Bhaiband Mara Aaya Aatham Na Daada by Vikram Thakor, Rakesh Raval song Lyrics and video
Artist: | Vikram Thakor, Rakesh Raval |
---|---|
Album: | Single |
Music: | Rakesh Raval |
Lyricist: | Rakesh Raval |
Label: | K Brothers Music |
Genre: | Dance |
Release: | 2024-08-25 |
Lyrics (English)
BHAIBAND MARA AAYA AATHAM NA DAADA LYRICS IN GUJARATI: "ભાઈબંધ મારા આયા આઠમ ના દાડા", The song is sung by Vikram Thakor and Rakesh Raval from the soundtrack album for the film Bhai Ni Beni Ladki , directed by K.K.Makwana, starring Vikram Thakor, Arzu Limbachiya and Jitu Pandya. "BHAIBAND MARA AAYA AATHAM NA DAADA" is a Gujarati Dance song, composed by Rakesh Raval , with lyrics written by Rakesh Raval . અરે ભાઈબંધ મારા મારા મારા ભાઈબંધ મારા આયા આઠમ ના દાડા ભાઈબંધ મારા આયા આઠમ ના દાડા ગોકુલ આઠમ ના મેળા માં રમીએ અરે કાકા કાકી નાચે પોયરા પોયરી નાચે કાકા કાકી નાચે પોયરા પોયરી નાચે ગોકુલ આઠમ ના દારા રે આયા અરે દેશી ઢોલ વગશે ને મોજ મજા પડશે ગોમડા નો દેશી રે સારું રે ચાલશે અરે ભાઈબંધ મારા મારા મારા અરે ભાઈબંધ મારા આયા આઠમ ના દાડા ગોકુલ આઠમ ના મેળા માં રમીએ કાકા કાકી નાચે પોયરા પોયરી નાચે ગોકુલ આઠમ ના દારા આવ્યા ગોકુલ આઠમ ના મેળા માં રમીએ અરે એક બીજાનો હાથ પકડીને રમશું તારો મારો હાથ લ્યા ખભા પર રાખશું અરે કૃષ્ણ સુદામા જેવી તારી મારી જોડ છે તું મારો યાર મારો પક્કો ભાઈબંધ છે અરે ભાઈબંધ મારા મારા મારા અરે ભાઈબંધ મારા આયા આઠમ ના દાડા ગોકુલ આઠમ ના મેળા માં રમીએ હે મારા કાકા કાકી નાચે પોયરા પોયરી નાચે ગોકુલ આઠમ ના દારા રે આવ્યા ગોકુલ આઠમ ના મેળા માં રમીએ અરે જોડી તારી મારી વ્હાલા કોઈ ના રે તોડે લડસું કે વઢસુ તોયે રહીશું ભઈ જોડે હો તારી મારી યારી આખી દુનિયા એ વખાની મારા યાર દોસ્તી દિલથી બંધાણી અરે ભાઈબંધ મારા મારા મારા અરે ભાઈબંધ મારા આયા આઠમ ના દાડા ગોકુલ આઠમ ના મેળા માં રમીએ હે મારા કાકા કાકી નાચે પોયરા પોયરી નાચે ગોકુલ આઠમ ના દારા રે આયા અરે અરે ગોકુલ આઠમ ના મેળા માં રમીએ Are bhaiband mara mara mara Bhaiband mara aaya aatham na daada Bhaiband mara aaya aatham na daada Gokul aatham na mera ma ramiye Are kaka kaki nache poyra poyri nache Kaka kaki nache poyra poyri nache Gokul aatham na dara re aaya Are desi dhol vagse ne moj maza padse Gomada no desi re saro re chalse Are bhaiband mara mara mara Are bhaiband mara aaya aatham na daada Gokul aatham na mera ma ramiye Kaka kaki nache poyra poyri nache Gokul aatham na dara aaya Gokul aatham na mera ma ramiye Are ek bija no haath pakdine ramsu Taro maro haath lya khabhapar rakhsu Are krishna sudama jevi tari mari jod se Tu mara yaar maro pakko bhaibandh se Are bhaiband mara mara mara Are bhaiband mara aaya aatham na daada Gokul aatham na mera ma ramiye He mara kaka kaki nache poyra poyri nache Gokul aatham na dara re aaya Gokul aatham na mera ma ramiye Are jodi tari mari vala koi na re tode Ladsu ke vadhasu toye resu bhai jode Ho tari mari yaari aakhi duniya ae vakhani Mara yaar dosti dil thi bandhani Are bhaiband mara mara mara Are bhaiband mara aaya aatham na daada Gokul aatham na mera ma ramiye He mara kaka kaki nache poyra poyri nache Gokul aatham na dara re aaya Are are gokul aatham na mera ma ramiye Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bhaiband Mara Aaya Aatham Na Daada lyrics in Gujarati by Vikram Thakor, Rakesh Raval, music by Rakesh Raval. Includes YouTube video and lyrics in multiple languages.