Tara Pachhal Ame Fartata by Jigar Thakor song Lyrics and video
Artist: | Jigar Thakor |
---|---|
Album: | Single |
Music: | Mahesh Savala |
Lyricist: | Pravinsinh Jadav, Ajitsinh Vayad |
Label: | Jhankar Music |
Genre: | Sad |
Release: | 2024-06-05 |
Lyrics (English)
LYRICS OF TARA PACHHAL AME FARTATA IN GUJARATI: તારા પાછળ અમે ફરતા, The song is sung by Jigar Thakor from Jhankar Music . "TARA PACHHAL AME FARTATA" is a Gujarati Sad song, composed by Mahesh Savala , with lyrics written by Pravinsinh Jadav and Ajitsinh Vayad . The music video of the track is picturised on Chandan Thakor, Jejal Panchal and Chirag Thakor. હે મને રાખી અંધારે તમે કોક ને જઇને મળતાતા હે મને રાખી અંધારે તમે કોક ને જઇને મળતાતા હે મને રાખી અંધારે તમે કોક ને જઇને મળતાતા હે અલી એ દાડા જતા રહ્યા તારી ચેડે અમે ફરતાતા હે મને રાખી અંધારે તમે કોક ને જઇને મળતાતા મને રાખી અંધારે તમે કોક ને જઇને મળતાતા અલી એ દાડા જતા રહ્યા તારી પાછળ અમે ફરતાતા હો ભાઈબંધો એ કીધુ તોયે અમે ના મોન્યા રે હોમી નજર જોયુ તારે ઘણા પછતાયા રે હે મને રાખી અંધારે તમે કોક ને જઇને મળતાતા મને રાખી અંધારે તમે કોક ને જઇને મળતાતા અલી એ દાડા જતા રહ્યા તારી પાછળ અમે ફરતાતા અલી એ દાડા જતા રહ્યા તારી ચેડે અમે ફરતાતા હો જોણશે લોકો તો હવુ મેણા તને મારશે વાયરા વેગે વાતો ઘેર તારા આવશે હો જોણશે લોકો તો હવુ મેણા તને મારશે વાયરા વેગે વાતો ઘેર તારા આવશે હો ગરીબ હારે રમવાની તને મલશે હવે જબરી સજા હો ગરીબ હારે રમવાની તને મલશે હવે જબરી સજા અલી એ દાડા જતા રહ્યા તારી પાછળ અમે ફરતાતા અલી એ દાડા જતા રહ્યા તારી ચેડે અમે ફરતાતા હો બાર મહિના થી મલવાનુ શુ કરીયુ તુ જ્યારે મને મળી ત્યારે મૂળ વગર મુઢુ હતુ હો બાર મહિના થી મલવાનુ શુ કરીયુ તુ જ્યારે મને મળી ત્યારે મૂળ વગર મુઢુ હતુ હે તને યાદ કરી હવે કરું ના ઉજાગરા હે જ્યારે ભમરાળી તારા થાશે રે ધજાગરા અલી એ દાડા જતા રહ્યા તારી ચેડે અમે ફરતાતા અલી એ દાડા જતા રહ્યા તારી ચેડે અમે ફરતાતા He mane rakhi andhare tame kokne jaine maltata He mane rakhi andhare tame kokne jaine maltata He mane rakhi andhare tame kokne jaine maltata Ali ae dada jata rahya tari chede ame fartata He mane rakhi andhare tame kokne jaine maltata Mane rakhi andhare tame kokne jaine maltata Ali ae dada jata rahya tari pachhal ame fartata Ho bhaibandho ae kidhu toy ame na monya re Homi najar joyu taare ghana pachhataya re He mane rakhi andhara tame kokne jai ne maltata Mane rakhi andhare tame kokne jai ne maltata Ali ae dada jata rahya tari pachhal ame fartata Ali ae dada jata rahya tari chede ame fartata Ho jonshe loko to havu mena tane marshe Vayara vege vato tara gher aavshe Ho jonshe loko to havu mena tane marshe Vayara vege vato tara gher aavshe Garib hare ramvani tane malshe have jabri saja Ho garib hare ramvani tane malshe have jabri saja Ali ae dada jata rahya tari pachhal ame fartata Ali ae dada jata rahya tari chede ame fartata Ho bar mahina thi malvanu shu karyu tu Jyare mane mali tyare mood vagar mudhu hatu Ho bar mahina thi malvanu shu karyu tu Jyare mane mali tyare mood vagar mudhu hatu He tane yaad kari have karu na ujagara He jyare bhamrali tara thashe re dhajagara Ali ae dada jata rahya tari chede ame fartata Ali ae dada jata rahya tari chede ame fartata Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Pachhal Ame Fartata lyrics in Gujarati by Jigar Thakor, music by Mahesh Savala. Includes YouTube video and lyrics in multiple languages.