Tara Hum by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Vijaysinh Gol |
Label: | Royal Digital |
Genre: | Love |
Release: | 2021-04-16 |
Lyrics (English)
તારા હમ | TARA HUM LYRICS IN GUJARATI is recorded by Vijay Suvada from Royal Digital label. The music of the song is composed by Mayur Nadiya , while the lyrics of "Tara Hum" are penned by Vijaysinh Gol . The music video of the Gujarati track features Yuvraj Suvada, Pooja Rai, Kushal Mistry, Parth Parmar and Jatin Prajapati - (Team Amdavadi Man). Ali mara re bhaibando tarahum khavdave chhe atozlyric.com Ho noni noni vaat ma tu cham rihay chhe Ho tara re premi uper tu cham vemay chhe Ho noni noni vaat ma tu cham rihay chhe Tara re premi uper tu cham vemay chhe Tane aetlo karu pyaar puchhi leje jaine baar Tane aetlo karu pyaar puchhi leje jaine baar Ali cham satave chhe Mara re bhaibando tara hum khavdave chhe He vate vate tari sogand ghalave chhe Ali mara re bhaibando tarahum khavdave chhe Ho tara vina maru koi nathi re koi nathi Ho haji to dharain ne tane joi nathi re joi nathi Tara vina maru koi nathi re koi nathi Haji to dharain ne tane joi nathi re joi nathi Ho khotu mood na bagad mari vat na lagad Khotu mood na bagad mari vat na lagad Have moni jane re Ali bhabhi bhabhi kai ne tane bolave chhe Ho vate vate tari sogand ghalave chhe Ali mara re bhaibando tarahum khavdave chhe Ho tane joya vagar dan cham kadhu re cham kadhu Jo tu na mone maro jiv kadhu maro jiv kadhu Ho tane joya vagar dan cham kadhu re cham kadhu Jo tu na mone maro jiv kadhu maro jiv kadhu Ae khotu magaj na tapay have mel ne upad Khotu magaj na tapay have mel ne upad Are moni jane re Ae tara mara prem ni vaato bum padave chhe He taru nom laine loko khijave chhe Ali bhabhi bhabhi kai ne tane bolave chhe Ali mara re bhaibando tarahum khavdave chhe Tara hum khavdave chhe અલી મારા રે ભઈબંદો તારા હમ ખવડાવે છે હો નોની નોની વાત માં તું ચમ રીહાય છે હો તારા રે પ્રેમી ઉપર તું ચમ વેમાય છે હો નોની નોની વાત માં તું ચમ રીહાય છે તારા રે પ્રેમી ઉપર તું ચમ વેમાય છે તને એટલો કરું પ્યાર પૂછી લેજે જઈને બાર તને એટલો કરું પ્યાર પૂછી લેજે જઈને બાર અલી ચમ સતાવે છે મારા રે ભઈબંદો તારા હમ ખવડાવે છે હે વાતે વાતે તારી સોગંદ ઘલાવે છે અલી મારા રે ભઈબંદો તારા હમ ખવડાવે છે હો તારા વિના મારુ કોઈ નથી રે કોઈ નથી હો હજી તો ધરઈન ને તને જોઈ નથી રે જોઈ નથી તારા વિના મારુ કોઈ નથી રે કોઈ નથી હજી તો ધરઈન ને તને જોઈ નથી રે જોઈ નથી હો ખોટું મૂડ ના બગાડ મારી વાટ ના લગાડ ખોટું મૂડ ના બગાડ મારી વાટ ના લગાડ હવે મોની જાને રે અલી ભાભી ભાભી કઈ ને તને બોલાવે છે હો વાતે વાતે તારી સોગંદ ઘલાવે છે અલી મારા રે ભઈબંદો તારા હમ ખવડાવે છે ભારતલીરીક્સ.કોમ હો તને જોયા વગર દન ચમ કાઢું રે ચમ કાઢું જો તું ના મોને જીવ કાઢું મારો જીવ કાઢું હો તને જોયા વગર દન હમ કાઢું રે ચમ કાઢું જો તું ના મોને જીવ કાઢું મારો જીવ કાઢું એ ખોટું મગજ ના તપાય હવે મેલ ને ઉપાડ ખોટું મગજ ના તપાય હવે મેલ ને ઉપાડ અરે મોની જાને રે એ તારા મારા પ્રેમ ની વાતો બૂમ પડાવે છે હે તારું નોમ લઈને લોકો ખિજાવે છે અલી ભાભી ભાભી કઈ ને તને બોલાવે છે અલી મારા રે ભઈબંદો તારા હમ ખવડાવે છે તારા હમ ખવડાવે છે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Hum lyrics in Gujarati by Vijay Suvada, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.