Manni Vato by Nayna Thakor song Lyrics and video
Artist: | Nayna Thakor |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Sovanji Thakor |
Label: | Jhankar Music |
Genre: | Love |
Release: | 2024-10-20 |
Lyrics (English)
MANNI VATO LYRICS IN GUJARATI: મનની વાતો, The song is sung by Nayna Thakor and released by Jhankar Music label. "MANNI VATO" is a Gujarati Love song, composed by Shashi Kapadiya , with lyrics written by Sovanji Thakor . The music video of this song is picturised on Krishna Panchal, Sonali Roy and Bhavika Thakor. હે મન ની રે વાત જોને મન માં ના રખાય એ દિલ ની રે વાતો દિલ માં ના રખાય કોક હોમે થી માગે તો દિલ દઈ દેવાય હે મન ની રે વાત જોને મન માં ના રખાય ગમતુ મળે તો એને તરત કઈ દેવાય હો નશીબ કરે જોર તો ભાવ ના ખવાય મળે મોકો મોંઘેરો તો જતો ના કરાય હો નશીબ કરે જોર તો ભાવ ના ખવાય મળે મોકો મોંઘેરો તો જતો ના કરાય હે મન ના માને તો વાત પ્રેમ થી કરાય પ્રેમ ભર્યું દિલ કોઈ નું તોડી ના દેવાય હે અલ્યા પ્રેમ ભર્યુ દિલ કોઈ નુ તોડી ના દેવાય હો મળે છે પ્રેમ તો કિસ્મત વાળાને નથી રે મળતો કોઈ રૂપીયા વાળાને હો જીવ મળે તો ના જોવાય ના રૂપને હમજી લેવાય હાચા રે પ્રેમને હો ઈનોવા ની વાટ જોવામા ઈકો છૂટી જાય છે સમય વિતયા પછી ઊંટ ગાડી મળી જાય છે હો ઈનોવા ની વાટ જોવામા ઈકો છૂટી જાય છે સમય વિતયા પછી ઊંટ ગાડી મળી જાય છે એ દિલ તૂટ્યા પછી એને હોન્ધો ના થાય ટુટેલા દિલ ને કદી ટોકો ના દેવાય હે અલ્યા તુટેલા દિલ ને કદી ટોકો ના દેવાય જેને મળ્યો એ હમજ્યા ના પ્રેમ ને જોવા માં રહી ગયા જીવનભર રૂપ ને હો કોઈ કોઈ ફરતા ખુશી ની ખોજ મા મળે જો પ્રેમ તો મસ્ત રહે મોજ મા હો મનાવે કોઈ મોંન થી તો મોની રે જવાય બાકી પછી કિસ્મત ને દોસ ના દેવાય હો મનાવે કોઈ મોંન થી તો મોની રે જવાય બાકી પછી કિસ્મત ને દોસ ના દેવાય એ મળે એ મોજ થી માણી લેવાય બીજા નુ જોઈ પછી જીવ ના બળાય હે કઉ છુ બીજા નુ જોઈ અલ્યા જીવ ના બળાય He man ni re vat jone man ma na rakhay He dil ni re vato dil ma na rakhay Kok hame thi mage to dil dai devay He man ni re vat jone man ma na rakhay Gamtu male to aene tarat kai devay Ho nashib kare jor to bhav na khavay Male moko moghero to jato na karay Ho nashib kare jor to bhav na khavay Male moko moghero to jato na karay He man na mane to vat prem thi karay Prem bharyu dil koi nu todi na devay He alya prem bharyu dil koi nu todi na devay Ho male chhe prem to kishmat valane Nathi re malato koi rupiya valane Ho jiv male to na jovay na rupne Hamaji levay hacha re premne Ho inova ni vat jovama ecco chhuti jay chhe Samay vitaya pachhi unat gadi madi jay chhe Ho inova ni vat jovama ecco chhuti jay chhe Samay vitaya pachhi unat gadi madi jay chhe He dil tutya pachhi rene hadho na thay Tutela dil ne kadi toko na devay He alya tutela dil ne kadi toko na devay Jene malyo ae hamaja na prem ne Jova ma rahi gaya jivanbhar rup ne Ho koi koi farata khushi ni khoj ma Male jo prem to mast rahe moj ma Ho manave koi mon thi to moni re javay Baki pachhi kishmat ne dost na devay Ho manave koi mon thi to moni re javay Baki pachhi kishmat ne dost na devay He male ae moj thi mani levay Bija nu joi pachhi jiv na balay He kau chhu bija nu joi ne alya jiv na balay Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Manni Vato lyrics in Gujarati by Nayna Thakor, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.