Tame Chho Bewafa Tamaro Shu Bharoso by Rohit Thakor song Lyrics and video
Artist: | Rohit Thakor |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Harjeet Panesar |
Label: | Meet Music |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-01-30 |
Lyrics (English)
TAME CHHO BEWAFA TAMARO CHHU BHAROSO LYRICS IN GUJARATI: Tame Chho Bewafa Tamaro Shu Bharoso (તમે છો બેવફા તમારો શું ભરોસો) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Rohit Thakor from Meet Music . The song is composed by Ravi-Rahul , with lyrics written by Harjeet Panesar . The music video of the song features Rohit Thakor, Shreya Dave, Dhrasti Sharma and Ajmal Solanki. એ આજે સો મારા કાલ બીજા ના થઇ જશો અરે વાયદા કરીને જુઠા તમે ફરી જશો એ આજે સો મારા કાલ બીજા ના થઇ જશો વાયદા કરીને જુઠા તમે ફરી જશો હો તમે સો બેવફા તમારો શું ભરોસો ઓ તમે સો બેવફા તમારો શું ભરોસો હો રૂપિયા વાળો જોઈ ને બદલાઈ રે જશો રૂપિયા વાળો જોઈ ને બદલાઈ રે જશો હો તમે સો બેવફા તમારો શું ભરોસો એ આજે સો મારા કાલ બીજા ના થઇ જશો વાયદા કરીને જુઠા તમે તમે ફરી જશો તમે સો બેવફા તમારો શું ભરોસો હો તમે સો બેવફા તમારો શું ભરોસો હો દિલની રે લાગણી તમે નઈ હમજો પ્રેમ આ અમારો તમે પડતો મેલી દેસો હો કસમો ને રસમો તમે ભૂલી રે જશો વાયદા કરેલા તમે તોડી રે દેસો હો હાચો પ્રેમ કોઈ ને કરી નઈ શકો હાચો પ્રેમ કોઈ ને કરી નઈ શકો તમે સો બેવફા તમારો શું ભરોસો એઆજે સો મારા કાલ બીજા ના થઇ જશો વાયદા કરીને જુઠા તમે ફરી જશો તમે સો બેવફા તમારો શું ભરોસો હો તમે સો બેવફા તમારો શું ભરોસો હો તમને શું ખબર આ પ્રેમ ની રે વાતો તમને તો જોઈ એ મોંઘી મોંઘી કારો પ્રેમ તો મજાક છે બેવફા ઓ માટે દિલ થી દિલનો નાતો એ રે શું જાણે હો ખોટી વાતો કરી દાવ કરી રે જશો ખોટી વાતો કરી દાવ કરી રે જશો હો તમે સો બેવફા તમારો શું ભરોસો એ આજે સો મારા કાલ બીજા ના થઇ જશો વાયદા કરીને જુઠા તમે ફરી જશો તમે સો બેવફા તમારો શું ભરોસો અરે તમે સો બેવફા તમારો શું ભરોસો હો તમે સો બેવફા તમારો શું ભરોસો ભારતલીરીક્સ.કોમ Ae aaje so mara kaal bija naa thai jasho Are vayda karine jutha tame fari jasho Ae aaje so mara kaal bija naa thai jasho Vayda karine jutha tame fari jasho Ho tame so bewafa tamaro shu bharoso O tame so bewafa tamaro shu bharoso Ho rupiya walo joi ne badlai re jasho Rupiya walo joi ne badlai re jasho Ho tame so bewafa tamaro shu bharoso Ae aaje so mara kaal bija naa thai jasho Vayda karine jutha tame fari jasho Tame so bewafa tamaro shu bharoso Ho tame so bewafa tamaro shu bharoso atozlyric.com Ho dilni re lagni tame nai hamjo Prem aa amarao tame padto meli deso Ho kasmo ne rasmo tame bhuli re jasho Vayda karela tame todi re deso Ho hacho prem koi ne kari nai shako Hacho prem koi ne kari nai shako Tame so bewafa tamaro shu bharoso Ae aaje so mara kaal bija naa thai jasho Vayda karine jutha tame fari jasho Tame so bewafa tamaro shu bharoso Ho tame so bewafa tamaro shu bharoso Ho tamne shu khabar aa prem ni re vato Tamne to joi ae moghi moghi caro Prem to majak chhe bewafa o maate Dil thi dilno naato ae re shu jaane Ho khoti vaato kari daav kari re jasho Khoti vaato kari daav kari re jasho Ho tame so bewafa tamrao shu bharoso Ae aaje so mara kaal bija naa thai jasho Vayda karine jutha tame fari jasho Tame so bewafa tamrao shu bharoso Are tame so bewafa tamrao shu bharoso Ho tame so bewafa tamrao shu bharoso Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tame Chho Bewafa Tamaro Shu Bharoso lyrics in Gujarati by Rohit Thakor, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.