Tane Mara Jetlo Prem Koi Kari Na Sake by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Mitra Digitals |
Genre: | Love |
Release: | 2020-03-01 |
Lyrics (English)
Tane Mara Jetlo Prem Koi Kari Na Sake lyrics, તને મારા જેટલો પ્રેમ કોઈ કરી ના શકે the song is sung by Jignesh Barot (Jignesh Kaviraj) from Mitra Digitals. The music of Tane Mara Jetlo Prem Koi Kari Na Sake Love track is composed by Jitu Prajapati while the lyrics are penned by Rajan Rayaka, Dhaval Motan. Tane mara jetlo prem koi kari na sake Tane mara jetlo prem koi kari na sake Tu divo laine shodhva jaay toye mari na sake Ho mane sodi te kari bahu moti bhool Ek daado karvi pads tare kabul Mane sodi te kari bahu moti bhool Ek daado karvi pads tare kabul Tane mara jetlu samjnar koi madi na sake Ho ho tane mara jetlo prem koi kari na sake Prem koi kari na sake Ek thari ma jamta hata tane joi ne ame jivta re hata Tane je jove laavi re aapta tari khoosi ma ame khoos rahta ta Toy dil todyu tu mari gunegar jaa taru bhagwan bhalu kare yaar Toy dil todyu tu mari gunegar jaa taru bhagwan bhalu kare yaar Dago karyo toy duva karnar koi mari na sake Tane mara jetlo prem koi kari na sake Prem koi kari na sake atozlyric.com Agiyar 11 nariyer na toran chadavu Kurdevi ni sogan janu kadi nahi bhulavu Bewafa kahi tane nahi sarmavu Sacho prem kone kevay aav tane batavu Ho dil varu dokiyu ne kaan na jumar Sachavje prem ne rakhva amar Dil varu dokiyu ne kaan na jumar Sachavje prem ne rakhva amar Aa jiga jetlo sacho prem koi kari na sake Tane mara jetlo prem koi kari na sake Prem koi kari na sake Duniya ma koi kari na sake Prem koi kari na sake તને મારા જેટલો પ્રેમ કોઈ કરી ના શકે તને મારા જેટલો પ્રેમ કોઈ કરી ના શકે તું દીવો લઈને શોધવા જાય તોયે મળી ના શકે હો મને સોડી તે કરી બહુ મોટી ભૂલ એક દારો કરવી પડશે તારે કબૂલ મને સોડી તે કરી બહુ મોટી ભૂલ એક દારો કરવી પડશે તારે કબૂલ તને મારા જેટલું સમજનાર કોઈ મળી ના શકે હો હો તને મારા જેટલો પ્રેમ કોઈ કરી ના શકે પ્રેમ કોઈ કરી ના શકે એક થારી મા જમતા હતા તને જોઈ ને અમે જીવતા રે હતા તને જે જોવે લાવી રે આપતા તારી ખુશી મા અમે ખુશ રહેતા તા તોય દિલ તોડ્યું તું મારી ગુનેગાર જા તારું ભગવાન ભલું કરે યાર તોય દિલ તોડ્યું તું મારી ગુનેગાર જા તારું ભગવાન ભલું કરે યાર દગો કર્યો તોય દુવા કરનાર કોઈ મળી ના શકે તને મારા જેટલો પ્રેમ કોઈ કરી ના શકે પ્રેમ કોઈ કરી ના શકે અગિયાર નારિયેર ના તોરણ ચડાવું કુળદેવી ની સોગન જાનુ કદી નહિ ભુલાવુ બેવફા કહી તને નહિ શરમાવું સાચો પ્રેમ કોને કેવાય આવ તને બતાવું ભારતલીરીક્સ.કોમ હો દિલ વાળું ડોકિયું ને કાન ના ઝુમ્મર સાચવજે પ્રેમ ને રાખવા અમર દિલ વાળું ડોકિયું ને કાન ના ઝુમ્મર સાચવજે પ્રેમ ને રાખવા અમર આ જીગા જેટલો સાચો પ્રેમ કોઈ કરી ના શકે તને મારા જેટલો પ્રેમ કોઈ કરી ના શકે પ્રેમ કોઈ કરી ના શકે દુનિયા મા કોઈ કરી ના શકે પ્રેમ કોઈ ના શકે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tane Mara Jetlo Prem Koi Kari Na Sake lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.