Hokare Hali Aave Khodal Maa by Rajdeep Barot song Lyrics and video
Artist: | Rajdeep Barot |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Rajdeep Barot |
Label: | Rajdeep Barot Official |
Genre: | Devotional |
Release: | 2022-02-08 |
Lyrics (English)
LYRICS OF HOKARE HALI AAVE KHODAL MAA IN GUJARATI: હોકારે હાલી આવે ખોડલમાં, The song is sung by Rajdeep Barot from Rajdeep Barot Official . "HOKARE HALI AAVE KHODAL MAA" is a Gujarati Devotional song, composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Rajdeep Barot . Ho… Dado hoy ke hoy kali raat Ho… Dado hoy ke hoy kali raat Vela kavela madi na juve vat Hokare hali aave khodal maa Ho… Dado hoy ke hoy kali raat Vela kavela madi na juve vat Hokare hali aave khodal maa Ho… Khamma tane khodal madi Dhan ho dhabaliyali Khamma tane khodal madi Dhan ho dhabaliyali Ho… Nasib hata nabla jyare modha ferve manvi Vayra vege avti vare khodal mari mavdi Ho… Nasib hata nabla jyare modha ferve manvi Vayra vege avti vare khodal mari mavdi Mari ankho ma ahuda avva na de Veriyo ne madi favva na de Khara tane khodal khabru re le Ho… Dado hoy ke hoy kali raat Vela kavela madi na juve vat Hokare hali aave khodal maa Ho… Khamma tane khodal madi Dhan ho dhabaliyali Khamma tane khodal madi Dhan ho dhabaliyali Dhabaliyali dhyan rakhje najaru mari par na khaje Sankate mane sath apje khodal khode rakhje Dhabaliyali dhyan rakhje najaru mari par na khaje Sankate mane sath apje khodal khode rakhje Ho… Tara sivay koine hath jodva na pade Mavtar tane kai kevu na pade Rajdip khodal tane araji kare Ho… Dado hoy ke hoy kali raat Vela kavela madi na juve vat Hokare hali aave khodal maa Ho… Khamma tane khodal madi Dhan ho dhabaliyali Khamma tane khodal madi Dhan ho dhabaliyali. હો… દાડો હોય કે હોય કાળી રાત atozlyric.com હો… દાડો હોય કે હોય કાળી રાત વેળા કવેળા માડી ના જુવે વાટ હોકારે હાલી આવે ખોડલમાં હો… દાડો હોય કે હોય કાળી રાત વેળા કવેળા માડી ના જુવે વાટ હોકારે હાલી આવે ખોડલમાં હો.. ખમ્મા તને ખોડલ માડી ધન હો ધાબળિયાળી ખમ્મા તને ખોડલ માડી ધન હો ધાબળિયાળી હો.. નસીબ હતા નબળા જયારે મોઢા ફેરવે માનવી વાયરા વેગે આવતી વારે ખોડલ મારી માવડી હો.. નસીબ હતા નબળા જયારે મોઢા ફેરવે માનવી વાયરા વેગે આવતી વારે ખોડલ મારી માવડી મારી આંખોમાં આહુડા આવવા ના દે વેરીયો ને માડી ફાવવા ના દે ખરા ટાણે ખોડલ ખબરું રે લે હો… દાડો હોય કે હોય કાળી રાત વેળા કવેળા માડી ના જુવે વાટ હોકારે હાલી આવે ખોડલમાં હો… ખમ્મા તને ખોડલ માડી ધન હો ધાબળિયાળી ખમ્મા તને ખોડલ માડી ધન હો ધાબળિયાળી ધાબળિયાળી ધ્યાન રાખજે નજરું મારી પર ના ખજે સંકટે મને સાથ આપજે ખોડલ ખોળે રાખજે ધાબળિયાળી ધ્યાન રાખજે નજરું મારી પર ના ખજે સંકટે મને સાથ આપજે ખોડલ ખોળે રાખજે હો… તારા સિવાય કોઈને હાથ જોડવા ના પડે માવતર તને કાંઈ કેવું ના પડે રાજદીપ તને ખોડલ અરજી કરે હો… દાડો હોય કે હોય કાળી રાત વેળા કવેળા માડી ના જુવે વાટ હોકારે હાલી આવે ખોડલમાં હો… ખમ્મા તને ખોડલ માડી ધન હો ધાબળિયાળી ખમ્મા તને ખોડલ માડી ધન હો ધાબળિયાળી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hokare Hali Aave Khodal Maa lyrics in Gujarati by Rajdeep Barot, music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.