Jodu Tane Be Hath Ne Tiju Mathu by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Ketan Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Drama |
Release: | 2024-01-03 |
Lyrics (English)
જોડું તને બે હાથ ને ત્રીજું માથું | JODU TANE BE HATH NE TIJU MATHU LYRICS IN GUJARATI is recorded by Rakesh Barot from Saregama Gujarati label. The music of the song is composed by Mayur Nadiya , while the lyrics of "Jodu Tane Be Hath Ne Tiju Mathu" are penned by Ketan Barot . The music video of the Gujarati track features Rakesh Barot and Chini Raval. Ae vaate vaate pade tan voku Ae vaate vaate pade tan voku Vaate vaate tane pade voku Janu jodu be haath ne tiju mathu atozlyric.com Ae tane kagari kagari ne hu to thaku Tane kagari kagari ne hu to thaku Jodu tan be haath ne tiju mathu Ae ghadiye ghadiye tu to bagade che modhu Hu kai bolu to tarat bole che tu dodhu Mari janu tan be haath ne tiju mathu Ae vate vate pade dodhu Tan vate vate pade voku Janu tan be haath ne tiju mathu Jodu tan be haath ne tiju mathu Oo noni noni vaat ma kare tu rihamana Khoti chunth kari tu to dukhade che lamana Ae khoto time bagade tu tara re vem ma Shu tane khabar pade hacha mara prem ma Ae hachi mari vaat nu lage che re khotu Bau sahan karyu man rakhyu me to motu He janu jodu be haath ne tiju mathu Ae vaate vaate pade dodhu Tan vaate vaate pade voku Tan jodu be haath ne triju mathu Janudi tan be haath ne tiju mathu Ho kom na time kom karava nathi deti Ghadik modu thay to tarat udharo mane leti Ho kantalyo have tara roj na aa tras thi Tara jode revu nathi have mare aaj thi Ae kayam mane nathi vitadyu te thodu Ja tane door the be haath jodu Oojanu tan be haath ne tiju mathu Oo vaate vaate pade tane dodhu Tan vaate vaate pade voku Tan jodu be haath ne tiju mathu Janu tan jodu be haath ne tiju mathu એ વાતે વાતે પડે તન વોકું એ વાતે વાતે પડે તન વોકું વાતે વાતે પડે તન વોકું જાનું જોડું બે હાથ ને ત્રીજું માથું એ તને કગરી કગરી ને હું તો થાકું તને કગરી કગરી ને હું તો થાકું જોડું તન બે હાથ ને ત્રીજું માથું એ ઘડીયે ઘડીયે તું તો બગાડે છે મોઢું હું કઈ બોલું તો તરત બોલે છે તું ડોઢું મારી જાનુ તને બે હાથ ને ત્રીજું માથું એ વાતે વાતે પડે ડોઢું તન વાતે વાતે પડે વોકું જાનુ તન બે હાથ ને ત્રીજું માથું જોડું તન હાથ ને ત્રીજું માથું ઓ નોની નોની વાત માં કરે તું રિહામના ખોટી ચૂંથ કરી તું તો દુખાડે છે લમણા એ ખોટો ટાઈમ બગાડે તું તારા રે વેમ માં શું તને ખબર પડે હાચા મારા પ્રેમ માં એ હાચી મારી વાત નું લાગે છે રે ખોટું બૌ સહન કર્યું મન રાખ્યું મેં તો મોટું હે જાનું જોડું બે હાથ ને ત્રીજું માથું એ વાતે વાતે પડે ડોઢું તન વાતે વાતે પડે વોકું તન જોડું બે હાથ ને ત્રીજું માથું જાનુડી તને બે હાથ ને ત્રીજું માથું ભારતલીરીક્સ.કોમ હો કોમ ના ટાઈમે કોમ કરવા નથી દેતી ઘડીક મોડું થાય તો ઉધડો મને લેતી હો કંટાળ્યો હવે તારા રોજ ના આ ત્રાસ થી તારા જોડે રેવું નથી હવે મારે આજ થી એ કાયમ મને નથી વિતાડ્યું તે થોડું જા તને દૂર થી બે હાથ જોડું ઓ જાનું તને બે હાથ ને ત્રીજું માથું ઓ વાતે વાતે પડે ડોઢું તન વાતે વાતે પડે વોકું તન જોડું બે હાથ ને ત્રીજું માથું જાનુ તન બે હાથ ને ત્રીજું માથું Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jodu Tane Be Hath Ne Tiju Mathu lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.