Shu Mari Yaad Nathi Aavti by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Darshan Baazigar |
Label: | Amara Muzik Gujarati |
Genre: | Sad |
Release: | 2022-06-17 |
Lyrics (English)
શુ મારી યાદ નાથી આવતી | SHU MARI YAAD NATHI AAVTI LYRICS IN GUJARATI: The song is sung by Vijay Suvada under Amara Muzik Gujarati label. "SHU MARI YAAD NATHI AAVTI" Gujarati song was composed by Dhaval Kapadiya , with lyrics written by Darshan Baazigar . The music video of this Sad song stars Vijay Suvada, Yuvraj Suvada and Chini Raval. Ho… Bhale tu game tevi saja mane de Ho… Bhale tu game tevi saja mane de Dil todvani koi vaja mane ke Tu yaad na aave aevi koi dava de Tu yaad na aave aevi koi dava de Sharam no chhedo tu to chhodi de Bhale tu aaj dil todi de Tu yaad na aave aevi koi dava de Tu yaad na aave mane aevi koi dava de Sath devana badle dil todyu maru Maru na vicharyu te vicharyu ja taru Khbar nati kismat mari dago dai jashe Tari yaado ma dil maru dukhi thashe Bhale tu sath maro chhodi de Khadheli kasamo mari todi de Tu yaad na aave aevi koi dava de Tu yaad na aave aevi koi dava de Ho… Sukhi na badle dard dil ne api gya Karela vayda ali tame re bhuli gya Ho… Mari aa duva chhe sukh rahe tu sada Aaj dilthi karu tane alvida Bhale maro pyar tu bhulavi de Dil thi mane tu utari le Tu yaad na aave aevi koi dava de Yaad na aave aevi koi dava de. હો… ભલે તું ગમે તેવી સજા મને દે હો… ભલે તું ગમે તેવી સજા મને દે દિલ તોડવાની કોઈ વજા મને કે તું યાદ ના આવે એવી કોઈ દવા દે તું યાદ ના આવે એવી કોઈ દવા દે શરમનો છેડો તું તો છોડી દે ભલે તું આજ દિલ તોડી દે તું યાદ ના આવે એવી કોઈ દવા દે તું યાદ ના આવે મને એવી કોઈ દવા દે atozlyric.com સાથ દેવાના બદલે દિલ તોડયું મારુ મારુ ના વિચાર્યું તે વિચાર્યું જ તારું ખબર નતી કિસ્મત મારી દગો દઈ જાશે તારી યાદોમાં દિલ મારુ દુઃખી થાશે ભલે તું સાથ મારો છોડી દે ખાધેલી કસમો મારી તોડી દે તું યાદ ના આવે એવી કોઈ દવા દે તું યાદ ના આવે એવી કોઈ દવા દે હો… સુખી ના બદલે દર્દ દિલ ને આપી ગ્યા કરેલા વાયદા અલી તમે રે ભૂલી ગ્યા હો… મારી આ દુવા છે સુખ રહે તું સદા આજ દિલથી કરું તને અલવિદા ભલે મારો પ્યાર તું ભુલાવી દે દિલથી મને તું ઉતારી લે તું યાદ ના આવે એવી કોઈ દવા દે યાદ ના આવે એવી કોઈ દવા દે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Shu Mari Yaad Nathi Aavti lyrics in Gujarati by Vijay Suvada, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.