Kul Ni Devi by Dev Pagli, Birju Barot song Lyrics and video
Artist: | Dev Pagli, Birju Barot |
---|---|
Album: | Single |
Music: | Param Bhagat, Prajval Pandya |
Lyricist: | Rajesh Kanamiya |
Label: | T-Series |
Genre: | Devotional |
Release: | 2022-09-28 |
Lyrics (English)
Kul Ni Devi | KUL NI DEVI LYRICS IN GUJARATI: The song is sung by Dev Pagli and Birju Barot under T-Series Gujarati label. "KUL NI DEVI" Gujarati song was composed by Param Bhagat and Prajval Pandya , with lyrics written by Rajesh Kanamiya . The music video of this Devotional song stars Devpagli, Birju Barot and Jassi Dadi. Ae madh ma momai ne sel kuve sikotar biraje jo Aarda karu re aayu tame antarma re dharjo He mari aarda suni ne… Aarda suni ne… Aarda suni ne Mari aarda suni ne aayu madi vege veli re aavjo Ae madh ma momai ne sel kuve sikotar biraje jo Ae madh ma momai ne sel kuve sikotar biraje jo Ae madh ma momai ne sel kuve sikotar biraje jo Navrango navkhand aayuno mandavdo ropavu jo Ere mandvade aabhliyalo chandravo chitaravu jo He mara mandvade… Mara mandvade ho Mare mandvade biraje nari aayu Maadi vege re aavjo Ae madh ma momai ne sel kuve sikotar biraje jo Dungra vali mahakali Chamunda re chotila vali Lal chatak chundadi tari Biraje tu maa Charan tara shish zukavu Dakle tara bhuva ghrunavu Dhol nagare tane vadhavu Hajar mari maa Damak damak vage dakla Garbe ghumva aavo mari maa Chhamak chhamak tara zanzar ne Tare mare leva aaj rahda Lal re lobdi ne pili panddiyu jadavu jo Ere lobdi ne aayu na palkhe podhadu jo Aeva palkhade aeva palkhade Aeva palkhade podhnari aayu madi vege veli re aavjo Madh ma momai ne sel kuve sikotar biraje jo Aarda karu re aayu tame antarma re dharjo He mari aarda suni ne aarda suni ne aarda suni ne Mari aarda suni ne aayu madi vege veli re aavjo Madh ma momai ne sel kuve sikotar biraje jo. એ મઢ માં મોમાઈ ને સેલ કૂવે સિકોતર બિરાજે જો આરદા કરું રે આયુ તમે અંતરમાં રે ધરજો હે મારી આરદા સુની ને આરાદા સુની ને આરાદા સુની ને મારી આરદા સુની ને આયું માડી વેગે વેલી રે આવજો એ મઢ માં મોમાઈ ને સેલ કૂવે સિકોતર બિરાજે જો એ મઢ માં મોમાઈ ને સેલ કૂવે સિકોતર બિરાજે જો એ મઢ માં મોમાઈ ને સેલ કૂવે સિકોતર બિરાજે જો atozlyric.com નવરંગો નવખંડ આયુનો માંડવડો રોપાવું જો ઈરે માંડવડે આભલીયાળો ચંદરવો રે ચિતરાવું જો હે મારા માંડવડે મારા માંડવડે હો મારે માંડવડે બિરાજે નારી આયું માડી વેગે રે આવજો એ મઢ માં મોમાઈ ને સેલ કૂવે સિકોતર બિરાજે જો ડુંગરા વાળી મહાકાળી ચામુંડા રે ચોટીલા વાળી લાલ ચટક ચૂંદડી તારી બિરાજે તું મારી માં ચારણ તારા શીશ ઝુકાવું ડાકલે તારા ભુવા ઘૃણાવું ઢોલ નગારે તને વધાવું હાજર મારી માં દમક દમક વાગે ડાકલા ગરબે ઘુમવા આવો મારી માં છમક છમક તારા ઝાંઝર ને તારે મારે લેવા આજ રાહડા લાલ રે લોબડી ને પીળી પાંદડિયું રે જડાવું જો ઈરે લોબડી ને આયુ ના પાલખે પોઢાડું જો એવા પાલખડે એવા પાલખડે એવા પાલખડે પોઢનારી આયુ માડી વેગે વેલી રે આવજો મઢ માં મોમાઈ ને સેલ કૂવે સિકોતર બિરાજે જો આરદા કરું રે આયુ તમે અંતરમાં રે ધરજો હે મારી આરદા સુની ને આરદા સુની ને આરદા સુની ને મારી આરદા સુની આયુ માડી વેગે વેલી રે આવજો મઢ માં મોમાઈ ને સેલ કૂવે સિકોતર બિરાજે જો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kul Ni Devi lyrics in Gujarati by Dev Pagli, Birju Barot, music by Param Bhagat, Prajval Pandya. Includes YouTube video and lyrics in multiple languages.