Tiger Aave by Aakash Thakor song Lyrics and video
Artist: | Aakash Thakor |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Gunvant Thakor |
Label: | Jigar Studio |
Genre: | Tran Tali (3 Tali) |
Release: | 2021-06-12 |
Lyrics (English)
TIGER AAVE LYRICS IN GUJARATI: Tiger Aave (ટાઇગર આવે) is a Gujarati Tran Tali (3 Tali) song, voiced by Aakash Thakor from Jigar Studio . The song is composed by Ravi-Rahul , with lyrics written by Gunvant Thakor . The music video of the song features Sushil Shah, Karishma Maske, Sumit and Paresh Adhvaryu. Alya boom padi, pachhi bajar khali Alya boom padi bajar ma maro bhai aave re, maro havaj aave re Aeno vat pade, aena rolla pade Aeno vat pade re maro havaj aave re Maro don aave re re re, ha tiger ha Ho tani karva vala home bhai eklo kafi Bhai ne joine lukhkha jay badha bhagi Baap baap re kevay Baap baap re kehvay, beta beta re kevay maro don aave re Maro havaj aave re, baap baap hota hai Alya boom padi bajar ma maro bhai aave re, maro havaj aave re Jigar no katko aave re Alya maro tiger aave re re re, ha bajar khali ha atozlyric.com Aeto raja shahi jindagi jive maro bhai, jive maro bhai Aena nom na sikka chare kor charchay, chare kor charchay Ae badva vala bali jay jay jay jay chal Ae badva vada baadi jay khota ni bolati bandh thai jay Maro havaj aave re, maro bhailo aave re re re Alya boom padi bajar ma maro bhai aave re, maro tiger aave re Maro havaj aave re, jigar no katko aave re, ha katka ha Aeto rupiya ma ramto chhe maro bhai, chhe maro bhai Aena tole to koinu aave na kaay, aevo maro bhai Chhappan ni chhati vado bhai Ae chhappan ni chhati vado bhai, aeno vaal na voko thaay Maro havaj aave re, maro don aave re re re Alya boom padi bajar ma maro bhai aave re, maro don aave re re re Ha don ha Maro havaj aave re, maro tiger aave re, ha tiger ha Mara bhaiyo aave re, mara havajo aave re, ha havajo ha અલ્યા બૂમ પડી, પછી બજાર ખાલી અલ્યા બૂમ પડી બજાર મા મારો ભઈ આવે રે, મારો હાવજ આવે રે એનો વટ પડે, એના રોલા પડે એનો વટ પડે રે મારો હાવજ આવે રે મારો ડોન આવે રે રે રે, હા ટાઇગર હા હો ટણી કરવા વાળા હોમે ભઈ એકલો કાફી ભઈ ને જોઈને લુખ્ખા જાય બધા ભાગી ભારતલીરીક્સ.કોમ બાપ બાપ રે કેવાય બાપ બાપ રે કહેવાય, બેટા બેટા રે કેવાય મારો ડોન આવે રે મારો હાવજ આવે રે, બાપ બાપ હોતા હૈ અલ્યા બૂમ પડી બજાર મા મારો ભઈ આવે રે, મારો હાવજ આવે રે જીગર નો કટકો આવે રે અલ્યા મારો ટાઇગર આવે રે રે રે, હા બજાર ખાલી હા એતો રાજા શાહી જિંદગી જીવે મારો ભાઈ, જીવે મારો ભાઈ એના નોમ ના સિક્કા ચારે કોર ચર્ચાય, ચારે કોર ચર્ચાય એ બળવા વાળા બળી જાય જાય જાય ચલ એ બળવા વાળા બળી જાય ખોટા ની બોલતી બંધ થઇ જાય મારો હાવજ આવે રે, મારો ભૈલો આવે રે રે રે અલ્યા બૂમ પડી બજાર મા મારો ભઈ આવે રે, મારો ટાઇગર આવે રે મારો હાવજ આવે રે, જીગર નો કટકો આવે રે, હા કટકા હા એતો રૂપિયા મા રમતો છે મારો ભાઈ છે મારો ભાઈ એના તોલે તો કોઈનું આવે ના કાય, એવો મારો ભાઈ છપ્પન ની છાતી વાળો ભાઈ એ છપ્પન ની છાતી વાળો ભાઈ, એનો વાળ ના વોંકો થાય મારો હાવજ આવે રે, મારો ડોન આવે રે રે રે અલ્યા બૂમ પડી બજાર મા મારો ભઈ આવે રે, મારો ડોન આવે રે રે રે હા ડોન હા મારો હાવજ આવે રે, મારો ટાઇગર આવે રે, હા ટાઇગર હા મારા ભૈયો આવે રે, મારા હાવજો આવે રે, હા હાવજો હા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tiger Aave lyrics in Gujarati by Aakash Thakor, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.