Bhammariyado by Trusha Rami, Umesh Barot song Lyrics and video
Artist: | Trusha Rami, Umesh Barot |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Traditional, Mitesh Barot |
Label: | POP SKOPE MUSIC |
Genre: | Dandiya |
Release: | 2020-11-23 |
Lyrics (English)
ભમ્મરીયાળો | BHAMMARIYADO LYRICS IN GUJARATI is recorded by Trusha Rami and Umesh Barot from Pop Skope Music label. The music of the song is composed by Amit Barot , while the lyrics of "Bhammariyado" are penned by Traditional and Mitesh Barot . The music video of the Gujarati track features Umesh Barot and Trusha Rami. કાળો ભમ્મરીયાળો જામો જામો, જામો પેરાવુ પેરાવુ કાળા કાનને રે કાળા કાનને રે, કાળા કાનને રે કાળો ભમ્મરીયાળો જામો પેરાવુ પેરાવુ કાળા કાનને રે કાળો ભમ્મરીયાળો જામો પેરાવુ પેરાવુ કાળા કાનને રે હે એને માથેથી મોતીડે વધાવું હે એને નવલખ હિરલે જડાવું પેરાવુ કાળા કાનને રે કાળો ભમ્મરીયાળો જામો પેરાવુ પેરાવુ કાળા કાનને છમ છમ વાગે ઘુમરીયું ઘુમરીયે તો રણકાર છે છમ છમ વાગે ઘુમરીયું ઘુમરીયે તો રણકાર છે દલની દલવાડીયે બસ તારું નામ છે રાધાના રુદિયાનો શ્વાસ ઘનશ્યામ છે છાનું રે સપનું કઈ સપનું કેવાય નહિ છાનું રે સપનું કાંઈ સપનું કેવાય નહિ છમકે ના ઝાંઝર તો ઝાંઝર કેવાય નહિ છાનું રે સપનું કઈ સપનું કેવાય નહિ છમકે ના ઝાંઝર તો ઝાંઝર કેવાય નહિ છમકે ના ઝાંઝર તો ઝાંઝર કેવાય નહિ વનરા તે વનમાં રૂડો રાસ જામ્યો રે રાધા સંગ રમે જશોદા નો જાયો રે રાધાના હૈયે હરખ ના માયો રે સુર વાંસળીનો જગમાં રેલાયો રે શ્યામ તારા પ્રેમની રાધા છે ઘેલી જોઈ પ્રીતમની આંખે હરખની હેલી રે કાળો ભમ્મરીયાળો જામો પેરાવુ પેરાવુ કાળા કાનને કાળો ભમ્મરીયાળો જામો પેરાવુ પેરાવુ કાળા કાનને રે છમ છમ વાગે ઘુમરીયું ઘુમરીયે તો રણકાર છે છમ છમ વાગે ઘુમરીયું ઘુમરીયે તો રણકાર છે જોઈ શ્યામને રાધાની આંખે વરસે રે વરસાદ આજ રાસના રંગે રંગાયો ધરતીને આકાશ આજ સમણાંમાં સમણાં જેવી રે વાત છે વાલમનો સાથ છે ને અજવાળી રાત છે ભારતલીરીક્સ.કોમ હો વ્હાણ હાંકો મેવાસી વણઝારા હોવે હોવે મેવાસી વણઝારા એ વણઝારા રે તારો ભમ્મરીયાળો ભાલો મારગડામાં રોપ્યો છે વણઝારા રે શ્યામ તારી વાંસળીની માયા લાગી રે રમવાને રાસ રાતો મારી જાગી રે જન્મો જનમની પ્રીત તારી મારી રે વાટ મારી જોવે રાધા દીવાની રે રાધા ને શ્યામની અમર આ કહાની મોહન મથુરા ને ગોકુળિયે રાધા રાણી કાળો ભમ્મરીયાળો જામો પેરાવુ પેરાવુ કાળા કાનને રે કાળો ભમ્મરીયાળો જામો પેરાવુ પેરાવુ કાળા કાનને રે. Kado bhammariyado jamo Jamo, jamo Peravu peravu kada kanne re Kada kanne re, kada kanne re Kado bhammariyado jamo Peravu peravu kada kanne re Kado bhammariyado jamo Peravu peravu kada kanne re He aene mathehi motide vadhavu He aene navlankh hirle jadavu Peravu kada kanne re Kado bhammariyado jamo Peravu peravu kada kanne Chham chham vage ghumariyu Ghumariye to rankar chhe Chham chham vage ghumariyu Ghumariye to rankar chhe Dalni dalvadiye bas taru nam chhe Radhani rudiyano shvas ghanshyam chhe Chhanu re sapnu kai sapnu kevay nahi Chhanu re sapnu kai sapnu kevay nahi Chhamke na zanzar to zanzar kevaya nahi Chhanu re sapnu kai sapnu kevay nahi Chhamke na zanzar to zanzar kevaya nahi Chhamke na zanzar to zanzar kevaya nahi Vanra te vanma rudo ras jamyo re Radha sang rame jashoda no jayo re Radhana haiye harkh na mayo re Sur vasadino jagma relayo re Sham tara premni radha chhe gheli Joi pritamni ankhe harkhani reli re Kado bhammariyado jamo Peravu peravu kada kanne Kado bhammariyado jamo Peravu peravu kada kanne Chham chham vage ghumariyu Ghumariye to rankar chhe Chham chham vage ghumariyu Ghumariye to rankar chhe Joi shyamne radhani ankhe varse re varsad Aaj rasna range rangayo dharti ne aakash Aaj samnama samna jevi re vat chhe Valamno sath chhe ne ajvadi rat chhe atozlyric.com Ho vhan hanko mevasi vanzara Hove hove mevasi vanzara Ae vanzara re taro bhammariyado bhalo Margdama ropyo chhe vanzara re Shyam tari vansadini maya lagi re Ramvane ras rato mari jagi re Janmo janmni prit tari mari re Vat mari jove radha dewani re Radha ne shyamni amar aa kahani Mohan mathura ne gokudiye radha rani Kado bhammariyado jamo Peravu peravu kada kanne Kado bhammariyado jamo Peravu peravu kada kanne. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bhammariyado lyrics in Gujarati by Trusha Rami, Umesh Barot, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.