Kuldevi Ne Khamma Khamma by Ashok Thakor song Lyrics and video
Artist: | Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Vijaysinh Gol |
Label: | Royal Music |
Genre: | Garba |
Release: | 2020-09-16 |
Lyrics (English)
કુળદેવી ને ખમ્મા ખમ્મા | KULDEVI NE KHAMMA KHAMMA LYRICS IN GUJARATI is recorded by Ashok Thakor from Royal Music label. The music of the song is composed by Ajay Vagheshwari , while the lyrics of "Kuldevi Ne Khamma Khamma" are penned by Vijaysinh Gol . હે માડી રાખજે મારી લાજ માં ના આવા દે આંચ એ મારી રાખે માડી લાજ માં ના આવા દે આંચ મારી રાખે માડી લાજ માં ના આવા દે આંચ મારી કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ મારા કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ દુઃખડા હરે માં ભલું કરે દુઃખડા હરે માં ભલું કરે કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ મારા કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ હે માડી રાખે મારી લાજ માં ના આવા દે આંચ માડી રાખે મારી લાજ માં ના આવા દે આંચ મારા કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ મારા કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ મારા પુરખોં એ માં તને પૂજી છે હું તને પૂજતો રે તને પૂજી માં દન મારો ઉગતો સુખ નો સુરજ તપતો રે એ…આનંદ કરે માં મંગલ કરે આનંદ કરે માં મંગલ કરે કુળ ની કુળદેવી ને ખમ્મા ખમ્મા ભઈ મારા કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ એ માડી રાખજે મારી લાજ માં ના આવા દે આંચ માડી રાખે મારી લાજ માં ના આવા દે આંચ મારી કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ મારી કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ ભારતલીરીક્સ.કોમ તારી દયા માં અમ પર રાખજે ભૂલ ચૂક માફ તું કરજે માં એ તારા છીએ માં તુજ હાચવજે ચરણે તારા રાખજે માં એ….શક્તિ દેજે માં ભક્તિ દેજે શક્તિ દેજે માં ભક્તિ દેજે કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ મારા કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ એ માડી રાખજે મારી લાજ માં ના આવા દે આંચ માડી રાખજે મારી લાજ માં ના આવા દે આંચ મારા કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ મારા કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ તારા આશિષે માં ભંડાર ભરેલા કોઈ ના જાય માં ખાલી રે ખોટા મારગે અમે જઇયે તો હાચો મારગ બતાવજે રે એ…દુઃખડા હરે માં ભલું કરે દુઃખડા હરે માં ભલું કરે કુળ ની કુળદેવી ન ખમ્મા ખમ્મા ભઈ મારા કુળ ની કેળદેવી ન ખમ્મા ખમ્મા ભઈ માડી રાખજે મારી લાજ માં ના આવા દે આંચ માડી રાખજે મારી લાજ માં ના આવાદે આંચ મારા કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ મારા કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ He madi rakhe mari laaj Maa na aavade aanch Ae mari rakhe madi laaj Maa na aavade aanch Mari rakhe madi laaj Maa na aavade aanch Mari kul ni kuldevi ne khamaa khamaa bhai Mari kul ni kuldevi ne khamaa khamaa bhai Dukhda hare maa bhalu kare Dukhda hare maa bhalu kare Kul ni kuldevi ne khamaa khamaa bhai Mara kul ni kuldevi ne khamaa khamaa bhai He madi rakhe mari laaj Maa na aavade aanch Madi rakhe mari laaj Maa na aavade aanch Mara kul ni kuldevi ne khamaa khamaa bhai Mara kul ni kuldevi ne khamaa khamaa bhai atozlyric.com Mara purkhoae maa tane puji chhe Hu tane poojto re Tane pooji maa dan maro ugto Sukh no suraj tapto re Ae..aanad kare maa mangal kare Aanad kare maa mangal kare Kul ni kuldevi ne khamaa khamaa bhai Mara kul ni kuldevi ne khamaa khamaa bhai Ae madi rakhe mari laaj Maa na aavde aanch Madi rakhe mari laaj Maa na aavde aanch Mara kul ni kuldevi ne khamaa khamaa bhai Mari kul ni kuldevi ne khamaa khamaa bhai Tari daya maa am par raakhje Bhul chuk maaf tu karje maa Ae tara chhiye maa tuj haachavje Charne tara rakhje maa Ae…sakti deje maa bhakti deje Sakti deje maa bhakti deje Kul ni kuldevi ne khamaa khamaa bhai Mara kul ni kuldevi ne khamaa khamaa bhai Ae madi rakhe mari laaj Maa na aavade aanch Madi rakhe mari laaj Maa na aavade aanch Mara kul ni kuldevi ne khamaa khamaa bhai Mara kul ni kuldevi ne khamaa khamaa bhai Tara aashise maa bhandar bharela Koi na jaay maa khali re Khota marge maa ame jaiye to Hacho marag batavje re Ae…dukhda hare maa bhalu kare Dukhda hare maa bhalu kare Kul ni kuldevi ne khamma khamaa bhai Mara kul ni kuldevi ne khamaa khamaa bhai Madi rakhe mari laaj Maa na aavade aanch Madi rakhe mari laaj Maa na aavade aanch Mara kul ni kuldevi ne khamaa khamaa bhai Mara kul ni kuldevi ne khamaa khamaa bhai Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kuldevi Ne Khamma Khamma lyrics in Gujarati by Ashok Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.