Madam Chashma Lagao by Kamlesh Barot song Lyrics and video
Artist: | Kamlesh Barot |
---|---|
Album: | Single |
Music: | Bhaylu Vadtal, Kamlesh Barot |
Lyricist: | Ramesh Vachiya |
Label: | Saregama Gujarati |
Genre: | Dance |
Release: | 2024-10-24 |
Lyrics (English)
MADAM CHASHMA LAGAO LYRICS IN GUJARATI: મેડમ ચશ્મા લગાવો, This Gujarati Dance song is sung by Kamlesh Barot & released by Saregama Gujarati . "MADAM CHASHMA LAGAO" song was composed by Bhaylu Vadtal and Kamlesh Barot , with lyrics written by Ramesh Vachiya . The music video of this track is picturised on Kamlesh Barot and Avantika Bhatti. હે દીલ મારું ધડકે ધડકે અરે દીલ મારું ધડકે તમે હોમાં જોને આવો દીલ મારું ધડકે તમે હોમે જોને આવો આખો દીલ ને કરે ધાયલ મેડમ ચશ્મા લગાવો એ ઓમ બની ઠની ના તમે બજારમાં આવો બની ઠની ના તમે બજારમાં આવો આખો દિલ ને કરે ધાયલ મેડમ ચશ્મા લગાવો હો તમે વાત કરો તોય મુખે ફૂલ રે ગરે મારા દીલ મા પ્રેમ નો એક છોડ ઉછરે અરે દીલ મારું ધડકે તમે હોમે જોને આવો દીલ મારું ધડકે તમે હોમે જોને આવો આખો દિલ ને કરે ધાયલ મેડમ ચશ્મા લગાવો હો આખો દિલ ને કરે ધાયલ મેડમ ચશ્મા લગાવો હો તારા તોલે ગોડી કોઈ ના આવે તારા તોલે જાનુ કોઈ ના આવે હો ચાદ ગભરાય પેલા ફૂલ શરમાય છે રૂપ નુ રૂપ એક તારું મેહકાય છે હો ચમકદાર ચહેરો મારી ઓખો ને અનજાવે ગોડા કર્યા સોરા તને કોણ હમજાવે હો તારા રૂપના વખાણ ગોડી કરું એટલાં રે ઓસા તારા નેણ મારે સે મારા દીલ માથે ટોસા હે મારું દીલ ચોર નારા તમે નોમ તો બતાવો દીલ ચોર નારા તમે નોમ તો બતાવો આખો દિલ ને કરે ધાયલ મેડમ ચશ્મા લગાવો એ આખો દિલ ને કરે ધાયલ મેડમ ચશ્મા લગાવો જાનુ ચશ્મા પેરી લે મારુ દિલ ધડકે તું તો ચશ્મા પેરી લે મારુ દિલ ધડકે હો ઉતરી ગઈ તૂ મારા રોમે રોમે દીલ કરી બેઠાં અમે એક તારા નોમે અરે અરે રે સ્વીકાર કરો પ્રેમ મારો આઇ હોમે ભાઇબંદો કે તારી મારી જોડી જબર જોમે હો અમે એક તારી હા નાં ઈન્તજાર મા બીજા જેવો પાગલ મને તૂ ધાર મા મન ની મેના રોની તમે ઓમ ના શરમાવો મન ની મેના રોની તમે ઓમ ના શરમાવો આખો દિલ ને કરે ધાયલ મેડમ ચશ્મા લગાવો એ આખો દિલ ને કરે ધાયલ મેડમ ચશ્મા લગાવો આખો દિલ ને કરે ધાયલ મેડમ ચશ્મા લગાવો He dil maru dhadke dhadke Are dil maru dhadke tame homa jone aavo Dil maru dhadke tame home jone aavo Aakho dil ne kare ghayal medam chashma lagao Ae om bane thani na tame bajarma aavo Bani thani naa tame bajarma aavo Aakho dil ne kare ghayal medam chashma lagao Ho tame vaat karo toy mukhe fool re gare Mara dil ma prem no ek chhod uchare Are dil maru dhadke tame home jone aavo Dil maru dhadke tame home jone aavo Aakho dil ne kare ghayal medam chashma lagao Ho aankho dil ne kare ghayal medam chashma lagao Ho tara tole godi koi naa aave Tara tole jaanu koi naa aave Ho chand gabhray pela fool sarmay che Roop nu roop ek taru mehkay che Ho chamakdar chehro mari okho ne anjave Goda karya sora tane kon hamjave Ho tara roopna vakhan godi karu etla re osa Tara nen mare se mara dil mathe tosa He maru dil chornara tame nome to batavo Dil chornara tame nome to batavo Aankho dil ne kare ghayal medam chashma lagao Ae aankho dil ne kare ghayal medam chashma lagao Jaanu chashma peri le maru dil dhadke Tu to chashma peri le maru dil dhadke Ho utari gai tu mara rome rome Dil kari betha ame ek tara nome Are are re svikar karo prem maro aai home Bhaibandho ke tari mari jodi jabar jome Ho ame ek tari haa naa intzaar maa Bija jevo pagal mane tu dhaar maa Mann ni mena roni tame om naa sharmavo Mann ni mena roni tame om naa sharmavo Aankho dil ne kare ghayal medam chashma lagao Ae aankho dil ne kare ghayal medam chashma lagao Aankho dil ne kare ghayal medam chashma lagao Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Madam Chashma Lagao lyrics in Gujarati by Kamlesh Barot, music by Bhaylu Vadtal, Kamlesh Barot. Includes YouTube video and lyrics in multiple languages.