Rahat Mali Na Chahat by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Ravat, Devraj Adroj |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-03-22 |
Lyrics (English)
RAHAT MALI NA CHAHAT LYRICS IN GUJARATI: રાહત મળી ના ચાહત, The song is sung by Rakesh Barot and released by Saregama Gujarati label. "RAHAT MALI NA CHAHAT" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Mayur Nadiya , with lyrics written by Bharat Ravat and Devraj Adroj . The music video of this song is picturised on Chaaya Thakor, Rakesh Barot, Paresh Rathod, Harsha Narigra and Divu Patel. હો મન ની મારી ધારેલી મનમાં રહી ગઈ દિલની મારી અધૂરી વાત રહી ગઈ હો હો મન ની મારી ધારેલી મનમાં રહી ગઈ દિલ ની મારી અધૂરી વાત રહી ગઈ રાહ જોતા જોતા આવી ગઈ મોત ઘડી ક્યારે મળશો તમે જાન મને પાછા રે વળી ના રાહત મળી ના ચાહત મળી મારા દિલ ને તારી મહોબ્બત મળી હો ના રાહત મળી ના ચાહત મળી મારા દિલ ને ના તારી મહોબ્બત મળી હો મન ની મારી ધારેલી મનમાં રહી ગઈ દિલની મારી અધૂરી વાત રહી ગઈ હો મળી આ સજા શું જાન વાંક હતો મારો છીનવાઈ ગયો મારો જીવવાનો સહારો હો પૂછું ભગવાન દિલમાં હજારો સવાલો એને મળાવી દે નહિ તો જીવ લઇ લે મારો દર્દ આપ્યા મારા દિલ ને આજ આંખો રે રડી તમે હતા બેવફા એ ખબર આજે રે પડી ના રાહત મળી ના ચાહત મળી મારા દિલને ના તારી મહોબ્બત મળી હો ના રાહત મળી ના ચાહત મળી મારા દિલને ના તારી મહોબ્બત મળી હો મન ની મારી ધારેલી મનમાં રહી ગઈ દિલની મારી અધૂરી વાત રહી ગઈ હો મધદરિયા માં તેતો કેવો રે ફસાયો ખોટી હતી મંજિલ ના મળ્યો રે કિનારો હો હો ઉપાડી લીધો તો મેં દુઃખ નો તારો ભાળો તોય તોડી દીધા માથે દુઃખ ના રે પહાડો જેને ચાહી હાચા દિલથી એ મને ના મળી બાળ્યા દિલના અરમાનો મારી આશાઓ બળી ના રાહત મળી ના ચાહત મળી મારા ને ના તારી મહોબ્બત મળી હો હો ના રાહત મળી ના ચાહત મળી મારા દિલ ને ના તારી મહોબ્બત મળી હો મન ની મારી ધારેલી મનમાં રહી ગઈ દિલની મારી અધૂરી વાત રહી ગઈ ના રાહત મળી ના ચાહત મળી મારા દિલને ના તારી મહોબ્બત મળી ભારતલીરીક્સ.કોમ Ho man ni mari dhareli manma rahi gai Dil ni mari adhuri vaat rahi gai Ho ho man ni mari dhareli manma rahi gai Dil ni mari adhuri vaat rahi gai Raah jota jota aavi gai mot ni ghadi Kyare malsho tame jaan mane pacha re vali Na rahat mali na chahat mali Mara dil ne na tari mahobbat mali Ho na rahat mali na chahat mali Mara dil ne na tari mahobbat mali Ho man ni mari dhareli manma rahi gai Dil ni mari adhuri vaat rahi gai Ho mali aa saja shu jaan vaak hato maaro Chinvai gayo maro jivavano saharo Ho puchhu bhagwan dil ma hajaro savalo Aene malavi de nahi to jiv lai le maro Dard aapya mara dil ne aaj aakho re redi Tame hata bewafa ae khabar aaje re padi Naa rahat mali na chahat mali Mara dil ne na tari mahobbat mali Ho na rahat mali na chahat mali Mara dil ne na tari mahobbat mali Ho man ni mari dhareli manma rahi gai Dil ni mari adhuri vaat rahi gai Ho madhdariya ma teto kevo re fasayo Khoti hati manjil na malyo re kinaro Ho ho upadi lidho to me dukh no taro bharo Toy todi didha mathe dukh na re pahado atozlyric.com Jene chahi hacha dilthi ae mane na mali Baarya dilna armano mari aashao bali Na rahat mali na chahat mali Mara dil ne na tari mahobbat mali Ho ho na rahat mali na chahat mali Mara dil ne na tari mahobbat mali Ho man ni mari dhareli manma rahi gai Dil ni mari adhuri vaat rahi gai Na rahat mali na chahat mali Mara dil ne na tari mahobbat mali Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Rahat Mali Na Chahat lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.