Ek Hati Bewafa Maro Bhuli Gai Pyar by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Vijaysinh Gol |
Label: | Royal Digital |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-10-21 |
Lyrics (English)
એક હતી બેવફા મારો ભૂલી ગઈ પ્યાર | EK HATI BEWAFA MARO BHULI GAI PYAR LYRICS IN GUJARATI: The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) under Royal Digital label. "EK HATI BEWAFA MARO BHULI GAI PYAR" Gujarati song was composed by Dhaval Kapadiya , with lyrics written by Vijaysinh Gol . The music video of this Bewafa (બેવફા) song stars Jignesh Kaviraj, Mamta Soni, Sunny Khatri, Bobby and Sharmaji. ભૂલી ગઈ પ્યાર મારો ભૂલી ગઈ પ્યાર ઓરે બેવફા મારો ભૂલી ગઈ પ્યાર ભૂલી ગઈ પ્યાર મારો ભૂલી ગઈ પ્યાર ઓરે બેવફા મારો ભૂલી ગઈ પ્યાર કોઈ પૂછો ના દિલ ના રે હાલ કોઈ પૂછો ના દિલ ના રે હાલ કોઈ પૂછો ના દિલ ના રે હાલ એક હતી બેવફા જે મારો ભૂલી ગઈ પ્યાર એક હતી બેવફા જે મારો ભૂલી ગઈ પ્યાર ભારતલીરીક્સ.કોમ હે કોઈ પૂછો ના દિલ ના રે હાલ હો કોઈ પૂછો ના દિલ ના રે હાલ એક હતી બેવફા જે મારો ભૂલી ગઈ પ્યાર એક હતી બેવફા જે મારો ભૂલી ગઈ પ્યાર કોઈ પૂછો ના દિલ ના રે હાલ હો કરતી તી એતો મીઠી મીઠી વાતો જીવ થી વધારે પ્રેમ એને કરતો હો કેહતી તી એતો બદલ્યો જન્મો નો નાતો સાથે જીવવા મરવા ની કરતી તી વાતો પલ મા તોડી દીધો દિલ થી મારા નાતો પલ મા તોડી દીધો દિલ થી મારા નાતો હો એજ કરી ગઈ કતલ દિલ નું આજ એજ કરી ગઈ કતલ દિલ નું આજ એક હતી બેવફા જે મારો ભૂલી ગઈ પ્યાર એક હતી બેવફા જે મારો ભૂલી ગઈ પ્યાર કોઈ પૂછો ના દિલ ના રે હાલ હો દિલ મા વસી ને એને દગો મને કીધો મારો ભરોસો એને તોડી રે દીધો કયા રે જનમ નો એને બદલો રે લીધો દિલ નો રે બાગ મારો કરમાવી દીધો મારો સંસાર એને સળગાવી દીધો મારો સંસાર એને સળગાવી દીધો હવે નઈ કરીયે એને રે યાદ હવે નઈ કરીયે એને રે યાદ એક હતી બેવફા જે મારો ભૂલી ગઈ પ્યાર એક હતી બેવફા જે મારો ભૂલી ગઈ પ્યાર કોને કરવી મારા દલડાં ની વાત કોને કરવી મારા દિલ ની ફરિયાદ એક હતી બેવફા જે મારો ભૂલી ગઈ પ્યાર એક હતી બેવફા જે મારો ભૂલી ગઈ પ્યાર એક હતી બેવફા જે મારો ભૂલી ગઈ પ્યાર એક હતી બેવફા જે મારો ભૂલી ગઈ પ્યાર Bhuli gai pyar maro bhuli gai pyar Ore bewafa maro bhuli gai pyar Bhuli gai pyar maro bhuli gai pyar Ore bewafa maro bhuli gai pyar Koi puchho na dil na re haal Koi puchho na dil na re haal Koi puchho na dil na re haal Ek hati bewafa je maro bhuli gai pyar Ek hati bewafa je maro bhuli gai pyar He koi puchho na dil na re haal Ho koi puchho na dil na re haal Ek hati bewafa je maro bhuli gai pyar Ek hati bewafa je maro bhuli gai pyar Koi puchho na dil na re haal atozlyric.com Ho karti ti aeto mithi mithi vato Jiv thi vadhare prem aene karto Ho kehti ti aeto badlyo janmo no nato Sathe jivva marva ni karti ti vato Pal ma todi didho dil thi mara nato Pal ma todi didho dil thi mara nato Ho aej kari gai katal dil nu aaj Aej kari gai katal dil nu aaj Ek hati bewafa je maro bhuli gai pyar Ek hati bewafa je maro bhuli gai pyar Koi puchho na dil na re haal Ho dil ma vasine aene dago mane kidho Maro bharoso aene todi re didho Kaya re janam no aene badlo re lidho Dil no re baag maro karmavi didho Maro sansar aene sadgavi didho Maro sansar aene sadgavi didho Have nai kari aene re yaad Have nai kari aene re yaad Ek hati bewafa je maro bhuli gai pyar Ek hati bewafa je maro bhuli gai pyar Kone karvi mara dalda ni vaat Kone karvi mara dil ni fariyad Ek hati bewafa je maro bhuli gai pyar Ek hati bewafa je maro bhuli gai pyar Ek hati bewafa je maro bhuli gai pyar Ek hati bewafa je maro bhuli gai pyar Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ek Hati Bewafa Maro Bhuli Gai Pyar lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.