Hamir Kare Pokar by Vijay Suvada, Mittal Rabari song Lyrics and video
Artist: | Vijay Suvada, Mittal Rabari |
---|---|
Album: | Single |
Music: | Gaurang Jadav |
Lyricist: | Pravin Ravat |
Label: | |
Genre: | Devotional, Prayer |
Release: | 2020-01-19 |
Lyrics (English)
Hamir Kare Pokar lyrics, હમીર કરે પોકાર the song is sung by Vijay Suvada, Mittal Rabari from Soorpancham Beats. Hamir Kare Pokar Devotion, Pray soundtrack was composed by Gaurang Jadav with lyrics written by Pravin Ravat. Ma………………. Ae mari sandh paarkar ni mari hamir kaku ni… Ma kaku hamir n mothu chad n… Dukhavo mari sadhi n tha…y Pad na pad be-ghadi veda n veda Choghdiyu mara hamir sukhra n Dukh ni vedna tha…y Dukh mari sadhi n tha…y Ae…Kadvo koto lilo nakh mara hamir kaku Thay to mari sadhi n pohaay nai deraa… Aavi satt ni vaato judi… Ae vaato jati ri ae jamono jato ryo Kadyug mo jeni bhagti hase jeni renni-kenni hase deraa… Pasi deraa… Parvat vachi pokaar karso toy sadhi n ek hajaar vakhat aavvu padse Pann karam n dharam neeti haari karso to j aavse deraa… Baaki jonaara jota rai jya… Mon inaa maate jabari vaat Naa mon inaa mathe patthar jevi vaa…t Ekvees mi sadi chal je montu hoy inn mubaarak Naa montu hoy inn chamtkaar vagar namaskar Koy duniaya mo kartuy nathi deraa… Jarur veda n samay samay ni vaat judi s… Monas badlaato nathi samay badlaay s… Aetl samay badlaase koy dado mari sadhi nai badlaay Khamaa…tamn ma… Ho mara sandh ni sadhi maavdi hamir ne hamjaave chhe… Ho mara sandh ni sadhi maavdi hamir ne hamjaave chhe… Abhimaan ma hamir naa maanyo…ho ho Abhimaan ma hamir naa maanyo Paarkar ni vaatt jaali chhe Ho mara sandh ni sadhi maavdi hamir ne hamjaave chhe Ae…hamir haalyo paarkar de…sh Jova vidiya vaado desh Ae sadhi na pade toy haalyo parde…sh Jova jova vidiya vaado desh Ae jova jova vidiya vaado desh Paar…kar no pomlo jabro mayaavi… Aeni aagad hamir faavso nai… Paar…kar no pomlo jabro mayaavi… Aeni aagad hamir faavso nai… Ae to jabri vidhya jaanne chhe…ho ho Ae to jabri vidhya jaanne chhe Hamir ne bhoy ma daate chhe Ho mara sandh ni sadhi maavdi hamir ne hamjaave chhe… Ae…hamir paade sadhi ne pokaa…r Maadi mari aavo karva shaay Ae hamir ne ek taro aadhar Sadhi maadi bhul ne karjo maaf Ae sadhi maadi bhul ne karjo maaf Ae sadhi maadi bhul ne karjo maa…f Ho sadhi sandh mathi paarkar jaa…y Hamir sadhi maa na gunnlaa gaa…y Ho sadhi sandh mathi paarkar jaa…y Hamir sadhi maa na gunnlaa gaa…y Mari sadhi re dayaadu chhe… Ho ho Mari sadhi re dayaadu chhe Aena tole koy na aave re Ho mara sandh ni sadhi maat hamir ne hamjaave chhe… Ho mara sandh ni sadhi maat hamir ne hamjaave chhe… માં………………. એ મારી સંઘ પારકર ની મારી હમીર કકુ ની… માં કકુ હમીર ન મોથુ ચડ ન… દુઃખાવો મારી સધી ન થા…ય પડ ના પડ બે-ઘડી વેળા ન વેળા ચોઘડિયું મારા હમીર સુખરા ન દુઃખ ની વેદના થા…ય દુઃખ મારી સધી ન થા…ય atozlyric.com એ…કડવો કોટો લીલો નખ મારા હમીર કકુ થાય તો મારી સધી ન પોહાય નઈ દેરા… આવી સત્ત ની વાતો જુદી… એ વાતો જતી રી એ જમોનો જતો રયો કળયુગ મોં જેની ભગતી હશે જેની રેણી-કેણી હશે દેરા… પસી દેરા… પરવત વચી પોકાર કરશો તોય સધી ન એક હજાર વખત આવવું પડશે પણ કરમ ન ધરમ નિતી હારી કરશો તો જ આવશે દેરા… બાકી જોનારા જોતા રઈ જ્યા… મોન ઇના માટે જબરી વાત ના મોન ઇના માથે પથ્થર જેવી વા…ત એકવીસ મી સદી ચાલ જે મોનતુ હોય ઈ ન મુબારક ના મોનતુ હોય ઈ ન ચમત્કાર વગર નમસ્કાર કોઈ દુનિયા મો કરતુય નથી દેરા… જરૂર વેળા ન સમય સમય ની વાત જુદી સ… મોણસ બદલાતો નથી સમય બદલાય સ… એટલ સમય બદલાશે કોઈ દાડો મારી સધી નઈ બદલાય ખમા…તમન માં… હો મારા સંઘ ની સધી માવડી હમીર ને હમજાવે છે… હો મારા સંઘ ની સધી માવડી હમીર ને હમજાવે છે… અભિમાન મા હમીર ના માન્યો…હો હો અભિમાન મા હમીર ના માન્યો પારકર ની વાટ જાલી છે હો મારા સંઘ ની સધી માવડી હમીર ને હમજાવે છે એ…હમીર હાલ્યો પારકર દે…શ જોવા વિદીયા વાળો દેશ એ સધી ના પાડે તોય હાલ્યો પરદે…શ જોવા જોવા વિદીયા વાળો દેશ એ જોવા જોવા વિદીયા વાળો દેશ પાર…કર નો પોમલો જબરો માયાવી… એની આગળ હમીર ફાવશો નઈ… પાર…કર નો પોમલો જબરો માયાવી… એની આગળ હમીર ફાવશો નઈ… એ તો જબરી વિદ્યા જાણે છે…હો હો એ તો જબરી વિદ્યા જાણે છે હમીર ને ભોંય માં દાટે છે હો મારા સંઘ ની સધી માવડી હમીર ને હમજાવે છે… એ…હમીર પાડે સધી ને પોકા…ર માડી મારી આવો કરવા શાય એ હમીર ને એક તારો આધાર સધી માડી ભૂલ ને કરજો માફ એ સધી માડી ભૂલ ને કરજો માફ એ સધી માડી ભૂલ ને કરજો મા…ફ હો સધી સંઘ માંથી પારકર જા…ય હમીર સધી માં ના ગુંણલા ગા…ય હો સધી સંઘ માંથી પારકર જા…ય હમીર સધી માં ના ગુંણલા ગા…ય મારી સધી રે દયાળુ છે… હો હો મારી સધી રે દયાળુ છે એના તોલે કોય ના આવે રે હો મારા સંઘ ની સધી માત હમીર ને હમજાવે છે… હો મારા સંઘ ની સધી માત હમીર ને હમજાવે છે… Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hamir Kare Pokar lyrics in Gujarati by Vijay Suvada, Mittal Rabari, music by Gaurang Jadav. Includes YouTube video and lyrics in multiple languages.