તને ભગવાન નો ક્યાં છે ભય મારી વફાનો થયો છે પરાજય જા બેવફા તારો થયો છે વિજય તને મારા જેવો પ્રેમી નહિ રે મળે તને મારા જેવો લવર નહિ રે મલે ભારતલીરીક્સ.કોમ સાચા પ્રેમ ની કદર ના કરી તે જીવતે જીવ તે માર્યો હતો સાચા પ્રેમ ની કદર ના કરી તે જીવતે જીવતે મને માર્યો હતો કદર થઇ તને મારી ત્યારે મોત નો મારગ મેતો જાલ્યો હતો ભલે દફન હોય સૌ કબર મા રહીશ જીવતો હું તારા જીગર મા ભલે પ્રીત બની ભટકું તારા પ્યાર મા રહીશ હસતો તોયે તારી ફિકર મા તને મારા જેવો પ્રેમી નહિ રે મળે તને યાર તો મળશે હજાર નહિ મળે મારા જેવો દિલદાર તને યાર તો મળશે હજાર નહિ મળે મારા જેવો દિલદાર તને મારા જેવો પ્રેમ કોઈ નહિ રે કરે હો જાનુ મારા જેવો પ્રેમ કોઈ નહિ રે કરે હો દીકુ મારા જેવો પાગલ પ્રેમી નહિ રે મલે Tane yaar to madse hajar Tane yaar to madse hajar Nahi made mara jevo dildar Tane yaar to madse hajar Nahi made mara jevo dildar Tane mara jevo prem koi nahi re kare Tane mara jevo pagal premi nahi re made Hase chahak na chahak hajar Nahi hoy koi prem ma marnar Hace chahak na chahak hajar Nahi hoy koi prem ma marnar Tane mara jevo prem koi nahi re kare Ho diku mara jevo premi tane nahi re male atozlyric.com Tari khushio khatar meto Khudni kabar khodi hati Tari khushio khatar meto Khudni kabar khodi hati Sapna tara meto sajavva Mot ni chadar odhi hati Tara sapna sajavya hata Mara sapna me badya hata Tari khushio kera baag ma Mara arman badya aagma Tane mara jevo premi nahi re kare Tane mara jevo aashik nahi re male Bhuli gai tu tara samay ne Tara kishmat ne tu roti hati Bhuli gai tu tara samay ne Tara kishmat ne tu roti hati Samay aaje taro badlayo Mari halat ne tu hasti hati Hasi letu taro chhe samay Tane bhagwan no kya chhe bhay Mari wafano thayo chhe parajay Ja bewafa taro thayo chhe vijay Tane mara jevo premi nahi re made Tane mara jevo lover nahi re male Sacha prem ni kadar na kari te Jivte jiv te maryo hato Sacha prem ni kadar na kari te Jivte jivte name maryo hato Kadar thai tane mari tyare Mot no marag meto jalyo hato Bhale dafan hoy sau kabar ma Rahis jivto hu tara jigar ma Bhale prit bani bhatku tara pyar ma Rahis hasto toye tari fikar ma Tane mara jevo premi nahi re made Tane yaar to madse hajar Nahi made mara jevo dildar Tane yaar to madse hajar Nahi made mara jevo dildar Tane mara jevo prem koi nahi re kare Ho jaanu mara jevo prem koi nahi re kare Ho diku mara jevo pagal premi nahi re male Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Adhuri Prem Kahani lyrics in Gujarati by Vikram Thakor Undravada, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.