Tara Tole Koyi Na Aave by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Saregama Gujarati |
Genre: | Playful |
Release: | 2024-02-27 |
Lyrics (English)
TARA TOLE KOYI NA AAVE LYRICS IN GUJARATI: Tara Tole Koyi Na Aave (તારા તોલે કોઈ ના આવે) is a Gujarati Playful song, voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Saregama Gujarati . The song is composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of the song features Jignesh Barot, Chhaya Thakor and Shubh. હો એક બાજુ દુનિયા ને એક બાજુ તું હો એક બાજુ દુનિયા ને એક બાજુ તું એક બાજુ દુનિયા ને એક બાજુ તું તારા તોલે બીજું કોઈ ના આવે હો તું જોડે હોય તો મારે જોવે બીજું શું તું જોડે હોય તો મારે જોવે બીજું શું તારા તોલે બીજું કોઈ ના આવે હો હાચું કહું શું સોંગંધ ખઉં શું હાચું કહું શું સોંગંધ ખઉં શું અરે એક બાજુ દુનિયા ને એક બાજુ તું એક બાજુ દુનિયા ને એક બાજુ તું તારા તોલે બીજું કોઈ ના આવે હો તારા તોલે બીજું કોઈ ના આવે હો મારા ચેહરા ને તારા માટે લકી માનતી મારા શકન લઈ ને તું તો ઘેરથી નેકળતી હો મૂડ મારો જાણી ને વાત રે કરતી મારા પ્રેમનો પોણિયારે દીવો રે કરતી હો તુજ મારી જિંદગી પેલી પસંદગી તુજ મારી જિંદગી પેલી પસંદગી અરે એક બાજુ દુનિયા ને એક બાજુ તું એક બાજુ દુનિયા ને એક બાજુ તું તારા તોલે બીજું કોઈ ના આવે હો તારા તોલે બીજું કોઈ ના આવે અરે હીરા બજારમાં જઇને શું કેવું કોહિનુર ના મળે તો બીજું શું લેવું હો પાછી આવી જાને તને એટલું શે કેવું તારી ખોટ વર્તાય શે એકલો શીદ રેવું હો જીવ મારો બળે શે તું ના મળે શે જીવ મારો બળે શે તું ના મળે શે અરે એક બાજુ દુનિયા ને એક બાજુ તું એક બાજુ દુનિયા ને એક બાજુ તું તારા તોલે બીજું કોઈ ના આવે અરે તું ભેગી હોય તો મારે જોવે બીજું શું તું ભેડી હોય તો મારે જોવે બીજું શું તારા તોલે બીજું કોઈ ના આવે અરે તારા તોલે બીજું કોઈ ના આવે હો તારા તોલે બીજું કોઈ ના આવે Ho ek baju duniya ne ek baju tu Ho ek baju duniya ne ek baju tu Ek baju duniya ne ek baju tu Tara tole biju koi na ave Ho tu jode hoy to mare jove biju su Tu jode hoy to mare jove biju su Tara tole biju koi na ave Ho hacu kahu su songandh khau su Hacu kahu su songandh khau su Are ek baju duniya ne ek baju tu Ek baju duniya ne ek baju tu Tara tole biju koi na ave Ho tara tole biju koi na ave Ho mara cehara ne tara mate laki manati Mara sakan lai ne tu to gherathi nekadati Ho muda maro jani ne vaat re karati Mara prem no poniyare divo re karati Ho tuj mari jindagi peli pasandagi Tuj mari jindagi peli pasandagi Are ek baju duniya ne ek baju tu Ek baju duniya ne ek baju tu Tara tole biju koi na ave Ho tara tole biju koi na ave Are hira bajarama jaine su kevu Kohinur na male to biju su levu Ho pachi avi jane tane etalu se kevu Tari khot vartaya se ekalo sid revu Ho jiv maro bare se tu na male se Jiv maro bare se tu na male se Are ek baju duniya ne ek baju tu Ek baju duniya ne ek baju tu Tara tole biju koi na ave Are tu bhegi hoy to mare jove biju su Tu bhedi hoy to mare jove biju su Tara tole biju koi na ave Are tara tole biju koi na ave Ho tara tole biju koi na ave Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Tole Koyi Na Aave lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.