Mahadev Ni Aarti by Alpa Patel song Lyrics and video
Artist: | Alpa Patel |
---|---|
Album: | Single |
Music: | Ranjit Nadiya |
Lyricist: | Daan Algari (Takhatdan Rohadiya) |
Label: | Studio Saraswati Official |
Genre: | Devotional |
Release: | 2020-02-20 |
Lyrics (English)
Mahadev Ni Aarti lyrics, મહાદેવની આરતી the song is sung by Alpa Patel from Studio Saraswati Official. Mahadev Ni Aarti Devotional soundtrack was composed by Ranjit Nadiya with lyrics written by Daan Algari (Takhatdan Rohadiya). atozlyric.com Somnath mahadev bhodiya karu tamari sev Jataama vase maat gangev pateet ne pavan karati Somnath mahadev bhodiya karu tamari sev Jataama vase maat gangev pateet ne pavan karati Paravati na pati khodale rame gud no pati Jaap nit jape jati ne sati Aarti roj utarti Har har mahadev bhodiya Har har mahadev Har har mahadev bhodiya Har har mahadev He kad tana chho kad Kad tana chho kad kanth ma zuli rahya kankal Ang par rame vikhandhar vyad manidhar maniyal kada Kad tana chho kad kanth ma zuli rahya kankal Ang par rame vikhandhar vyad manidhar maniyal kada Garal dharal nilakanth dhatura bhang tript aa kanth Nishachar bhoot pret na chant bhayankar bhurilkada Har har mahadev bhodiya Har har mahadev bhodiya Har har mahadev bhodiya Har har mahadev bhodiya Jatatavi gala jjala pravaha pavita sthale Gale’ valambya lambitam bhujanga tunga malikam? Damaddama ddama ddama ninadavaddamarvayam Chakara chanda tandavam tanotu nah shivah shivama Har har mahadev bhodiya Har har mahadev Har har mahadev bhodiya Har har mahadev He nirmal jal ni dhar Nirmal jal ni dhar dhare koi bilipatra upahaar Shivay om namahh kare uchchar dhyan shankar no dhare Nirmal jal ni dhar dhare koi bilipatra upahaar Shivay om namahh kare uchchar dhyan shankar no dhare Dharm arth ne kaam moksh shah charu fal ne shaam Shada shiv haam daam ne thaam samarpe sevak dware Har har mahadev bhodiya Har har mahadev Har har mahadev bhodiya Har har mahadev He sthan bhumi shmashan Sthan bhumi shmashan durjati dhare alkharo dhyan Digambar mahadev bhagwan ajan ma akad anupam Sthan bhumi shmashan durjati dhare alkharo dhyan Digambar mahadev bhagwan ajan ma akad anupam Dev daitya ne naag manvi koina pame taad Ajarvar tara gunalay thay samarpe shambhu dam dam Har har mahadev bhodiya Har har mahadev Har har mahadev bhodiya Har har mahadev Jata kataha sambhrama bhrama nnilimpa nirjari Vilola vichi vallari viraja mana murdhani Dhagaddhagaddhaga jjvalalla lata patta pavake Kishora chandra shekhare ratih pratikshanam mamam Har har mahadev bhodiya Har har mahadev Har har mahadev bhodiya Har har mahadev He jata jut me chandra Ha jata jut me chandra trilochan agan jaad par chant Trishul kare damaru daak bajant vaas kailash nivasi Jata jut me chandra trilochan agan jaad par chant Trishul kare damaru daak bajant vaas kailash nivasi Bhav har bhavra nath sadhara sath vada samrat Adhau har anaath handa nath taad tal bhavri faasi Har har mahadev bhodiya Har har mahadev Har har mahadev bhodiya Har har mahadev He chale chaud hi lok Ha chale chaud hi lok pukarat nam mite sab shok Charit banchay jagat re chok ke jai ho pinak pani Chale chaud hi lok pukarat nam mite sab shok Charit banchay jagat re chok ke jai ho pinak pani Algari ucharang dhari gun gaay kari man chant Rakhie nath triloki rang vadat neet vimal vaani Har har mahadev bhodiya Har har mahadev Har har mahadev bhodiya Har har mahadev Dhara dharendra nandini vilasa bandhu vandhura Sphuradriganta santati pramoda mana manase Kripa kataksha dharani