Come Back by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Dharmik Bamosana |
Label: | T-Series |
Genre: | Dream |
Release: | 2025-03-03 |
Lyrics (English)
કમ બેક | COME BACK LYRICS IN GUJARATI: The song is sung by Vijay Suvada under T-Series Gujarati label. "COME BACK" Gujarati song was composed by Shashi Kapadiya , with lyrics written by Dharmik Bamosana . The music video of this Dream song stars Yuvraj Suvada. હો બોરિયા બિસ્તર કરી લો તમે પેક હે બોરિયા બિસ્તર કરી લો તમે પેક બોરિયા બિસ્તર કરી દો તમે પેક હે અમે આયા છીયે કમ બેક હો વન બાય વન ને કરશુ ઓવરટેક વન બાય વન ને કરશુ ઓવરટેક હે અમે આયા છીયે કમ બેક હો રિટાયરમેન્ટ નતું લીધું ખાલી રેસ્ટ કર્યો પાર્ટી ઉઠી ગઈ એવા ખોટા વેમ ના રયો હે પાછું માર્કેટ થવાનું છે હેક પાછું માર્કેટ થવાનું છે હેક હે અમે આયા છીયે કમ બેક હે અમે આયા છીયે કમ બેક હો જાત મહેનત અરે જિંદાબાદ નથી કર્યા ગોમ ના ગાડિયા હો લોઢે લોઢું મળે તો ફાવે બાકી દુશ્મન ના બનાવીયા હો ગેમ પડવાની કહો છો પણ કશુ નઈ કરો ઢાકણી માં પાણી લઈને તમે ડુબી મરો હે તારા બનાવેલા રેકોર્ડ કરશુ બ્રેક હે તારા બનાવેલા રેકોર્ડ કરશુ બ્રેક હે અમે આયા છીયે કમ બેક હે અમે આયા છીયે કમ બેક હો દમ દાટી નથી આપી કદી સિધા છોતરા કાઢી દઈએ હો જેવા સાથે અરે તેવા રઇયે માથુ દઇયે ને લઈએ હો સ્ટાફ લઈને નહિ અમે ફરિયે સિંગલ સેલ્ફ ડિપેન્ડ છીયે કૂદીએ ના કોક ના ઉપર અડાયાં નથી અમે કોઈ ને મોટા જેક માર્યા નથી અમે કોઈ ને મોટા જેક હે અમે આયા છીયે કમ બેક હે અમે આયા છીયે કમ બેક Ho boriya bistar kari lo tame pack He boriya bistar kari lo tame pack Boriya bistar kari do tame pack He ame aaya chiye come back Ho one by one ne karshu overtake One by one ne karshu overtake He ame aaya chiye come back Ho retirement natu lidhu khali rest karyo Party uthi gayi eva khota vem ma na ryo He pachu market thavanu che hack Pachu market thavanu che hack He ame aaya chiye come back He ame aaya chiye come back Ho jat mehnat are jindabad Nathi karya gom na gadiya Ho lodhe lodhu male to fave Baki dushman na banaviya Ho game padvani kaho cho pan kashu nayi karo Dhankni ma pani layi ne tame dubi maro He tara banavela record karshu break He tara banavela record karshu break He ame aaya chiye come back He ame aaya chiye come back Ho dam dati nathi aapi kadi Sidha chotra kadhi dayiye Ho jeva sathe are teva rayiye Mathu dayi ae ne layiae Ho staff layine nahi ame fariye single Self depend chiye kudiye na kok na upar Adadya nathi ame koyi ne mota jack Marya nathi ame koyi ne mota jack He ame aaya chiye come back Ho ame aaya chiye come back Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Come Back lyrics in Gujarati by Vijay Suvada, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.