Joyi Tane Dil Dhadake Che by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Anmol Barot, Sandip Rabari |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-11-30 |
Lyrics (English)
JOYI TANE DIL DHADAKE CHE LYRICS IN GUJARATI: Joyi Tane Dil Dhadake Che (જોઈ તને દિલ ધડકે છે) is a Gujarati Sad song, voiced by Rakesh Barot from Saregama Gujarati . The song is composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Anmol Barot and Sandip Rabari . The music video of the song features Rakesh Barot and Nitya Makadiya. Ho joyi tane dil dhadakya kare chhe Ho joyi tane dil dhadakya kare chhe Khovathi tuj ne ae pan dare chhe Ho hal chhe aato mara dil na Hal chhe aato mara dil na Kaho to khara tamara dil ma shu thay Rahyu na jay tane kahyu na jay Ho rahyu na jay tane kahyu na jay Ho joyi tane dil dhadakya kare chhe Khovathi tuj ne ae pan dare chhe Khovathi tuj ne ae pan dare chhe Jota ja tane dil mohi jay chhe Aevi ada ao tari dil luti jay chhe Sapna ma tari roj mulakat thay chhe Vato ma aakhi rat viti jay chhe Vato ma aakhi rat viti jay chhe Hal chhe aato mara dil na Hal chhe aato mara dil na Kaho to khara tamara dil ma shu thay Rahyu na jay tane kahyu na jay Rahyu na jay tane kahyu na jay Ho joyi tane dil dhadakya kare chhe Ho joyi tane dil dhadakya kare chhe Khovathi tuj ne ae pan dare chhe Ho duniya mari bas tuj ma dekhay chhe Shwas bani jane muj ma samay chhe Ho hu jo kalam to tu shahi chhe mari Aek pana ni tu kitab chhe mari Aek pana ni tu kitab chhe mari Hal chhe aato mara dil na Hal chhe aato mara dil na Kaho to tamara dil ma shu thay Rahyu na jay tane kahyu na jay Rahyu na jay tane kahyu na jay Rahyu na jay tane kahyu na jay. હો જોઈ તને દિલ ધડક્યાં કરે છે હો જોઈ તને દિલ ધડક્યાં કરે છે ખોવાથી તુજ ને એ પણ ડરે છે હો હાલ છે આતો મારા દિલ ના હાલ છે આતો મારા દિલ ના કહો તો ખરા તમારા દિલ માં શું થાય રહ્યું ના જાય તને કહ્યું ના જાય હો રહ્યું ના જાય તને કહ્યું ના જાય હો જોઈ તને દિલ ધડક્યાં કરે છે ખોવાથી તુજ ને એ પણ ડરે છે ખોવાથી તુજ ને એ પણ ડરે છે જોતા જ તને દિલ મોહી જાય છે એવી અદા ઓ તારી દિલ લૂંટી જાય છે સપના માં તારી રોજ મુલાકાત થાય છે વાતો માં આખી રાત વીતી જાય છે વાતો માં આખી રાત વીતી જાય છે હાલ છે આતો મારા દિલ ના હાલ છે આતો મારા દિલ ના કહો તો ખરા તમારા દિલ માં શું થાય રહ્યું ના જાય તને કહ્યું ના જાય રહ્યું ના જાય તને કહ્યું ના જાય atozlyric.com હો જોઈ તને દિલ ધડક્યાં કરે છે ખોવાથી તુજ ને એ પણ ડરે છે ખોવાથી તુજ ને એ પણ ડરે છે હો દુનિયા મારી બસ તુજ માં દેખાય છે શ્વાસ બની જાણે મુજ માં સમાય છે હો હું જો કલમ તો તું શાહી છે મારી એક પાના ની તું કિતાબ છે મારી એક પાના ની તું કિતાબ છે મારી હાલ છે આતો મારા દિલ ના હાલ છે આતો મારા દિલ ના કહો તો ખરા તમારા દિલ માં શું થાય રહ્યું ના જાય તને કહ્યું ના જાય રહ્યું ના જાય તને કહ્યું ના જાય રહ્યું ના જાય તને કહ્યું ના જાય. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Joyi Tane Dil Dhadake Che lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.