Navso Navi Haveli Vara by Hansha Bharwad song Lyrics and video
Artist: | Hansha Bharwad |
---|---|
Album: | Single |
Music: | Lavkesh Navlakha |
Lyricist: | Ramesh Vachiya |
Label: | Janki Digital Audio |
Genre: | Tran Tali (3 Tali), Wedding |
Release: | 2021-01-26 |
Lyrics (English)
NAVSO NAVI HAVELI VARA LYRICS IN GUJARATI: નવસો નવી હવેલી વાળા, This Gujarati Tran Tali (3 Tali) and Wedding song is sung by Hansha Bharwad & released by Janki Digital Audio . "NAVSO NAVI HAVELI VARA" song was composed by Lavkesh Navlakha , with lyrics written by Ramesh Vachiya . એ..નવસો નવી હવેલી વાળા હો નવસો નવી હવેલી વાળા હોસે હોસે પૈણો વીરા તમે મારા હો એક શૂટ પહેરો હો વીરા મારા ભારતલીરીક્સ.કોમ હો પાછળ ગાડીઓ ની સે લાઈન વીરા મારા લાગેશે હાઈફાઈ જાન વેલી જાવાની હો પાછળ ઓડી ઓ ની સે લાઈન વીરા મારા લાગેશે જોને ફાઈન જાનુ જાવાની હે નવસો નવી હવેલી વાળા હોસે હોસે પૈણો વીરા મારા નવસો પરગણે પુછાતા હો નવસો ગામે ગામ વખણાતા ખોળા ના ખોરડાં ની જબરી ચર્ચા ઊંચા શોખ ને ઊંચા એના ખર્ચા ભઈ ને ઘોડી નો સે શોખ લાડડી લાગે તમારી ટોપ જાન વેલી જોડવાની વિધિ તને રોજી ઘોડી નો શોખ લાડડી લાગેશે જોને ટોપ જાન વેલી જાવાની હે નવસો નવી હવેલી વાળા હો નવસો નવી હવેલી વાળા Ae..navso navi haveli vara Ho navso navi haveli vara Hose hose paino veera tame mara Ho ek shut pahro ho veera mara atozlyric.com Ho paachad gadi o ni se line Veera mara lagese hifaie jaan veli javani Ho pachad odi o ni se line Veera mara lagese jone fine janu javani He navso navi haveli vara Hose hose paino veera mara Navso paragne puchhata Ho navso gaame gaam vakhnata Khoda na khorda ni jabri charcha Uncha shok ne uncha aena kharchaa Bhai ne ghodi no se shokh Ladadi lage tamari top jaan veli jodvaani Vidhi tane roji ghodi no shokh Ladadi lagese jone top jaan veli javani He navso navi haveli vara Ho navso navi haveli vara Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Navso Navi Haveli Vara lyrics in Gujarati by Hansha Bharwad, music by Lavkesh Navlakha. Includes YouTube video and lyrics in multiple languages.