Hasvani Vato Na Karsho by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Hitesh Sobhasan |
Label: | Ram Audio |
Genre: | Love |
Release: | 2020-03-21 |
Lyrics (English)
Hasvani Vato Na Karsho lyrics, હસવાની વાતો ના કરશો the song is sung by Rakesh Barot from Ram Audio. Hasvani Vato Na Karsho Love soundtrack was composed by Mayur Nadiya with lyrics written by Hitesh Sobhasan. મારા નસીબ મા ખુશી તો લખાયી નથી મારા નસીબ મા ખુશી તો લખાયી નથી મારા નસીબ મા હસી તો લખાયી નથી તમે હસવાની વાતો ના રે કરશો મારા નસીબ મા ખુશી તો લખાયી નથી મારા નસીબ મા હસી તો લખાયી નથી તમે હસવાની વાતો ના રે કરશો હૈયા મા હળગે છે પ્રેમ ની આ હોળી દિલ પર ઝખ્મો ની ઘેરી વળી ટોળી ઝખ્મો ને તાજા ના રે કરશો તમે હસવાની વાતો ના રે કરશો હો તમે હસવાની વાતો ના રે કરશો મળ્યા મને રાતો ના જોવો ઉજાગરા કર્યા મારી આબરૂ ના એને ધજાગરા મળ્યા અને રાતો ના જોવો ઉજાગરા કર્યા મારી આબરૂ ના એને ધજાગરા માનતો હતો એ દગાળી ને ભોળી રમતી હતી રોજ મન મા એ ચોરી એ દિવસો ને યાદ ના અપાવશો તમે હસવાની વાતો ના રે કરશો તમે હસવાની વાતો ના રે કરશો ભારતલીરીક્સ.કોમ જાણતો નોતો મારા થઈને મને મારશે પ્રેમ હોમે પ્રેમ નહિ જીવ મારો માગશે જાણતો નોતો મારા થઈને મને મારશે પ્રેમ હોમે પ્રેમ નહિ જીવ મારો માગશે હોમે જઈને દુઃખ ને લીધું અમે હોળી વાત આ પુરી કરો કઉછુ તમને સોરી મારી નજરો ની હોમે ના લાવશો તમે હસવાની વાતો ના રે કરશો તમે હસવાની વાતો ના રે કરશો તમે હસવાની વાતો ના રે કરશો તમે હસવાની વાતો ના રે કરશો Mara naisb ma khoosi to lakhyi nathi Mara naisb ma khoosi to lakhyi nathi Mara nasib ma hasi to lakhyi nathi Tame hasvani vato na re karso Mara naisb ma khoosi to lakhyi nathi Mara nasib ma hasi to lakhyi nathi Tame hasvani vato na re karso Haiya ma harge chhe prem ni aa hori Dil par zakhmo ni gheri vari tori Zakhmo ne taja na re karso Tame hasvani vato na re karso Madya mane raato na jovo ujagra Karya mari aabru na aene dhajagra Madya mane raato na jovo ujagra Karya mari aabru na aene dhajagra Manto hato ae dagari ne bhori Ramti hati ae roj man ma ae chori Ae divso ne yaad na apavso Tame hasvani vato na re karso Tame hasvani vato na re karso atozlyric.com Janto noto mara thaine mane marse Prem home prem nahi jiv maro magse Janto noto mara thaine mane marse Prem home prem nahi jiv maro magse Home jaine dukh ne lidhu ame hori Vaat aa puri karo kavchhu tamne sorry Mari najro ni home na lavso Tame hasvani vato na re karso Tame hasvani vato na re karso Tame hasvani vato na re karso Tame hasvani vato na re karso Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hasvani Vato Na Karsho lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.