E Hamajva Taiyar Nathi by Tejal Thakor song Lyrics and video
Artist: | Tejal Thakor |
---|---|
Album: | Single |
Music: | Raj Soni, Rajendrasinh |
Lyricist: | Pravin Ravat |
Label: | Yuvraj Films |
Genre: | Sad |
Release: | 2021-11-25 |
Lyrics (English)
એ હમજવા તૈયાર નથી | E HAMAJVA TAIYAR NATHI LYRICS IN GUJARATI is recorded by Tejal Thakor from Yuvraj Films label. The music of the song is composed by Raj Soni and Rajendrasinh , while the lyrics of "E Hamajva Taiyar Nathi" are penned by Pravin Ravat . The music video of the Gujarati track features Pratik Vekariya, Sharmishta Makwana and Janak Zala. Ho… Raj mara Ae kone kevi daldani vato… Vato… Ae kone kevi daldani vato Ae hombhadva taiyar nathi Ho… Kone kevi daldani vato Ae hombhadva taiyar nathi Kya jai karvi mulakato Ae malva taiyar nathi Radti ankhe tane re hu puchhu Ke ne sajan mara lagyu shu khotu Aetlu kai de mara yaar ho Ae roine jaay mari rato Dukh ma re dado jato E hamjva taiyar nathi Ho… Raj mara Kone kevi daldani vato Ae hombhadva taiyar nathi Chyo jai karvi karvi mare mulakato Ae malva taiyar nathi Ae ha… Ghana dada tane joye thai jya Tari yaad ma ame haav hukai jya Ho… Vala tari zalak jova ame tarasi gya Roi roi mara gal palalli jya Bhulyo taro prem na bhulato Tara vina jiv jato Vat monva taiyar nathi Ho kone kevi daldani vato Ae hombhadva taiyar nathi Chyo jai mare karvi mulakato Ae malva taiyar nathi Ae ha… Hachi khoti mari vat kai ja Hakh dakh na hamchar lai ja Ae raj kacha kone vato kadi na hambhaday Mara jevi godi ne bhuli na javay Jo je pachhad thi thay na pastavo Malshe na prem aavo Shu tane vishwas nathi Ho raj mara… Kone kevi daldani vato Ae hombhadva taiyar nathi Chyo jai karvi mare mulakato Ae malva taiyar nathi. હો.. રાજ મારા એ કોને કેવી દલડાની વાતો.. વાતો એ કોને કેવી દલડાની વાતો એ હોંભળવા તૈયાર નથી હો… કોને કેવી દલડાની વાતો એ હોંભળવા તૈયાર નથી ક્યાં જઈ કરવી મુલાકાતો એ મળવા તૈયાર નથી રડતી આંખે તને રે હું પુછું કે ને સાજણ મારા લાગ્યું શું ખોટું એટલું કઈ દે મારા યાર હો… એ રોઈને જાય મારી રાતો દુઃખમાં રે દાડો જાતો એ હમજવા તૈયાર નથી હો… રાજ મારા atozlyric.com કોને કેવી દલડાની વાતો એ હોંભળવા તૈયાર નથી ચ્યો જઈ કરવી મારે મુલાકાતો એ મળવા તૈયાર નથી એ હા… ઘણા દાડા તને જોયે થઇ જ્યા તારી યાદમાં અમે હાવ હુકઈ જ્યા હો… વાલા તારી ઝલક જોવા અમે તરસી ગ્યા રોઈ રોઈ મારા ગાલ પલળી જ્યા ભુલ્યો તારો પ્રેમ ના ભુલાતો તારા વિના જીવ જાતો વાત મોનવા તૈયાર નથી હો કોને કેવી દલડાની વાતો એ હોંભળવા તૈયાર નથી ચ્યો જઈ મારે કરવી મુલાકાતો એ મળવા તૈયાર નથી એ હા… હાચી ખોટી મારી વાત કઈ જા હખ દખના હમાચાર લઈ જા એ રાજ કાચા કોને વાતો કદી ના હંભળાય મારા જેવી ગોંડીને ભુલી ના જવાય જો જે પાછળથી થાય ના પસ્તાવો મળશે ના પ્રેમ આવો શું તને વિશ્વાસ નથી હો રાજ મારા… કોને કેવી દલડાની વાતો એ હોંભળવા તૈયાર નથી ચ્યો જઈ કરવી મારે મુલાકાતો એ મળવા તૈયાર નથી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: E Hamajva Taiyar Nathi lyrics in Gujarati by Tejal Thakor, music by Raj Soni, Rajendrasinh. Includes YouTube video and lyrics in multiple languages.