Yado Tari by Umesh Barot song Lyrics and video
Artist: | Umesh Barot |
---|---|
Album: | Single |
Music: | Arjun barot |
Lyricist: | Kamlesh Barot, Umesh Barot |
Label: | Pahal Films |
Genre: | Sad |
Release: | 2021-10-29 |
Lyrics (English)
YADO TARI LYRICS IN GUJARATI: યાદો તારી, This Gujarati Sad song is sung by Umesh Barot & released by Pahal Films . "YADO TARI" song was composed by Arjun barot , with lyrics written by Kamlesh Barot and Umesh Barot . The music video of this track is picturised on Umesh Barot, Ridhhi Patel and Jatin Mevada. Ho mane jivava ae deti nathi Swash leva ae deti nathi Mane rovdave yado tari Ho mane jivava ae deti nathi Swash leva ae deti nathi Mane rovdave yado tari Ho na ghar na rahya na ghat na rahya Na divas na rahya na rat na rahya Have chup pan rahevatu nathi Aa dard sahevatu nathi Mane rovdave yado tari Ho… Mane rovdave yado tari Ho sapna joyata sathe mali ne Salagi gaya ae rakh ma rali ne Ho… Vat kone kevi radi ne radi ne Chhupavu chhu dard mara hasi re hasi ne Hu nathi re bhulyo tara nam ne Roj duva ao karu mara ram ne Ho duva karva ae deti nathi Vaat man ma ae leti nathi Mane rovdave yado taari Ho shwas leva ae deti nahi Mane jivava ae deti nathi Mane rovdave yado tari Ho… Mane rovdave yado tari Ho roi roi ne have ketalu hu rovu Vaat tari have hu kya sudhi jovu Ho hari ne betho chhu jindagi aa mari Saja mali prem ma ketali ae bhari Have jivi na shaku Hu mari na shaku Kai samjatu nathi hu shu re karu Mane marva pan deti nathi Zer piva ae deti nathi Mane rovdave yado tari Ho mane jivava ae deti nathi Shwas leva ae deti nahi Mane rovdave yado tari atozlyric.com Ho… Mane rovdave yado tari Ho… Mane rovdave yado tari Ho… Mane rovdave yado tari. હો મને જીવવા એ દેતી નથી શ્વાસ લેવા એ દેતી નથી મને રોવડાવે યાદો તારી હો મને જીવવા એ દેતી નથી શ્વાસ લેવા એ દેતી નથી મને રોવડાવે યાદો તારી હો ના ઘરના રહ્યા ના ઘાટના રહ્યા ના દિવસના રહ્યા ના રાતના રહ્યા ભારતલીરીક્સ.કોમ હવે ચુપ પણ રહેવાતું નથી આ દર્દ સહેવાતું નથી મને રોવડાવે યાદો તારી હો… મને રોવડાવે યાદો તારી હો સપના જોયાતા સાથે મળીને સળગી ગયા એ રાખમાં રળીને હો… વાત કોને કેવી રડીને રડીને છુપાવું છુ દર્દ મારા હસી રે હસીને હું નથી રે ભુલ્યો તારા નામને રોજ દુવાઓ કરું મારા રામને હો દુવા કરવા એ દેતી નથી વાત મનમાં એ લેતી નથી મને રોવડાવે યાદો તારી હો શ્વાસ લેવા એ દેતી નથી મને જીવવા એ દેતી નથી મને રોવડાવે યાદો તારી હો… મને રોવડાવે યાદો તારી હો રોઈ રોઈ ને હવે કેટલું હું રોવું વાટ તારી હવે હું ક્યાં સુધી જોવું હો હારીને બેઠો છું જિંદગી આ મારી સજા મળી પ્રેમમાં કેટલી એ ભારી હવે જીવી ના શકું હું મરી ના શકું કંઈ સમજાતું નથી હું શું રે કરું મને મરવા પણ દેતી નથી ઝેર પીવા એ દેતી નથી મને રોવડાવે યાદો તારી હો મને જીવવા એ દેતી નથી શ્વાસ લેવા એ દેતી નથી મને રોવડાવે યાદો તારી હો… મને રોવડાવે યાદો તારી હો… મને રોવડાવે યાદો તારી હો… મને રોવડાવે યાદો તારી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Yado Tari lyrics in Gujarati by Umesh Barot, music by Arjun barot. Includes YouTube video and lyrics in multiple languages.