Aai Mogal by Sagardan Gadhvi song Lyrics and video
Artist: | Sagardan Gadhvi |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Jay Kavi |
Label: | Ekta Sound |
Genre: | Devotional |
Release: | 2022-09-20 |
Lyrics (English)
આઈ મોગલ | AAI MOGAL LYRICS IN GUJARATI is recorded by Sagardan Gadhvi from Ekta Sound label. The music of the song is composed by Ajay Vagheshwari , while the lyrics of "Aai Mogal" are penned by Jay Kavi . Maa… Ho maa Maa… Mogal maa Maa… Mangal maa He sarp hathe kala chhe charan ni bala Sarp hathe kala chhe charan ni bala Bhaguda re game aai mangal pujana Ao dungara na gala tya hoy nahi tala Dungara na gala tya hoy nahi tala Bhaguda re game aai mogal pujana Ho bhaguda re game aai mangal pujana Ho had karo dil thi to aavshe jarur Bhav hoy hacho to kyay nathi dur Ae… Had karo dil thi to aavshe jarur Bhav hoy hacho to kyay nathi dur Aave tya pagpala dodi ne neh vala Aave tya pagpala dodi ne neh vala Mogal ne hauv sarkha nathi rank koi rana He sarp hathe kala chhe charan ni bala He sarp hathe kala chhe charan ni bala Bhaguda re game aai mangal pujana Bhaguda re game aai mangal pujana Jane chhe man ni vatu tu chhe ma jagat janani Tu ne badhi khabar chhe ma tu chhe chaud bhuvanni Ao.. Jane chhe manni vatu tu chhe ma jagat janani Tu ne badhi khabar chhe ma tu chhe chaud bhuvanni Tari najar thi kya chhe chhupya karam amara Tari najar thi kya chhe chhupya karam amara Sachavje jorali tara chhoruda na tana He sarp hathe kala chhe charan ni bala Sarp hathe kala chhe charan ni bala Bhaguda re game aai mangal pujana He bhaguda re game aai mogal pujana Ho bhaguda re game aai mogal pujana He bhaguda re game aai mogal pujana. માં… હો માં માં.. મોગલ માં માં… હો માં માં… માંગલ માં હે સર્પ હાથે કાળા છે ચારણની બાળા સર્પ હાથે કાળા છે ચારણની બાળા ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા ઓ… ડુંગરના ગાળા ત્યાં હોય નહીં તાળા ડુંગરા ના ગાળા ત્યાં હોય નહીં તાળા ભગુડા રે ગામે આઈ મોગલ પુંજાણા હો ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા atozlyric.com હો હાદ કરો દિલથી તો આવશે જરૂર ભાવ હોય હાચો તો ક્યાંય નથી દુર ઓ… હાદ કરો દિલથી તો આવશે જરૂર ભાવ હોય હાચો તો ક્યાંય નથી દુર આવે ત્યાં પગપાળા દોડીને નેહ વાળા આવે પગપાળા દોડીને નેહ વાળા મોગલને હૌંવ હરખા નથી રંક કોઈ રાણા હે સર્પ હાથે કાળા છે ચારણની બાળા હે સર્પ હાથે કાળા છે ચારણની બાળા ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા જાણે છે મનની વાતું તું છે માં જગત જનની તુ ને બધી ખબર છે માં તું છે ચૌદ-ભુવનની ઓ… જાણે છે મનની વાતું તું છે માં જગત જનની તુ ને બધી ખબર છે માં તું છે ચૌદ-ભુવનની તારી નજરથી ક્યાં છે છુપ્યા કરમ અમારા તારી નજરથી ક્યાં છે છુપ્યા કરમ અમારા સાચવજે જોરાળી તારા છોરૂડાંના ટાણા હે સર્પ હાથે કાળા છે ચારણની બાળા સર્પ હાથે કાળા છે ચારણની બાળા ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા હે ભગુડા રે ગામે આઈ મોગલ પુંજાણા હો ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા હે ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aai Mogal lyrics in Gujarati by Sagardan Gadhvi, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.