Paheli Var Jyare Pyar Thay Chhe by Shital Thakor song Lyrics and video
Artist: | Shital Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Astik (Astik - Mahi), Astik-Mahi |
Label: | Shree Ramdoot Music |
Genre: | Love |
Release: | 2021-02-08 |
Lyrics (English)
PAHELI VAR JYARE PYAR THAY CHHE LYRICS IN GUJARATI: પહેલી વાર જ્યારે પ્યાર થાય છે, This Gujarati Love song is sung by Shital Thakor & released by Shree Ramdoot Music . "PAHELI VAR JYARE PYAR THAY CHHE" song was composed by Ajay Vagheshwari , with lyrics written by Astik (Astik - Mahi) and Astik-Mahi . The music video of this track is picturised on Jaydeep Shrimali and Madhuri Shimpi. હો નેનો થી નેનો ની તકરાર થાય છે હો નેનો થી નેનો ની તકરાર થાય છે હળવું હસી દિલ પર વાર થાય છે હો આંખ થી આંખ મળી ચાર થાય છે દિલ થી દિલ નું પછી વ્હવહાર થાય છે હો સાવ અચાનક બધું ગમવા લાગે છે પલ પલ દિલ એને મળવા માંગે છે સાવ અચાનક બધું ગમવા લાગે છે પલ પલ દિલ એને મળવા માંગે છે હો જીવન આખું એ બદલાઈ જાય છે પેહલી વાર જ્યારે પ્યાર થાય છે હો હો જીવન આખું એ બદલાઈ જાય છે પેહલી વાર જ્યારે પ્યાર થાય છે ભારતલીરીક્સ.કોમ હો કેવું હોય છે એના તરફ નું ખેંચાણ હો કેવું હોય છે એના તરફ નું ખેંચાણ એના બની જઇયે તોયે રહીયે અજાણ પેહલા ના હોય છે કોઈ ઓળખાણ થાય મુલાકાત પછી બની જાય પ્રાણ હો કુંવારી આંખો મા સપના જાગે છે સંસારી સુર અંતર મા વાગે છે કુંવારી આંખો મા સપના જાગે છે સંસારી સુર અંતર મા વાગે છે હો મન એના રંગ મા રંગાઈ જાય છે પેહલી વાર જ્યારે પ્યાર થાય છે હો હો જીવન આખું એ બદલાઈ જાય છે પેહલી વાર જ્યારે પ્યાર થાય છે હો જાણે ચડી જાય કેવો પ્રેમ નો ગુલાલ હો જાણે ચડી જાય કેવો પ્રેમ નો ગુલાલ રાત-દિન આવે બસ એનાજ ખયાલ સગળાં સવાલો નો એકજ જવાબ એના થી લાગણી થઇ જાય બે હિસાબ હો જીવવા મરવા નો એ એકજ સહારો જાણે બની જાય એ દિલનો ધબકારો જીવવા મરવા નો એ એકજ સહારો જાણે બની જાય એ દિલનો ધબકારો હો એનાજ નામ નો શણગાર થાય છે પેહલી વાર જ્યારે પ્યાર થાય છે હો નેનો થી નેનો ની તકરાર થાય છે હળવું હસી દિલ પર વાર થાય છે હો સાવ અચાનક બધું ગમવા લાગે છે પલ પલ દિલ એને મળવા માંગે છે સાવ અચાનક બધું ગમવા લાગે છે પલ પલ દિલ એને મળવા માંગે છે હો જીવન આખું એ બદલાઈ જાય છે પેહલી વાર જ્યારે પ્યાર થાય છે હો હો હો જીવન આખું એ બદલાઈ જાય છે પેહલી વાર જ્યારે પ્યાર થાય છે હો પેહલી વાર જ્યારે પ્યાર થાય છે હો હો પેહલી વાર જ્યારે પ્યાર થાય છે Ho neno thi neno ni takraar thaay chhe Ho neno thi neno ni takraar thaay chhe Harvu hasi dil par vaar thaay chhe Ho aankh thi aankh mali chaar thaay chhe Dil thi dil nu pachhi vahvahaar thaay chhe Ho saav achanak badhu gamva laage chhe Pal pal dil aene malva mange chhe Saav achanak badhu gamva laage chhe Pal pal dil aene malva mange chhe Ho jivan aakhu ae badlaai jaay chhe Pehli vaar jyare pyaar thaay chhe Ho ho jivan aakhu ae badlaai jaay chhe Pehli vaar jyare pyaar thaay chhe atozlyric.com Ho kevu hoy chhe aena tarf nu khechan Ho kevu hoy chhe aena tarf nu khechan Aena bani jaiye toye rahiye ajaan Pehla naa hoy chhe koi odkhaan Thaay mulakat pachi bani jaay praan Ho kuvaari aakho maa sapna jaage chhe Sansaari sur antar maa vaage chhe Kuvaari aakho maa sapna jaage chhe Sansaari sur antar maa vaage chhe Ho man aena rang maa rangaai jaay chhe Pehli vaar jyare pyaar thaay chhe Ho ho jivan aakhu ae badlaai jaay chhe Pehli vaar jyare pyaar thaay chhe Ho jaane chadi jaay kevo prem no gulaal Ho jaane chadi jaay kevo prem no gulaal Raat-din aave bus aenaaj khayaal Sagda savalo no ekj javaab Aena thi laagni thai jaay be hisaab Ho jivva marva no ae ekj saharo Jaane bani jaay ae dil no dhabkaro Jivva marva no ae ekj saharo Jaane bani jaay ae dil no dhabkaro Ho aenaaj naam no shangar thaay chhe Pehli vaar jyare pyaar thaay chhe Ho neno thi neno ni takraar thaay chhe Harvu hasi dil par vaar thaay chhe Ho saav achanak badhu gamva laage chhe Pal pal dil aene malva maange chhe Saav achanak badhu gamva laage chhe Pal pal dil aene malva maange chhe Ho jivan aakhu ae badlaai jaay chhe Pehli vaar jyare pyaar thaay chhe Ho ho ho jivan aakhu ae badlaai jaay chhe Pehli vaar jyare pyaar thaay chhe Ho pehli vaar jyare pyaar thaay chhe Ho ho pehli vaar jyare pyaar thaay chhe Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Paheli Var Jyare Pyar Thay Chhe lyrics in Gujarati by Shital Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.