Bheli Rehje Re by Jigrra (Jigardan Gadhavi) song Lyrics and video
Artist: | Jigrra (Jigardan Gadhavi) |
---|---|
Album: | Single |
Music: | Jay Mavani |
Lyricist: | Jigrra (Jigardan Gadhavi) |
Label: | Tips Gujarati |
Genre: | Devotional |
Release: | 2021-11-30 |
Lyrics (English)
ભેળી રેહજે રે | BHELI REHJE RE LYRICS IN GUJARATI: The song is sung by Jigrra (Jigardan Gadhavi) under Tips Gujarati label. "BHELI REHJE RE" Gujarati song was composed by Jay Mavani , with lyrics written by Jigrra (Jigardan Gadhavi) . He hetali mamtali Mayalu mavaldi mari Okhadharwali devdadhali Jay mogal ma machhrali Tara sivay nathi koi amaru he ma… Tara sivay nathi koi amaru he ma… Bheli rehje re mogal bheli rehje re Chhoruda ame tara he maa bheli reje re Chhoruda ame tara he maa bheli reje re Bheli rehje re mogal bheli rehje re Bheli rehje re mogal bheli rehje re Chhoruda ame tara he maa bheli rehje re Chhoruda ame tara he maa bheli rehje re Dukh thi na dariye Sukh ma na chhakiye Naam tamaru neet laiye Tari daya ni chhatar ma raiye Tara hukam thi ame jiviye Tari daya ni chhatar ma raiye Tara hukam thi ame jiviye Bheli rehje re mogal bheli rehje re Chhoruda ame tara he maa bheli rehje re Chhoruda ame tara he maa bheli rehje re Bheli rehje re mogal bheli rehje re Bheli rehje re mogal bheli rehje re Chhoruda ame tara he maa bheli rehje re Chhoruda ame tara he maa bheli rehje re Tu bheli rehje re. હે હેતાળી મમતાળી માયાળુ માવલડી મારી ઓખાધરવાળી દેવ દાઢાળી જય મોગલમાં મછરાળી તારા સિવાય નથી કોઈ અમારું હે માં… તારા સિવાય નથી કોઈ અમારું હે માં… atozlyric.com ભેળી રેહજે રે મોગલ ભેળી રેહજે રે છોરુંડા અમે તારા હે માં ભેળી રેહજે રે છોરુંડા અમે તારા હે માં ભેળી રેહજે રે ભેળી રેહજે રે મોગલ ભેળી રેહજે રે ભેળી રેહજે રે મોગલ ભેળી રેહજે રે છોરુંડા અમે તારા હે માં ભેળી રેહજે રે છોરુંડા અમે તારા હે માં ભેળી રેહજે રે દુઃખથી ના દરિયે સુખમાં ના છકીયે નામ તમારું નિત લઈયે તારી દયાની છત્તરમાં રઈયે તારા હુકમથી અમે જીવીયે તારી દયાની છત્તરમાં રઈયે તારા હુકમથી અમે જીવીયે ભેળી રેહજે રે મોગલ ભેળી રેહજે રે છોરુંડા અમે તારા હે માં ભેળી રેહજે રે છોરુંડા અમે તારા હે માં ભેળી રેહજે રે ભેળી રેહજે રે મોગલ ભેળી રેહજે રે ભેળી રેહજે રે મોગલ ભેળી રેહજે રે છોરુંડા અમે તારા હે માં ભેળી રેહજે રે છોરુંડા અમે તારા હે માં ભેળી રેહજે રે છોરુંડા અમે તારા હે માં ભેળી રેહજે રે છોરુંડા અમે તારા હે માં ભેળી રેહજે રે છોરુંડા અમે તારા હે માં ભેળી રેહજે રે તું ભેળી રેહજે રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bheli Rehje Re lyrics in Gujarati by Jigrra (Jigardan Gadhavi), music by Jay Mavani. Includes YouTube video and lyrics in multiple languages.