niruddha durdha rapadi Kavachidvigambare mano vinodametu vastuni Har har mahadev bhodiya Har har mahadev Har har mahadev bhodiya Har har mahadev Somnath mahadev bhodiya karu tamari sev Jataama vase maat gangev pateet ne pavan karati Somnath mahadev bhodiya karu tamari sev Jataama vase maat gangev pateet ne pavan karati Paravati na pati khodale rame gun no pati Jaap nit jape jati ne sati Aarti roj utarti Har har mahadev bhodiya Har har mahadev bhodiya Har har mahadev bhodiya Har har mahadev bhodiya. સોમનાથ મહાદેવ ભોળીયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી પાર્વતીના પતિ ખોડલે રમે ગુનનો પતિ જાપ નિત જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી હર હર મહાદેવ ભોળિયા હર હર મહાદેવ હર હર મહાદેવ ભોળિયા હર હર મહાદેવ હે કાળ તણા છો કાળ કાળ તણા છો કાળ કંઠ માં ઝૂલી રહ્યા કંકાલ અંગ પર રમે વિખંધર વ્યદ મણિધર મનિયલ કાળા કાળ તણા છો કાળ કંઠ માં ઝૂલી રહ્યા કંકાલ અંગ પર રમે વિખંધર વ્યદ મણિધર મનિયલ કાળા ગરલ ધરણ નીલકંઠ ધતુરા ભાંગ ત્રિપટ આ કંઠ નિશાચર ભૂત પ્રેતના ચંટ ભયંકર ભુરીલતાડા ભારતલીરીક્સ.કોમ હર હર મહાદેવ ભોળિયા હર હર મહાદેવ હર હર મહાદેવ ભોળિયા હર હર મહાદેવ જટાટવીગલજજલપ્રવાહ પાવિતસ્થલે ગલેવલંબ્ય લંબીતા ભુજંગ તુંગમાંલિકામ? ડમડ્ ડમડ્ ડમ નિનાદવડ્ડમર્વયં ચકાર ચંડતાંડવં તનોતુ નમઃ શિવ શિવમ હર હર મહાદેવ ભોળિયા હર હર મહાદેવ હર હર મહાદેવ ભોળિયા હર હર મહાદેવ હે નિર્મલ જળ ની ધાર નિર્મલ જળ ની ધાર ધરે કોઈ બીલીપત્ર ઉપહાર શિવાય ૐ નમહઃ કરે ઉચ્ચાર ધ્યાન શંકર નો ધરે નિર્મલ જળની ધાર ધરે કોઈ બીલીપત્ર ઉપહાર શિવાય ૐ નમહઃ કરે ઉચ્ચાર ધ્યાન શંકર નો ધરે ધર્મ અર્થ ને કામ મોક્ષ સહ ચારુ ફળ ને શામ શદા શિવ હામ દામ ને થામ સમર્પે સેવક દ્વારે હર હર મહાદેવ ભોળિયા હર હર મહાદેવ હર હર મહાદેવ ભોળિયા હર હર મહાદેવ હે સ્થાન ભૂમિ શ્મશાન સ્થાન ભૂમિ શ્મશાન દુર્જટિ ધરે અલખરો ધ્યાન દિગંબર મહાદેવ ભગવાન અજનમાં અકળ અનુપમ સ્થાન ભૂમિ શ્મશાન દુર્જટિ ધરે અલખરો ધ્યાન દિગંબર મહાદેવ ભગવાન અજનમાં અકળ અનુપમ દેવ દૈત્ય ને નાગ માનવી કોઈના પામે તાડ અજરવર તારા ગુનાલાય થાય સમર્પે શંભુ દમ દમ હર હર મહાદેવ ભોળિયા હર હર મહાદેવ હર હર મહાદેવ ભોળિયા હર હર મહાદેવ જટાકટાહસંભ્રમ ભ્રમનનિલિમ્પનિર્જરી વિલોલવીચીવલ્લરી વિરાજમાનામૂર્ધનિ ધગદધગદધગજ્જવલ લલાટપટટપાવકે કિશોરાચંદ્ર શેખરે રતીઃ પ્રતિક્ષણાં મમ હર હર મહાદેવ ભોળિયા હર હર મહાદેવ હર હર મહાદેવ ભોળિયા હર હર મહાદેવ હે જટા જુત મેં ચંદ્ર હા જટા જુત મેં ચંદ્ર ત્રિલોચન અગન જાળ પર ચંટ ત્રિશુલ પર ડમરુ ડાર્ક બજંત વાસ કૈલાશ નિવાસી જટા જુત મેં ચંદ્ર ત્રિલોચન અગન જાળ પર ચંટ ત્રિશુલ પર ડમરુ ડાર્ક બજંત વાસ કૈલાશ નિવાસી ભવ હર ભવરાં નાથ સધારા સાથ વાળા સમ્રાટ અધરૂ હર અનાથ હાંડા નાથ તાડ તલ ભવંરી હર હર મહાદેવ ભોળિયા હર હર મહાદેવ હર હર મહાદેવ ભોળિયા હર હર મહાદેવ હે ચલે ચૌદ હી લોક હા ચલે ચૌદ હી લોક પુકારત નામ મિટે સબ શોક ચરિત બંચય જગત રે ચોક કે જય હો પિનાક પાણી ચલે ચૌદ હી લોક પુકારત નામ મિટે સબ શોક ચરિત બંચય જગત રે ચોક કે જય હો પિનાક પાણી અલગારી ઉછરંગ ધરી ગન ગાય કરી મન ચંટ રાખીએ નાથ ત્રિલોકી રંગ વળટ નિત વિમલ વાણી હર હર મહાદેવ ભોળિયા હર હર મહાદેવ હર હર મહાદેવ ભોળિયા હર હર મહાદેવ ધરાધરેંદ્રનંદિની વિલાસબંધુબંધૂર સ્ફ્રુરદિગંતસંતતિ પ્રમોદમાનમાનસે કૃપાકટાક્ષ ધોરણી નિરુદ્ધદુર્ધદુર્ધરાપદિ કવચિદીગંબરે મનો વિનોદમેતું વસ્તુની હર હર મહાદેવ ભોળિયા હર હર મહાદેવ હર હર મહાદેવ ભોળિયા હર હર મહાદેવ સોમનાથ મહાદેવ ભોળીયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગેવ પતિત ને પવન કરતી સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાંવસે માત ગંગેવ પતિત ને પવન કરતી પાર્વતીના પતિ ખોડલે રમે ગુનનો પતિ જાપ નિત જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી હર હર મહાદેવ ભોળિયા હર હર મહાદેવ ભોળિયા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mahadev Ni Aarti lyrics in Gujarati by Alpa Patel, music by Ranjit Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.