Tari Yaado Ne Dil Thi Mitavi Daishu by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Vipul Prajapati, Shashi Kapadiya |
Lyricist: | Raghuvir Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-01-21 |
Lyrics (English)
તારી યાદો ને દિલ થી મીટાવી દઈશું | TARI YAADO NE DIL THI MITAVI DAISHU LYRICS IN GUJARATI: The song is sung by Kajal Maheriya under Saregama Gujarati label. "TARI YAADO NE DIL THI MITAVI DAISHU" Gujarati song was composed by Vipul Prajapati and Shashi Kapadiya , with lyrics written by Raghuvir Barot . The music video of this Bewafa (બેવફા) song stars Brijesh Prajapati, Ishika Toriya and Priyanka Soni. હો તારી યાદો ને દિલ થી મીટાવી દઈશું હો તારી યાદો ને દિલ થી મીટાવી દઈશું ઘણું મુશ્કિલ છે ભૂલવું પણ ભુલાવી દઈશું હો તારી યાદો ને દિલ થી મીટાવી દઈશું ઘણું મુશ્કિલ છે ભૂલવું પણ ભુલાવી દઈશું હો એકદમ નઈ તો ધીરે ધીરે એકદમ નઈ તો ધીરે ધીરે ભુલાવી દઈશું મીટાવી દઈશું હો તારી યાદો ને દિલ થી મીટાવી દઈશું ઘણું મુશ્કિલ છે ભૂલવું પણ ભુલાવી દઈશું હો ખુશ તું હશે જુદા મારા થી થઇ ને અમને પણ ગમ નથી એકલા રઈ ને હો અમારા વગર હો તારે રે ચાલશે તારા વગર અમારે પણ દોડશે જે પાવર ચડ્યો છે તને જે પાવર ચડ્યો છે તને ઉતારી દઈશું બતાવી દઈશું હો તારી યાદો ને દિલ થી મીટાવી દઈશું ઘણું મુશ્કિલ છે ભૂલવું પણ ભુલાવી દઈશું હો હસે છે તું મારી હાલત જોઈ ને સમય આવશે દાડા કાઢીશ રોઈ ને ભારતલીરીક્સ.કોમ હો ઘણું પસ્તાશે તું મને રે ખોઈને કઈ નઈ શકે વાત દિલની તું કોઈને હો તારા કર્મો તને નડશે, હો તારા કર્મો તને નડશે તું ખુબ રડશે જુરી જુરી મરશે હો તારી યાદો ને દિલ થી મીટાવી દઈશું ઘણું મુશ્કિલ છે ભૂલવું પણ ભુલાવી દઈશું હો એકદમ નઈ તો ધીરે ધીરે એકદમ નઈ તો ધીરે ધીરે ભુલાવી દઈશું મીટાવી દઈશું હો તારી યાદો ને દિલ થી મીટાવી દઈશું ઘણું મુશ્કિલ છે ભૂલવું પણ ભુલાવી દઈશું હો તારી યાદો ને દિલ થી મીટાવી દઈશું ઘણું મુશ્કિલ છે ભૂલવું પણ ભુલાવી દઈશું હો એકદમ નઈ તો ધીરે ધીરે એકદમ નઈ તો ધીરે ધીરે ભુલાવી દઈશું મીટાવી દઈશું ભુલાવી દઈશું મીટાવી દઈશું ભુલાવી દઈશું મીટાવી દઈશું Ho tari yaado ne dil thi mitavi daishu Ho tari yaado ne dil thi mitavi daishu atozlyric.com Ghanu mushkil chhe bulvu pan bhulavi daishu Ho tari yaado ne dil thi mitavi daishu Ghanu mushkil chhe bulvu pan bhulavi daishu Ho ekdam nai to dhire dhire Ekdam nai to dhire dhire Bhulavi daishu mitavi daishu Ho tari yaado ne dil thi mitavi daishu Ghanu mushkil chhe bhulvu pan bhulavi daishu Ho khush tu hase juda mara thi thai ne Amane pan gam nathi ekala rai ne Ho amara vagar jo tare re chalse Tara vagar amare pan dodashe Je power chadyo chhe tane Je power chadyo chhe tane Utari daishu batavi daishu Ho tari yaado ne dil thi mitavi daishu Ghanu mushkil chhe bhulvu pan bhulavi daishu Ho hase chhe tu mari halat joi ne Samay aavse dada kadhish roi ne Ho ghanu pastashe tu mane re khoine Kai nai shake vaat dilni tu koine Ho tara karmo tane nadashe ho tara karmo tane nadashe Tu khub radashe juri juri marshe Ho tari yaado ne dil thi mitavi daishu Ghanu mushkil chhe bhulvu pan bhulavi daishu Ho ekdam nai to dhire dhire Ekdam nai to dhire dhire Bhulavi daishu mitavi daishu Ho tari yaado ne dil thi mitavi daishu Ghanu mushkil chhe bhulvu pan bhulavi daishu Ho tari yaado ne dil thi mitavi daishu Ghanu mushkil chhe bhulvu pan bhulavi daishu Ho ekdam nai to dhire dhire Ekdam nai to dhire dhire Bhulavi daishu mitavi daishu Bhulavi daishu mitavi daishu Bhulavi daishu mitavi daishu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tari Yaado Ne Dil Thi Mitavi Daishu lyrics in Gujarati by Kajal Maheriya, music by Vipul Prajapati, Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.