Tasveer by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Mitesh Barot |
Label: | Rajeshree Digital |
Genre: | Sad |
Release: | 2022-11-23 |
Lyrics (English)
| TASVEER LYRICS IN GUJARATI is recorded by Gaman Santhal from Rajeshree Digital label. The music of the song is composed by Amit Barot , while the lyrics of "Tasveer" are penned by Mitesh Barot . The music video of the Gujarati track features Yuvraj Suvada Kashish Rathod. Tasveer ma haso chho ne ankho mari rove Tasveer ma haso chho ne ankho mari rove Tasveer ma haso chho ne ankho mari rove Have fari kyare malshu mari ankho vat jove Fari sath taro mangu biju kai na mare jove Fari sath taro mangu biju kai na mare jove Have fari kyare malshu mari ankho vat jove Have fari kyare malshu mari ankho vat jove Ho kidhya vana jata rahya kai re duniya ma Yaad bani rahi gaya tame aa rudiya ma Jata resho vicharyu natu me sapna ma Jova kyare malsho ghar gali ne faliya ma Duniya ma koi na aave tamari re tole Duniya ma koi na aave tamari re tole Have fari kyare malshu mari ankho vat jove Fari kyare malshu mari ankho vat jove Sathe jivvana badha sapna tuti gaya Kudarat ni same ame radta re rahi gaya Je nahi aave pachha aeni vat jota rahi gaya Judai na lekh keva lakhi ne tame gaya Tasveer ma haso chho ne ankho mari rove Tasveer ma haso chho ne ankho mari rove Have fari kyare malshu mari ankho vat jove Hari gayo prem aaj nasib ni home Hari gayo prem aaj nasib ni home Fari kyare tamne malshu have prem na sarnome Fari kyare tamne malshu have prem na sarnome. તસ્વીર માં હસો છો ને આંખો મારી રોવે તસ્વીર માં હસો છો ને આંખો મારી રોવે તસ્વીર માં હસો છો ને આંખો મારી રોવે હવે ફરી ક્યારે મળશું મારી આંખો વાટ જોવે atozlyric.com ફરી સાથ તારો માંગુ બીજું કંઈ ના મારે જોવે ફરી સાથ તારો માંગુ બીજું કંઈ ના મારે જોવે હવે ફરી ક્યારે મળશું મારી આંખો વાટ જોવે હવે ફરી ક્યારે મળશું મારી આંખો વાટ જોવે હો કીધા વના જતા રહ્યા કઇ રે દુનિયામાં યાદ બની રહી ગયા તમે આ રુદિયામાં જતા રેશો વિચાર્યું નતું મેં સપનામાં જોવા ક્યારે મળશો ઘર ગલી ને ફળીયામાં દુનિયામાં કોઈ ના આવે તમારી રે તોલે દુનિયામાં કોઈ ના આવે તમારી રે તોલે હવે ફરી ક્યારે મળશું મારી આંખો વાટ જોવે ફરી ક્યારે મળશું મારી આંખો વાટ જોવે સાથે જીવવાના બધા સપના તૂટી ગયા કુદરત ની સામે અમે રડતા રે રહી ગયા જે નહિ આવે પાછા એની વાટ જોતા રહી ગયા જુદાઈ ના લેખ કેવા લખી ને તમે ગયા તસ્વીર માં હસો છો ને આંખો મારી રોવે તસ્વીર માં હસો છો ને આંખો મારી રોવે હવે ફરી ક્યારે મળશું મારી આંખો વાટ જોવે હારી ગયો પ્રેમ આજ નસીબ ની હોમે હારી ગયો પ્રેમ આજ નસીબ ની હોમે ફરી ક્યારે તમને મળશું હવે પ્રેમ ના સરનોમે ફરી ક્યારે તમને મળશું હવે પ્રેમ ના સરનોમે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tasveer lyrics in Gujarati by Gaman Santhal, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.