Tara Khushi Na Che Aansu Mara Gam Na Che Aansu by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Ketan Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2021-07-05 |
Lyrics (English)
LYRICS OF TARA KHUSHI NA CHE AANSU MARA GAM NA CHE AANSU IN GUJARATI: તારા ખુશીના છે આંસુ મારા ગમના છે આંસુ, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Saregama Gujarati . "TARA KHUSHI NA CHE AANSU MARA GAM NA CHE AANSU" is a Gujarati Sad song, composed by Ravi-Rahul , with lyrics written by Ketan Barot . The music video of the track is picturised on Jignesh Barot, Neha Suthar and Karan Rajveer. Ho tara khushi na che aansu mara gam na che aansu Ho tara khushi na che aansu mara gam na che aansu Tame ubha na rahya jova valine re pachu Ho dil dukhi thayu have tane shu kevanu Lekh ma na hoy ae kya thi malvani, kya thi malvanu Ho o tara khushi na che aansu mara gam na che aansu Ho tame ubha na rahya valine re pachu Ho tamara vina to saav ekla padi jashu Ghadiye ghadiye aankhe aavshe mare aansu Ho kale tame hata aaje nathi mari sathe Bhuli nahi saku tane koi pan vate atozlyric.com Ho man maa ne man maa mare balvanu Pet maa tare na paniye halvanu, pani na halvanu Ho tara khushi na che aansu mara gam na che aansu Ho tame ubha rahya jova valine re pachu Ho dhora dade te dekhadi didho taro Khabar nati koi di aavshe aavo varo Ho ho yaad pan nai karo mane koi dado Tamara vina to samay jase nai maro Ho mara kadja ma ghano ghaa vagvano Tane to kadi koi fer na padvano, fer na padvano Tara khushi na che aansu mara gam na che aansu Ho tame ubha na rahya jova valine re pachu Ho tara khushi na che aansu mara gam na che aansu ઓ તારા ખુશી ના છે આંસુ મારા ગમ ના છે આંસુ હો તારા ખુશી ના છે આંસુ મારા ગમ ના છે આંસુ તમે ઉભા ના રહ્યા જોવા વળી ને રે પાછું હો દિલ દુઃખી થયું હવે તને શું કેવાનું લેખ માં ના હોય એ ક્યાં થી મળવાનું, ક્યાં થી મળવાનું હો ઓ તારા ખુશી ના છે આંસુ મારા ગમ ના છે આંસુ હો તમે ઉભા ના રહ્યા જોવા વળી ને રે પાછું ભારતલીરીક્સ.કોમ હો તમારા વિના તો સાવ એકલા પડી જાશું ઘડીયે ઘડીયે આંખે આવશે મારે આંસુ હો કાલે તમે હતા આજે નથી મારી સાથે ભૂલી નહિ શકું તને કોઈ પણ વાતે હો મન માં ને મન માં મારે બળવાનું પેટ માં તારા ના પાણી એ હલવાનું, પાણી ના હલવાનું ઓ તારા ખુશી ના છે આંસુ, મારા ગમ ના છે આંસુ હો તમે ઉભા રહ્યા જોવા વળી ને રે પાછું હો ધોળા દાડે તે દેખાડી દીધો તારો ખબર નતી કોઈ દી આવશે આવો વારો હો હો યાદ પણ નઈ કરો મને કોઈ દાડો તમારા વિના તો સમય જાશે નઈ મારો હો મારા કાળજા માં ઘણો ઘા વાગવાનો તને તો કદી કોઈ ફેર ના પડવાનો, ફેર ના પડવાનો તારા ખુશી ના છે આંસુ, મારા ગમ ના છે આંસુ હો તમે ઉભા ના રહ્યા જોવા વળી ને રે પાછું હો તારા ખુશી ના છે આંસુ મારા ગમ ના છે આંસુ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Khushi Na Che Aansu Mara Gam Na Che Aansu lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.