Majnu by Naresh Thakor song Lyrics and video
Artist: | Naresh Thakor |
---|---|
Album: | Single |
Music: | Utpal Barot, Vishal Modi |
Lyricist: | Kamlesh Thakor (Sultan) |
Label: | Amara Muzik Gujarati |
Genre: | Love |
Release: | 2024-01-29 |
Lyrics (English)
મજનુ | MAJNU LYRICS IN GUJARATI is recorded by Naresh Thakor from Amara Muzik Gujarati label. The music of the song is composed by Utpal Barot and Vishal Modi , while the lyrics of "Majnu" are penned by Kamlesh Thakor (Sultan) . The music video of the Gujarati track features Naresh Thakor and Hina Suthar. Ho aaj nai to kal koinu thavu re padase atozlyric.com Ho aaj nai to kal koinu thavu re padase Tum mari bani ja tane mon monghera malase Olya candane game jem candani Evi mane tum game nar namani Olya candane game jem candani Evi mane tum game nar namani Vichar na tu oy Vichar na tu oy Taro majnu to taiyar che O lela taro majnu to taiyar che Ho koi di thase mitho jhaghado to prem thi manavis Pan mari vali tara thi dur na thais Ho koi di padva nai dau tari ankhe re aansu Tu kar mane manjur jivan sukhe vitavisu Olya mor ne game jem dheladi Evi mane tu game ray dheladi Vichar na tu oy Vichar na tu oy Taro majnu to taiyar che O lela taro majnu to taiyar che Ho tum kahis ae karis nai chhodu majadhar Mara aa dalada ni ek tu che hakadar Ho ghanu didhu che deve ek tari kami yaar Ek tu jove mare biju kai na jove yaar Olya candane game jem candani Evi mane tum game nar namani Vichar na tu oy Vichar na tu oy Taro majnu to taiyar che O lela taro majnu to taiyar che Taro majnu to taiyar che O lela taro majnu to taiyar che હો આજ નઈ તો કાલ કોઈનું થાવું રે પડશે હો આજ નઈ તો કાલ કોઈનું થાવું રે પડશે તું મારી બની જા તને મોન મોંઘેરા મળશે ઓલ્યા ચાંદને ગમે જેમ ચાંદની એવી મને તું ગમે નાર નમણી ઓલ્યા ચાંદને ગમે જેમ ચાંદની એવી મને તું ગમે નાર નમણી હો વિચાર ના તું ઓય હો વિચાર ના તું ઓય તારો મજનું તો તૈયાર છે ઓ લેલા તારો મજનું તો તૈયાર છે હો કોઈ દિ થશે મીઠો ઝઘડો તો પ્રેમ થી મનાવીશ પણ મારી વાલી તારાથી દૂર ના થઈશ હો કોઈ દિ પડવા નઈ દઉં તારી આંખે રે આશું તું કર મને મંજૂર જીવન સુખે વિતાવીશું ઓલ્યા મોર ને ગમે જેમ ઢેલડી એવી મને તું ગમે રાય ઢેલડી વિચાર ના તું ઓય વિચાર ના તું ઓય તારો મજનું તો તૈયાર છે ઓ લેલા તારો મજનું તો તૈયાર છે હો તું કહીશ એ કરીશ નઈ છોડું મજધાર મારા આ દલડાં ની એક તું છે હકદાર હો ઘણું દીધું છે દેવે એક તારી કમી યાર એક તું જોવે મારે બીજું કઈ ના જોવે યાર ઓલ્યા ચાંદને ગમે જેમ ચાંદની એવી મને તું ગમે નાર નમણી વિચાર ના તું ઓય વિચાર ના તું ઓય તારો મજનું તો તૈયાર છે ઓ લેલા તારો મજનું તો તૈયાર છે ભારતલીરીક્સ.કોમ તારો મજનું તો તૈયાર છે ઓ લેલા તારો મજનું તો તૈયાર છે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Majnu lyrics in Gujarati by Naresh Thakor, music by Utpal Barot, Vishal Modi. Includes YouTube video and lyrics in multiple languages.