Mari Life by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Jhankar Music |
Genre: | Love |
Release: | 2025-04-22 |
Lyrics (English)
MARI LIFE LYRICS IN GUJARATI: Mari Life (મારી લાઇફ) is a Gujarati Love song, voiced by Vijay Suvada from Jhankar Music . The song is composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of the song features Yuvraj Suvada and Riddhi Tailar. હો નથી લગન કર્યા અમે ના એ મારી વાઈફ છે હો નથી લગન કર્યા અમે ના એ મારી વાઈફ છે નથી લગન કર્યા અમે ના એ મારી વાઈફ છે તોયે જીવ આપે મને એતો મારી લાઈફ છે હો ના એ મારી રિલેટિવ ના ફેમિલી પાર્ટ છે ના એ મારી રિલેટિવ ના ફેમિલી પાર્ટ છે તોયે જીવ આપે મને એતો મારુ હાર્ટ છે હો હો જોડે નથી રહેતા અમે તોયે મારી સંગ છે અલગ લઈએ તો મારું ઓતેડું ને અંગ છે જોડે નથી રહેતા અમે તોયે મારી સંગ છે અલગ લઈએ તો મારું ઓતેડું ને અંગ છે હો નથી લગન કર્યા અમે ના એ મારી વાઇફ છે નથી મેરેજ કર્યા અમે ના એ મારી વાઈફ છે તોયે જીવ આપે મને એતો મારી લાઈફ છે હો તોયે જીવ આપે મને એતો મારી લાઈફ છે ભારતલીરીક્સ.કોમ હો મારા ને એના ફોટા એડિટ કરે છે એના ઉપર લવ સોંગ સેટ કરે છે હો વાલી મારી એનું આઈડી મારા ફોનમાં ખુલે છે એમાં મારા નામનો પાસવર્ડ રાખે છે હો મરવાની ફિક્સ હોય એકના એક ડેટ પણ લવ લીલા હોય એક્સપાયર ડેટ મરવાની ફિક્સ હોય એકના એક ડેટ પણ લવ લીલા હોય એક્સપાયર ડેટ હો નથી લગન કર્યા અમે ના એ મારી વાઈફ છે નથી મેરેજ કર્યા અમે ના એ મારી વાઈફ છે તોયે જીવ આપે મને એતો મારી લાઈફ છે હો તોયે જીવ આપે મને એતો મારી લાઈફ છે હો મારા મમ્મી પપ્પાને ભગવાન ગણે છે મારા ઘરવાળાને પોતાના માને છે હો મારી વિહતની સેવા પૂજા રે કરે છે એનું એ પુણ્ય મારા નોમે રે લખે છે હો પત્ની નથી તોયે મને પરમેશ્વર માને એના જેવી ક્યાં મળશે મને આ જમાને પત્ની નથી તોયે મને પરમેશ્વર માને એના જેવી ક્યાં મળશે મને આ જમાને હો નથી લગન કર્યા અમે ના એ મારી વાઇફ છે નથી લગન કર્યા અમે ના એ મારી વાઈફ છે તોયે જીવ આપે મને એતો મારી લાઈફ છે હો ના એ મારી રિલેટિવ ના ફેમિલી પાર્ટ છે ના એ મારી રિલેટિવ ના ફેમિલી પાર્ટ છે તોયે જીવ આપે મને એતો મારું હાર્ટ છે હો તોયે જીવ આપે મને એતો મારી લાઈફ છે હો તોયે જીવ આલે મને એતો મારી લાઈફ છે Ho nathi lagan karya ame na ae mari wife che Ho nathi lagan karya ame na ae mari wife che Nathi lagan karya ame na ae mari wife che Toye jiv aape mane eto mari life che Ho na ae mari relative na family part che Na ae mari relative na family part che Toye jiv aape mane eto maru heary che Ho ho jode nathi raheta ame toye mari sang che Alag laiye to maru otedu ne ang che Jode nathi raheta ame toye mari sang che Alag laiye to maru otedu ne ang che Ho nathi lagan karya ame na ae mari wife che Nathi merrage karya ame na ae mari wife che Toye jiv aape mane eto mari wife che Ho toye jiv aape mane aeto mari life che Ho mara ne ena phota edit kare che Ena upar love song set kare che Ho vali mari enu id mara phone ma khule che Ema mara naam no password rakhe che Ho marvani fix hoy ekna ek date Pan love leela hoy exspire date Marvani fix hoy ekna ek date Pan love leela hoy exspire date Ho nathi lagan karya ame na ae mari wife che Nathi merrage karya ame na ae mari wife che Toye jiv aape mane eto mari wife che Ho toye jiv aape mane eto mari life che atozlyric.com Ho mara mummy pappa ne bhagwan gane che Mara gharvada ne potana mane che Ho mari vihat ni seva puja re kare che Enu ae punya mara nome re lakhe che Ho patni nathi toye mane parmeswar mane Ena jevi kya madse mane aa jamane Patni nathi toye mane parmeswar mane Ena jevi kya madse mane aa jamane Ho nathi lagan karya ame na ae mari wife che Nathi lagan karya ame na ae mari wife che Toye jiv aape mane eto mari life che Ho na ae mari relative na family part che Na ae mari relative na family part che Toye jiv aape mane eto maru heart che Ho toye jiv aape mane eto mari life che Ho toye jiv aape mane eto mari life che Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mari Life lyrics in Gujarati by Vijay Suvada, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.